Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 28°C

Dahod

6 stories Updated ઓગસ્ટ 10, 2026

Latest in Dahod

ગુજરાતમાં વધુ એક વાઘની એન્ટ્રી? પંજાના નિશાન મળી આવતા ચર્ચા જાગી

ગીરના ડાલામથ્થા એશિયાઈ સિંહોને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનાર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વાઘની હાજરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યમાં થોડા દિવસો પહેલાં એક વાઘના વસવાટની પુષ્ટિ થયા પછી આ વિસ્તારમાં વધુ એક…

· 4 min read

દાહોદ : સતીપતી પંથના 500થી વધુ પરિવારોનો SIR ફોર્મ ભરવાનો ઇનકાર, આધાર કાર્ડ પણ પરત આપ્યા

રાજયમાં હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યભરમાં આ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. જેમાં દાહોદ જિલલામાં પણ અંદાજિત 97 ટકા કામગીરી પુર્ણ થઇ ગઇ છે. હવે બાકીની કામગીરી પુર્ણ કરવા મથામણ ચાલી રહી છે. ત્યારે…

· 2 min read

દાહોદની ગર્લ્સ સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસનો ધમધમાટ શરૂ

દાહોદ જિલ્લાના મંડોર લુખડિયામાં આવેલી ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જે શિક્ષણસ્થળોની સ્વચ્છતા અને ભોજન વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે અનેક સવાલો ઊભા કરે છે. પ્રાપ્ત માહિતી મુજબ, સાંજના ભોજન બાદ અંદાજે 60 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી…

· 2 min read