click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: એશિયા કપમાં આ મેદાન પર થશે ભારત-પાકિસ્તાનની ટક્કર, ટુર્નામેન્ટનો બદલાયો કાર્યક્રમ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > એશિયા કપમાં આ મેદાન પર થશે ભારત-પાકિસ્તાનની ટક્કર, ટુર્નામેન્ટનો બદલાયો કાર્યક્રમ
Gujarat

એશિયા કપમાં આ મેદાન પર થશે ભારત-પાકિસ્તાનની ટક્કર, ટુર્નામેન્ટનો બદલાયો કાર્યક્રમ

એશિયા કપના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની છે પણ આ પહેલા એક મોટા સમાચાર એ મળ્યા છે કે ભારત-પાકિસ્તાનની મેચ એ મેદાન પર થશે જ્યા ભારતીય ક્રિકેટ ટીમ ક્યારેય પણ હાર્યું નથી.

Last updated: 2023/07/19 at 2:47 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ક્રિકેટ જગતમાં ભારત અને પાકિસ્તાનના  મુકાબલા પર દરેક ક્રિકેટ પ્રેમીની નજર હોય છે. ક્રિકેટના મેદાનમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં દરેક બોલ પર ઇતિહાસ લખાતો હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને એક ક્રિકેટ મેચ નહી પરંતુ બે દેશ વચ્ચે જંગની જેમ જોવામાં આવે છે. થોડા સમયમાં ભારત-પાકિસ્તાન એશિયા કપમાં આમને-સામને થવાના છે. માહિતી એ છે કે બંને ટીમ એશિયા કપમાં ત્રણ વાર એક બીજા સામે ટકરાશે અને પ્રથમ ટક્કર 2 સપ્ટેમ્બર ના રોજ થશે તે લગભગ નક્કી છે. નોંધપાત્ર છે કે સત્તાવાર કાર્યક્રમની જાહેરાત બુધવાર રાત્રે થવાની શક્યતા છે પણ મીડિયા અહેવાલ પ્રમાણે ભારત-પાકિસ્તાન મેચ 2 સપ્ટેમ્બર ના રોજ શ્રીલંકાના કેન્ડીમાં રમાવાની છે.

Contents
કેન્ડીમાં ટીમ ઇન્ડિયનો વિજયી રેકોર્ડરોહિત શર્મા-બુમરાહનો કેન્ડીમાં જબરદસ્ત રેકોર્ડપાકિસ્તાનનું કેન્ડીમાં ખરાબ રેકોર્ડ

ભારત-પાકિસ્તાનની મેચનું કેન્ડીમાં આયોજન તે ભારતીય ક્રિકેટ ટીમ માટે એક સારા સમાચાર છે. જ્યારે પાકિસ્તાનના કેમ્પ માટે આ એક એવા સમાચાર છે જે તેને ટેન્શનમાં લાવી શકે છે. આનું કારણ છે કેન્ડીના પલ્લેકેલેમાં ભારત-પાકિસ્તાનનું રેકોર્ડ. બંને ટીમના પલ્લેકેલેમાં રેકોર્ડ જાણવા પહેલા આ જાણાવી દઇએ કે એશિયા કપના કાર્યક્રમમાં ફેરફાર આવ્યો છે. સૂત્રો પ્રમાણે 31 ઓગસ્ટ થી શરૂ થનાર આ ટુર્નામેન્ટ હવે એક દિવસ અગાઉ 30 ઓગસ્ટે શરૂ થશે. ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરના રોજ થશે.

કેન્ડીમાં ટીમ ઇન્ડિયનો વિજયી રેકોર્ડ

કેન્ડીમાં મેચનું આયોજન તે ભારત માટે એટલે સારા સમાચાર છે કારણ કે તે આ મેદાન પર ક્યારેય મેચ હારી નથી. કેન્ડીના મેદાન પર ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ મેચ રમી છે અને તમામ ત્રણ મેચમાં ભારતની જીત થઇ છે.

2012: ભારતે શ્રીલંકાને 20 રનથી આપી માત 2017: ભારતે શ્રીલંકાને 3 વિકેટથી આપી માત 2017: ભારતે શ્રીલંકાને 6 વિકેટથી આપી માત

રોહિત શર્મા-બુમરાહનો કેન્ડીમાં જબરદસ્ત રેકોર્ડ

જણાવી દઇએ કે રોહિત શર્માનો આ મેદાન પર રેકોર્ડ શાનદાર છે. તેણે આ મેદાન પર ટીમ ઇન્ડિયા માટે સૌથી વધારે રન બનાવ્યા છે. કેન્ડીમાં રોહિત શર્માએ 3 મેચમાં 91 ની એવરેજ થી 182 રન બનાવ્યા છે. રોહિતે આ મેદાન પર સદી પણ ફટકારી છે. બોલિંગમાં જસપ્રીત બુમરાહ એ કેન્ડીમાં ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે. 27 ઓગસ્ટ, 2017 ના રોજ રમાયેલ મેચમાં બુમરાહે શ્રીલંકા સામે 10 ઓવર માં ફક્ત 27 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાનનું કેન્ડીમાં ખરાબ રેકોર્ડ

પાકિસ્તાન ટીમની જો વાત કરીએ તો કેન્ડીમાં આ ટીમનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. આ મેદાન પર પાકિસ્તાને 5 મેચ રમી છે અને 2 માં તેને જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડયો છે. આ ત્રણ માંથી બે હાર પાકિસ્તાનને છેલ્લી બે મેચમાં જ મળી છે. જો કે ક્રિકેટની રમત તે દિવસે ટીમના પ્રદર્શન પર આધારિત હોય છે. સારા રેકોર્ડથી ટીમના આત્મવિશ્વાસમાં ફક્ત વધારો થતો હોય છે.

 

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: @india, aisa cup, india vs pakistan match, pakistan

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 19, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજીનો કર્યો સ્વીકાર, 21મી જુલાઇએ થશે સુનાવણી
Next Article ક્રિપ્ટોકરન્સી પર આવશે અંકુશ ? જાણો G20 મીટિંગમાં શું થયું?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?