click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: G-20ને ટકકર મારે તેવુ સંગઠન! દુનિયાના 23 દેશો બ્રિક્સ સંગઠનના સભ્ય બનવા આતુર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > G-20ને ટકકર મારે તેવુ સંગઠન! દુનિયાના 23 દેશો બ્રિક્સ સંગઠનના સભ્ય બનવા આતુર
Gujarat

G-20ને ટકકર મારે તેવુ સંગઠન! દુનિયાના 23 દેશો બ્રિક્સ સંગઠનના સભ્ય બનવા આતુર

બ્રિક્સ સંગઠનમાં અત્યારે ભારત, રશિયા, બ્રાઝિલ, ચાઈના, સાઉથ આફ્રિકા સભ્ય.

Last updated: 2023/08/15 at 4:51 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

બ્રિક્સ સંમેલનની આગામી બેઠક 22 થી 24 ઓગસ્ટ દરમિયાન સાઉથ આફ્રિકામાં યોજાવાની છે.જેમાં આ સંગઠનમાં નવા સભ્ય દેશોને સામેલ કરવા પર ચર્ચા વિચારણા થશે.કુલ મળીને દુનિયાના 23 દેશોએ આ સંગઠનના સભ્ય બનવા માટે રસ દાખવ્યો છે. જો આ તમામ સંગઠનોને સામેલ કરવામાં આવે તો બ્રિક્સ સંગઠન જી-20 સંગઠનને ટક્કર આપે તેવુ સંગઠન બનશે તેવી શક્યતા છે. બ્રિક્સ સંગઠનમાં અત્યારે ભારત, રશિયા, બ્રાઝિલ, ચાઈના, સાઉથ આફ્રિકા સભ્ય છે.

Contents
આટલા દેશો સભ્ય થવા ઈચ્છે છેબ્રિક્સ સંગઠનમાં દુનિયામાં પાંચ જ દેશ સામેલજી-20 સંગઠન પાસે હાલમાં દુનિયાની કુલ જીડીપીના 85 ટકા જીડીપીશાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સંગઠન પણ ઉભરી રહ્યુ છે

આટલા દેશો સભ્ય થવા ઈચ્છે છે

જે દેશો આ સંગઠનના સભ્ય બનવા માંગે છે તેમાં અલ્જિરિયા, આર્જેન્ટીના, બાંગ્લાદેશ, બહેરીન, બેલારુસ, બોલિવિયા, વેનેઝુએલા, વિયેતનામ, હોન્ડૂરાસ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, ઈરાન, ક્યૂબા,કઝાખિસ્તાન, કુવૈત, મોરોક્કો, નાઈજિરિયા, યુએઈ, પેલેસ્ટાઈન, સાઉદી અરબ, સેનેગલ, થાઈલેન્ડ તેમજ ઈથોપિયાનો સમાવેશ થાય છે.

બ્રિક્સ સંગઠનમાં દુનિયામાં પાંચ જ દેશ સામેલ

હાલના તબક્કે બ્રિક્સ સંગઠનમાં દુનિયામાં પાંચ જ દેશ સામેલ છે પણ આ દેશોમાં દુનિયાની લગભગ અડધી વસતી રહે છે અને પાંચ દેશોની જીડીપી દુનિયાની 25 ટકા છે.જો બીજા 23 દેશોને સામેલ કરવામાં આવે તો વૈશ્વિક સમીકરણોમાં ઘણો બદલાવ આવી શકે તેમ છે.એમ પણ રશિયા અને ચીનની ઈચ્છા પશ્ચિમના દેશો કરતા અલગ સંગઠન બનાવવાની છે.જી-20માં હાલમાં જે સભ્ય દેશો છે તેમાં મોટાભાગના પશ્ચિમી દે્શો છે.

જી-20 સંગઠન પાસે હાલમાં દુનિયાની કુલ જીડીપીના 85 ટકા જીડીપી

જી-20 સંગઠન પાસે હાલમાં દુનિયાની કુલ જીડીપીના 85 ટકા જીડીપી છે તેમજ 75 ટકા વેપાર આ દેશો પાસે છે.આ દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ઈન્ડિયા, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, સાઉદી અરબ, રશિયા, દક્ષિણ આફ્રિકા, ભારત, તુર્કી, બ્રિટન, અમેરિકા તેમજ યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સંગઠન પણ ઉભરી રહ્યુ છે

આ ઉપરાંત અન્ય એક શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સંગઠન પણ ઉભરી રહ્યુ છે.જેમાં પણ ભારત સભ્ય છે.મહત્વની વાત એ છે કે, આ તમામ સંગઠનોમાં ભારત એવો દેશ છે જે આ તમામ સંગઠનોમાં સભ્ય છે અને તેની તટસ્થતા પર અન્ય તમામ દેશો વિશ્વાસ કરે છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: @india, countries, members, world

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 15, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં હરઘર તિરંગા યાત્રા યોજાઇ
Next Article “મારું સપનું 2 કરોડ’ લખપતિ દીદી’ બનાવવાનું”, આ કોન્સેપ્ટથી શું છે પીએમ મોદીની યોજના?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?