Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 28°C

Sabarkantha

9 stories Updated ઓગસ્ટ 19, 2026

Latest in Sabarkantha

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘નૂતન સંકુલ’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે ‘નૂતન સંકુલ’ના ઉદ્ઘાટનનો ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આધ્યાત્મિક માહોલમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી  સદાનંદ સરસ્વતી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા. https://twitter.com/Bhupendrapbjp/status/2040287770963534033 ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા…

· 3 min read

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં 9 દિવસના બાળકના વેચાણના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ-રાજસ્થાનના 5 શખસો ઝડપાયા

સાબરકાંઠા જિલ્લામાં માનવ તસ્કરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર નવ દિવસના નવજાત બાળકને ₹2 લાખમાં વેચી દેવાના રેકેટનો પર્દાફાશ થયો છે. Anti Human Trafficking Unit (AHTU) દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં આંતરરાજ્ય ટોળકીના પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા…

· 2 min read

સાબરકાંઠા જિલ્લાના ઈડરના લાલોડા ગામમાં હડકાયા શ્વાનનો આતંક: ભેંસનું મોત, 20થી વધુ લોકો હોસ્પિટલ પહોંચ્યા

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લાલોડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યા બાદ ભેંસમાં હડકવાના લક્ષણો દેખાયા અને અંતે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ગામમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે. શું છે…

· 2 min read

પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો: મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક સપ્તાહ પહેલા થયેલી ચકચારી લૂંટના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ફાઇનાન્સ એજન્ટની આંખમાં મરચું નાખી ફિલ્મી ઢબે લૂંટ ચલાવનાર છ આરોપીઓની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી રોકડ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો…

· 3 min read

જન આક્રોશ રેલી દરમિયાન હંગામો, પોલીસ પરિવાર અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી

હિંમતનગર શહેરમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલી દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી. રેલી આગળ વધતી હતી ત્યારે કેટલાક સ્થાનિક પરિવારજનો અને મહિલાઓના જૂથોએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી અને ઝપાઝપીના દૃશ્યો જોવા…

· 1 min read

સાબરકાંઠામાં બે કરૂણ ઘટના: સેલ્ફીના ચક્કરમાં સપ્તેશ્વર અને વિજયનગરમાં યુવકો તણાયા, બંનેના મોત

શનિવારના રોજ સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં વરસેલા ધોધમાર વરસાદે સમગ્ર વિસ્તારમાં પ્રકૃતિને જીવંત બનાવી દીધી હતી. સરેરાશ 6 ઈંચ અને છેલ્લા ચાર દિવસમાં 10 ઈંચ સુધીના વરસાદને લીધે નદીઓ, ઝરણાં અને ધોધોએ ચેતન પામી હતી, જેના કારણે સહેલાણીઓ મોટી સંખ્યામાં…

· 3 min read