એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એર ઈન્ડિયાના એક્સીડેંટ પ્રિવેંશન પ્રોટોકોલમાં કેટલીક ખામીઓ શોધી છે, જે બાદ આ કેરિયરની ફ્લાઈટ સેફ્ટી ચીફને 1 મહિના માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે.
એક નામી ન્યુઝ સંસ્થાના અહેવાલ પ્રમાણે,DGCA ની બે સભ્યોની ઈન્સ્પેક્શન ટીમને એર ઈન્ડિયાની ઇન્ટરનલ સેફ્ટીને લઈને કરવામાં આવેલા ઓડિટમાં ઘણી ખામીઓ જોવા મળી છે.જે બાદ તપાસ શરૂ કરવામાં આવી.