Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

oneindianewsgujarat

5,084 stories

Latest

સોનગઢમાં નવરાત્રિની પોસ્ટ વિવાદથી હિંસા ફેલાવનારા અસામાજિક તત્વો દોરડે બંધાયા, પોલીસે કાઢ્યું જાહેરમાં સરઘસ

તાપીના સોનગઢમાં નવરાત્રિની વિવાદિત સોશિયલ મીડિયા પોસ્ટ બાદ યુવકના ઘર પર પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે સગીર સહિત 10 આરોપીઓને ઝડપી પાડી કડક કાયદાકીય પાઠ ભણાવ્યો છે.

· 3 min read

સોનગઢમાં જિહાદીઓનો આતંક! નવરાત્રિની પોસ્ટ પર વિધર્મીની વાંધાજનક કમેન્ટ બાદ હિન્દુ યુવકના ઘર પર પથ્થરમારો

તાપી જિલ્લામાં નવરાત્રિ મહોત્સવ અંગે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ અને વળતી કોમેન્ટ બાદ જૂથ અથડામણ. હિન્દુ યુવકના ઘર પર ટોળા દ્વારા પથ્થરમારો કરાતાં હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ.

· 3 min read

કચ્છમાં 450 વર્ષ જૂની રાજપરંપરા મુજબ આશાપુરા માતાજીની પતરી વિધિ સંપન્ન

ભુજના આશાપુરા માતાજીના મંદિરે 450 વર્ષ જૂની રાજપરંપરા મુજબ પતરી વિધિ સંપન્ન થઈ. માતાના મઢમાં 10 દિવસમાં 7 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા.

· 8 min read

જાપાનના ઓસાકામાં હર્ષ સંઘવીની હાઈલેવલ બેઠક, ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી ક્ષેત્રે રોકાણ માટે આહવાન

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં જાપાનમાં ‘ઇન્વેસ્ટ ઇન ગુજરાત’ રાઉન્ડટેબલ બેઠક યોજાઈ; નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતને ‘સ્પીડ, સ્કેલ અને સ્ટેબિલિટી’નું કેન્દ્ર ગણાવ્યું, 11 વન-ટુ-વન બેઠકો દ્વારા નવી ઔદ્યોગિક ભાગીદારી અને રોકાણની તકો પર ભાર મૂક્યો.

· 9 min read

દિયોદર APMC ચૂંટણી પરિણામ : વેપારી વિભાગમાં ભાજપનો દબદબો, 3 બેઠકો પર જીત

વાવ-થરાદ જિલ્લાના રાજકારણમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાતી દિયોદર એપીએમસી (APMC) ની ચૂંટણીના પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે.

· 6 min read

નવરાત્રિ પર્વ નિમિત્તે સનાતન સંસ્થા દ્વારા ‘સાધના અને નવરાત્રિના મહત્ત્વ’ પર વિશેષ પ્રવચન સંપન્ન!

૧૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાત્રે ૮:૦૦ દરમિયાન પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક ગાંધીનગરમાં 'સનાતન સંસ્થા' દ્વારા એક વિશેષ આધ્યાત્મિક પ્રવચનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૫૪ જેટલા જિજ્ઞાસુ ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહીને વક્તવ્યનો લાભ ઉઠાવ્યો હતો. આ પ્રવચનમાં સનાતન…

· 2 min read

CM ભૂપેન્દ્ર પટેલે 101 નવા કેન્દ્રોનું કર્યું ઈ-લોકાર્પણ, 34 જિલ્લામાં માત્ર ₹5માં મળશે ભોજન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 28 જિલ્લાઓમાં 101 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કર્યું. હવે 34 જિલ્લામાં 394 કેન્દ્રો પરથી માત્ર ₹5માં પૌષ્ટિક ભોજન મળશે.

· 9 min read