Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 28°C

Amreli

30 stories Updated ઓક્ટોબર 16, 2026

Latest in Amreli

અમરેલીમાં અમિત શાહે કર્યું ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ, કહ્યું- સરોવર જોઈ આત્માને અદ્ભુત શાંતિ મળી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ‘હેતની હવેલી’ ખાતે નિર્માણ પામેલા ગુજરાત ગૌરવ સરોવરનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ સરોવર જળસંચય અને પાણી સંરક્ષણના હેતુથી તૈયાર કરવામાં…

· 6 min read

અમરેલીમાં 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી, CMના હસ્તે ધ્વજવંદન; ₹403 કરોડના વિકાસ કાર્યોની જાહેરાત

અમરેલી જિલ્લામાં 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી રહી છે. અમરેલી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાની આ ઉજવણીને લઈને અમરેલી શહેર સહિત…

· 4 min read

અમરેલીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો રાજ્યસ્તરીય કાર્યક્રમ, રાજ્યપાલ-મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

દેશના વિભાજન દરમિયાન લાખો લોકોએ સહન કરેલી પીડા, વિસ્થાપન અને બલિદાનોને સ્મરણ કરવા અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના શ્રી શાંતાબા મેડિકલ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

· 4 min read

અમરેલીમાં CM ભૂપેન્દ્ર પટેલનો વિકાસ-પર્યાવરણ અને સુરક્ષા પર ફોકસ

80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમો અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લામાં શિક્ષણ, પર્યાવરણ, વિકાસ અને સુરક્ષા સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ શ્રીમતી શાંતાબા હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની મુલાકાત લઈને વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો, શહેરમાં ઓક્સિજન…

· 7 min read

અમરેલી પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ : નાગનાથ મહાદેવના દર્શન કરી રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અમરેલી જિલ્લાના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. આગામી 80મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે યોજાનારી હોવાથી મુખ્યમંત્રીના આ પ્રવાસને વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર,…

· 4 min read

એક ઈ-મેઇલથી NRIના ₹11 લાખ પરત : અમરેલી પોલીસે સિડનીના સૌરભ જોલીની ફરિયાદનો ગણતરીના દિવસોમાં ઉકેલ લાવ્યો

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા એક NRI સાથે સોનું ખરીદવાના વ્યવહારમાં થયેલી ₹11 લાખની કથિત છેતરપિંડીનો અમરેલી પોલીસે ઝડપી ઉકેલ લાવ્યો છે. ફરિયાદીએ ભારત આવ્યા વિના માત્ર ઈ-મેઇલ દ્વારા અમરેલી જિલ્લા પોલીસ વડાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ અમરેલી…

· 9 min read

અમરેલીમાં ફરી સિંહનો જીવલેણ હુમલો, લીલીયાના અંટાળીયા નજીક 21 વર્ષીય યુવકનું મોત

અમરેલી જિલ્લામાં સિંહ-માનવ સંઘર્ષની વધુ એક કરુણ ઘટના સામે આવી છે. લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક સિંહ જોવા ગયેલા 21 વર્ષીય યુવક પર સિંહ અને સિંહણે હુમલો કરતાં તેનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે. મૃતક યુવકની ઓળખ સોહીલ…

· 6 min read