નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘વિશ્વ માનક દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરાઈ
વિશ્વ માનક દિવસ 2026 નિમિત્તે BISના માનક મહોત્સવમાં હર્ષ સંઘવીએ ઉદ્યોગકારોને ગુણવત્તા, ઝીરો ડિફેક્ટ ઉત્પાદન અને વૈશ્વિક ધોરણો અપનાવવા અનુરોધ કર્યો.
ગુજરાતના 14,853 ઉદ્યોગોને હર્ષ સંઘવીએ એક ક્લિકમાં ₹1,100.19 કરોડની સહાય આપી. MSMEને ₹444 કરોડ, GIDCના 407 પ્લોટની ફાળવણી અને બેંક લોનના નિયમમાં રાહત.
રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગાંધીનગરના સેક્ટર-16 સ્થિત માહિતી કમિશનરની કચેરી ખાતે સ્વચ્છતા ઝુંબેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માહિતી કમિશનર કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ…
Pick your district — we'll remember it on this device.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત ઘુમા ગામ તળાવ ખાતે આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને શ્રમદાન કર્યું હતું. આ દરમિયાન અમદાવાદના મેયર હિતેષ બારોટ સહિતના મહાનુભાવો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છતા અભિયાન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
અમદાવાદ શહેરને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹583.85 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત મુખ્યમંત્રીએ અમદાવાદમાં ₹279.80 કરોડના 6 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ₹304.05 કરોડના 6 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે નવનિર્મિત આવાસોના ડ્રો તેમજ અમદાવાદ…
અમદાવાદ શહેરના વાહનચાલકો માટે મહત્વના એવા નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું છે. ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત વાડજ જંકશન ખાતે અંદાજે ₹127.92 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફોર-લેન ફ્લાયઓવર બ્રિજને નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.…
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા માટે જાપાનની શિંકાનસેન હાઈસ્પીડ રેલ ટેક્નોલોજી પર આધારિત અત્યાધુનિક Early Earthquake Detection System લગાવવામાં આવશે. લગભગ 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પર કુલ 28 સિસ્મોમીટર સ્થાપિત કરવામાં આવશે. ભૂકંપના પ્રારંભિક સંકેતો મળતાં જ…
ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારો કર્યા છે. નવી જવાબદારીઓ અંતર્ગત અરુણ બીનાડીને ગુજરાતના સહ સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેઓ ગુજરાતમાં સંગઠન મહામંત્રી રત્નાકર સાથે…
કપડવંજ તાલુકાના નિકોલ ગામ ખાતે આવેલા પ્રાચીન શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રાવણ માસની સમાપ્તિ નિમિત્તે શિવ લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમ-હવન અને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ઉત્કંઠેશ્વર મહાદેવથી આશરે…
ભાવનગર જિલ્લામાં આવેલા મહત્વના શેત્રુંજી ડેમ (Shetrunji Dam)માં પાણીની આવકને પગલે ડેમ ફરી એકવાર 100 ટકા ભરાઈ ગયો છે. ડેમની રૂલ લેવલ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા કુલ 20 દરવાજા 0.30 મીટર એટલે કે આશરે 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા…
Get the day's top Gujarat stories on WhatsApp or in your inbox — free.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બહેનની આંખની સારવાર માટે આર્થિક મદદ માગતી એક ભાવુક પોસ્ટથી શરૂ થયેલો મામલો હવે કથિત ક્રાઉડફંડિંગ છેતરપિંડીના મોટા વિવાદમાં ફેરવાયો છે. ‘જય સિંઘ રાઠોડ’ નામના X યુઝરે પોતાની 12 વર્ષની બહેનની આંખની તાત્કાલિક સર્જરી માટે…
હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં ડુંગર તરફ જતા ત્રણ રસ્તા નજીક પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશાળ પાર્કિંગ સુવિધા ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ની જરૂરી પરવાનગી લેવામાં આવી ન હોવાનું…
ભાદરવી પૂનમના પવિત્ર અવસરે મા અંબાના દર્શન માટે જતા શ્રદ્ધાળુઓને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના નેતૃત્વમાં ડીસાથી અંબાજી સુધી આશરે 100 કિલોમીટરની ‘પ્લાસ્ટિક મુક્ત સાઇકલ યાત્રા’ યોજાઈ હતી. મંત્રી પ્રવીણ માળીએ પોતે…
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS University) ખાતે 23 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને 75મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત શિક્ષણ અને શાસન ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારોહમાં કુલ 12,557 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત…
ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીની Special Intensive Revision (SIR) પ્રક્રિયાને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે BJPના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર આકરા પ્રહાર કર્યા છે. 23 સપ્ટેમ્બરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાત્રાએ આરોપ લગાવ્યો…
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાં કાર્યવાહી કરીને કથિત એમ્બરગ્રીસના ગેરકાયદે વેચાણ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસેથી આશરે 1.051 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ. 1.05 કરોડ જેટલી…