ધર્મની હકીકત છૂપાવી યુવતીને ફસાવી લગ્ન બાદ પેટ પર લાતો મારી પતિએ ગર્ભ પાડી દીધો
લવ જેહાદનો એક કથિત મામલો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં પતિએ હાઇકોર્ટમાંથી જામીન મેળવવા માટે અરજી કરતાં સમગ્ર ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ કેસમાં મુસ્લિમ પતિ સામે મૂળ હિન્દુ પત્નીએ એવ?...
ગીરવે મુકેલા બાઈકના રૂપિયા કેમ આપતો નથી કહી માતા પુત્ર ઉપર કર્યો હુમલો
નડિયાદ તાલુકાના પીપળાતા મેલડી માતાવાળુ ફળીયામાં માતા પુત્ર ઉપર કેટલાક શખ્સોએ ઉમલો કરતા રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર,પીપળાતા મેલડી માતાવાળુ ફળીયા માં રહેતા બંકિ?...
અમેરિકાનું દેવું 34 લાખ કરોડ ડોલરને પાર છતાં અર્થતંત્ર કેમ તૂટતું નથી ?
દુનિયાના સૌથી ધનિક ને છતાં સૌથી દેવાદાર અમેરિકાના દેવાનો મુદ્દો ફરી ચર્ચામાં છે કેમ કે અમેરિકાનું દેવું ૩૪ ટ્રિલિયન ડોલરને પાર થઈ ગયું છે. અમેરિકાનું દેવું પહેલી વાર ૩૪ અબજ ડોલરને પાર થયું ?...
શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય પેટલાદની રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં જ્વલંત સિદ્ધિ
તાજેતરમાં મોરબી સ્થિત સદ્ગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તથા ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં સમગ...
ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા NSSના વિદ્યાર્થીઓને બાળકોના કાયદાઓ વિશે માહિતી અપાઈ
નડિયાદ તાલુકાના વલેટવા ગામ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સી.બી. પટેલ આર્ટસ કોલેજના એન. એસ. એસ. ના વિદ્યાર્થીઓને બાળકોના કાયદાઓ વિશે તથા બાળકોની સરકારી યોજનાઓની માહિતી આપી તથા પેમ્પલેટન?...
ભારતીય મજદૂર સંઘનું ૧૯મું ત્રિવાર્ષિક અધિવેશન વડતાલ ખાતે યોજાશે
શ્રમિક હિતને રાષ્ટ્રહિત સાથે સાંકળીને દેશના સમગ્ર શ્રમિક જગતના પ્રશ્નોને દેશના સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાંચે આપીને નિરાકરણ લાવવાનું કામ કરતું સંગઠન એટલે ભારતીય મજદૂર સંઘ. સમગ્ર ગુ?...
નવા વર્ષે લોન્ચ થયેલું ઈસરોનું સ્પેસશટલ XPOSAT કયા રહસ્યો ખોલશે? જોયું કે સાંભળ્યું ન હોય તેવું કરશે
ભારતીય અવકાશ એજન્સી, ઈસરોએ 2024ના વર્ષનું પહેલું અવકાશી મિશન શરુ કરી દીધું છે. ઈસરોએ અંતરિક્ષમાં XPOSAT નામનો સેટેલાઇટ જાહેર કર્યો છે જે બ્રહ્માંડના એવા રહસ્યો જાહેર કરશે જે હજુ પણ કોયડાઓ છે. ઈસરો?...
અયોધ્યામાં ત્રણમાંથી અરુણ યોગીરાજની રામલલાની મૂર્તિ જ કેમ પસંદ કરાઇ? શું છે હનુમાન દાદા સાથેનું કનેક્શન?
અયોધ્યામાં નિર્માણ થયેલ રામ મંદિર માટે રામલલાની મૂર્તિની પસંદગી કરવામાં આવી ગઈ છે. રામ મંદિર માટે ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી રહી હતી. જેમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. મંદિર માટે ક?...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તા.૨૮/૧૨/૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે (જિલ્લા લોક ફરિયાદ નિવારણ) જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કુલ ૧૧ પ્રશ્નોની રજૂઆત કરવા...
લોકસભા ચૂંટણીની તૈયારી માટે આજે પ્રદેશની બેઠક
લોકસભા ચૂંટણીની જાહેરાતને આડે હવે માંડ ૧૦૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી છે. શુક્રવારે પ્રદેશ કારોબારીને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટિલે ૨૬માંથી ૨૬ બેઠકો...