કચ્છ રણોત્સવમાં દોડશે દેશની સૌપ્રથમ અત્યાધુનિક ‘એસી વિસ્ટાડોમ કોચ’ બસ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી) અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલી દેશની સૌપ્રથમ અત્યાધુનિક ‘એસી વિસ્ટાડોમ કોચ’ બસ સેવા રણોત્સવ દરમિયાન ધોરડોના સફેદ રણ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા સહિતના ઐતિહાસિક પ્રવાસન સ્થળોએ દોડાવાય તેવી…










