click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દીકરી દિવસ નિમિત્તે આણંદ ખાતે આણંદ પોલીસની “સી” ટીમ દ્વારા દીકરીઓને સલામતી અને સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દીકરી દિવસ નિમિત્તે આણંદ ખાતે આણંદ પોલીસની “સી” ટીમ દ્વારા દીકરીઓને સલામતી અને સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું
Gujarat

દીકરી દિવસ નિમિત્તે આણંદ ખાતે આણંદ પોલીસની “સી” ટીમ દ્વારા દીકરીઓને સલામતી અને સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું

Last updated: 2023/09/27 at 4:45 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

આણંદ, બુધવારે  સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તૈયાર કરાયેલી મહિલા પોલીસની “સી” ટીમ દ્વારા મહિલાઓને અને તેમાંય ખાસ કરીને શાળા કોલેજમાં ભણતી દીકરીઓને જાતીય સલામતી અને સુરક્ષા અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેથી તેઓ પોતાની સલામતી અને સ્વસુરક્ષા અંગે વધુ સજાગ અને જાગરૂક બની રહ્યા છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ દીકરી દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની “સી” ટીમ દ્વારા મહિલા સલામતી અને સુરક્ષા અંગે દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહિલા પોલીસની “સી” ટીમ હેઠળ સમગ્ર આણંદ જિલ્લામાં અંદાજિત ૩૫ જેટલી મહિલાકર્મીઓ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કામગીરી સંભાળી રહ્યા છે. ત્યારે આણંદ ટાઉન પોલીસમાં ફરજ બજાવતાં “સી” ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી.પરમાર, સીટી ઇન્ચાર્જ એ.એસ.આઈ જશીબેન ચૌધરી અને તેમની સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભારતીબેન, હેતલબેન અને હિરલબેન દ્વારા આણંદની કસ્તુરબા કન્યા વિદ્યાલયની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી દીકરીઓની મુલાકાત લઈ તમામ દીકરીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે જાણકારી આપવામાં આવી હતી.

મહિલા પી.એસ.આઈ જે.બી.પરમારે દીકરીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, કોઈપણ પરિસ્થિતિમાં હાર માન્યા વગર જીવનને જીવી શકાય છે. ક્યારેય પણ કોઈ સ્થિતિના ડર કે ભયથી નાસીપાસ થઈને આત્મહત્યાનો વિચાર ક્યારેય કરવો જોઈએ નહીં અને કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવી પડે ત્યારે તાત્કાલિક મદદ માટે ૧૦૦ નંબર ઉપર ફોન કરીને માર્ગદર્શન અને સહાય મેળવી લેવા તેમણે શાળાની દીકરીઓને સમજાવ્યું હતું.

સીટી ઇન્ચાર્જ એ.એસ.આઈ જશીબેન ચૌધરીએ ટોલ ફ્રી નંબર ૧૮૧ અને ૧૦૦ દ્વારા પોલીસ ટીમની મદદ મેળવવા માટેની માહિતી આપી દીકરીઓને પોતાની સલામતી અને સુરક્ષા માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે દીકરીઓના મનમાં ઉદભવતા પ્રશ્નો સાંભળીને તે વિશે વિસ્તૃત સમજણ આપી હતી. તેમજ કસ્તુરબા કન્યા વિદ્યાલયના રૈપટર ગંગાબેન સહિતના અન્ય સ્ટાફગણને પણ જરૂરી સુચના માર્ગદર્શન આપ્યું હતું.

 

રિપોર્ટ-ભાવેશ સોની (આણંદ)

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: Anand, anand collector, Daughter's Day., Daughters, safety and security

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 27, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અ.ભા.વિ.પ ની પ્રદેશ કારોબારી બેઠક સાબરકાંઠા હિંમતનગર ખાતે સંપન્ન.
Next Article ભારતની તે 8 ઈન્વેસ્ટિગેટિવ એજન્સીઓ, જે દેશની સુરક્ષામાં ભજવે છે મહત્વની ભૂમિકા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?