Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026

Vadodara

77 stories Updated સપ્ટેમ્બર 23, 2026

Latest in Vadodara

MS યુનિવર્સિટી પહોંચ્યા વડાપ્રધાન મોદી, ‘Namo for Viksit Bharat’ કાર્યક્રમમાં Gen Z સાથે સીધો સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત વડોદરાથી કરી છે. તેઓ સંસ્કારી નગરી વડોદરા ખાતે પહોંચ્યા બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS University)ના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશેષ ‘Namo for Viksit Bharat’ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આ કાર્યક્રમનું મુખ્ય…

· 4 min read

વડોદરામાં Gen Zનો જબરદસ્ત ક્રેઝ, કાલા ઘોડા સર્કલ પર ગરબાની રમઝટ; હેડસેટ સાથે યુવાનોને સંબોધશે PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે વડોદરા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી બપોરે લગભગ 12 વાગ્યા સુધીમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના પેવેલિયન ખાતે પહોંચવાના છે. પ્રધાનમંત્રીના આગમનને લઈને સંસ્કારી નગરી વડોદરામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા…

· 6 min read

PM મોદીના વડોદરા કાર્યક્રમનો જબરદસ્ત ક્રેઝ : એક કલાકમાં તમામ સીટ બુક, 42 હજારથી વધુ વેઇટિંગ લિસ્ટમાં

વડોદરામાં 8 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમ માટે પ્રથમ વખત BookMyShow પ્લેટફોર્મ મારફતે ફ્રી ડિજિટલ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રજિસ્ટ્રેશન શરૂ થયા બાદ અંદાજે એક કલાકમાં જ…

· 5 min read

કરનાળી કુબેર ભંડારી ધામે શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોનું ઘોડાપૂર, ધારાસભ્ય શૈલેષ મહેતાએ કર્યા દર્શન

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ કરનાળી ખાતે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવાર અને એકાદશીના અતિ પાવન સંયોગે ભક્તિમય માહોલ સર્જાયો હતો. શ્રાવણ માસનો સોમવાર ભગવાન શિવની આરાધના માટે વિશેષ મહત્વ ધરાવતો હોવાથી કરનાળી સ્થિત દાદા કુબેર…

· 3 min read

અમદાવાદમાં બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ: ₹10 હજારમાં 14 વર્ષના કિશોરનો સોદો, 3 સગીરોનું રેસ્ક્યુ

અમદાવાદમાં સગીર બાળકોના અપહરણ, માનવ તસ્કરી અને બળજબરીથી મજૂરી કરાવવાના ગંભીર કેસનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ત્રણ સગીર બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા છે. આ મામલે પોલીસે…

· 3 min read

8 સપ્ટેમ્બરે ગુજરાત આવશે વડાપ્રધાન મોદી, વડોદરામાં વિકાસ કાર્યોની ભેટ અને નવસારીમાં ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાનના આ એક દિવસીય પ્રવાસને લઈને વડોદરા અને નવસારીમાં તંત્ર તેમજ ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. વડોદરામાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ ઉપરાંત જાહેર…

· 4 min read

વડોદરા-મુન્દ્રા એર ટેક્સી સેવાનો પ્રારંભ, હવે માત્ર 50 મિનિટમાં પૂર્ણ થશે હવાઈ સફર

વડોદરાવાસીઓ માટે હવાઈ મુસાફરીના ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસથી વડોદરા અને મુન્દ્રા વચ્ચે નવી એર ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે. સેવાના પ્રથમ દિવસે વડોદરાથી મુન્દ્રા જતી પહેલી ફ્લાઇટમાં ત્રણ મુસાફરોએ સફર કરીને આ…

· 2 min read