મહીસાગરની દીકરીએ રચ્યો ઇતિહાસ! 108 દેશોની વિદ્યાર્થિનીઓ સાથે સેટેલાઇટ બનાવવાની મેળવી તાલીમ
મહીસાગરના પઢારા ગામની વિપા બારિયા મિશન શક્તિસેટ માટે ગુજરાતમાંથી એકમાત્ર પસંદ થયેલી વિદ્યાર્થિની બની. 108 દેશોની વિદ્યાર્થિનીઓ સાથે સેટેલાઇટ કોડિંગ, ડિઝાઇનિંગ અને એસેમ્બલીની તાલીમ મેળવી.









