click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સ્વાતિ ગ્રુપ સહિત 40 સ્થળ પર ITના દરોડા, કરોડોના બિનહિસાબી વ્યવહાર ઝડપાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સ્વાતિ ગ્રુપ સહિત 40 સ્થળ પર ITના દરોડા, કરોડોના બિનહિસાબી વ્યવહાર ઝડપાયા
Gujarat

સ્વાતિ ગ્રુપ સહિત 40 સ્થળ પર ITના દરોડા, કરોડોના બિનહિસાબી વ્યવહાર ઝડપાયા

બિનહિસાબી વ્યવહાર પકડાતા સ્વાતિ ગ્રુપના સાકેત અગ્રવાલ અને અશોક અગ્રવાલ સામે કાર્યવાહી હાથ ધરી છે. IT વિભાગે સ્વાતિ બિલ્ડકોન સહિત સ્વાતિ કન્સ્ટ્રક્શન, સ્વાતિ રિયલ્ટી, સ્વાતિ ગ્રુપ, સ્વાતિ સંધ્યા પ્રોકોન અને LLP કંપનીમાં તપાસ હાથ ધરી છે. સ્વાતિ ગ્રુપે છેલ્લા 5 વર્ષમાં જે પણ વ્યવહારો કર્યા તેનો ખુલાસો કરાશે.

Last updated: 2023/09/26 at 5:16 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

અમદાવાદમાં સ્વાતિ ગ્રુપ સહિત 40 સ્થળો પર IT વિભાગે દરોડા  પાડીને કાર્યવાહી હાથ ધરી છે. IT વિભાગે સ્વાતિ બિલ્ડકોનમાં 250 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપી પાડ્યા છે તેમજ કરોડો રૂપિયા અને ઝવેરાત પણ સીલ કરી છે. વધુમાં ડિજિટલ ડેટા, ડાયરી અને ચિઠ્ઠીઓ સહિત 10 લોકર્સ પણ સીલ કરી દેવાયા છે. ઓપરેશનમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના 100થી વધુ અધિકારી જોડાયા છે.

બિનહિસાબી વ્યવહાર પકડાતા સ્વાતિ ગ્રુપના સાકેત અગ્રવાલ અને અશોક અગ્રવાલ સામે કાર્યવાહી હાથ ધરી છે. IT વિભાગે સ્વાતિ બિલ્ડકોન સહિત સ્વાતિ કન્સ્ટ્રક્શન, સ્વાતિ રિયલ્ટી, સ્વાતિ ગ્રુપ, સ્વાતિ સંધ્યા પ્રોકોન અને LLP કંપનીમાં તપાસ હાથ ધરી છે. સ્વાતિ ગ્રુપે છેલ્લા 5 વર્ષમાં જે પણ વ્યવહારો કર્યા તેનો ખુલાસો કરાશે. તો, IT વિભાગ કેમિકલ વેપારીઓ તેમજ અન્ય સંકળાયેલા વ્યક્તિઓ અને મળતિયાઓ અંગે પણ માહિતી મેળવી રહ્યું છે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: ahmedabad, ashok agrwal, Income Tax, IT raids, swati construction, swati group

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 26, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં થયો વધારો
Next Article ગાંધીધામ GIDC વિસ્તારમાં આગ, ભંગારના વાડામાં ઘટનાને લઈ 4 ફાયર ટીમો પહોંચી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?