click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘જોધપુર જ્યારે રમખાણોની આગમાં સળગી રહ્યું હતું ત્યારે CM ગેહલોત શું કરી રહ્યા હતા’: PM મોદીના આકરા પ્રહાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘જોધપુર જ્યારે રમખાણોની આગમાં સળગી રહ્યું હતું ત્યારે CM ગેહલોત શું કરી રહ્યા હતા’: PM મોદીના આકરા પ્રહાર
Gujarat

‘જોધપુર જ્યારે રમખાણોની આગમાં સળગી રહ્યું હતું ત્યારે CM ગેહલોત શું કરી રહ્યા હતા’: PM મોદીના આકરા પ્રહાર

છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને રમખાણ મામલે રાજસ્થાનને ટોપ પર પહોંચાડી દીધુ: PM મોદી

Last updated: 2023/10/05 at 3:40 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રાજસ્થાનમાં આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈને બીજેપી એક્ટિવ મોડમાં છે. ત્યારે પીએમ મોદીએ આજે જોધપુરમાં જનસભા કરી હતી. આ દરમિયાન પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતું. જનસભા શરૂ કરવા પહેલા મોદીએ રાજસ્થાનની જનતા માટે લગભગ 5 હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો.

Contents
CM અશોક ગેહલોત પર નિશાન સાધ્યુજોધપુર સળગી રહ્યું હતું ત્યારે CM શું કરી રહ્યા હતા?ભ્રષ્ટાચાર અને રમખાણોમાં રાજસ્થાન ટોપ પર

મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આજે જોધપુર અને મારવાડના લોકોને અનેક ભેટ એક સાથે મળી રહી છે. એક ભેટની તૈયારી તો હું પહેલાથી જ દિલ્હીથી કરીને આવ્યો છે. કાલે જ ભાજપ સરકારે નક્કી કર્યું છે કે, હવે ઉજ્જ્વલાની લાભાર્થી બહેનોને કેન્દ્ર સરકાર દ્વારા ગેસ સિલિન્ડર માત્ર 600 રૂપિયામાં મળશે. અમે રાજસ્થાનના ખૂણે-ખૂણે વિકાસ પહોંચાડીને રહીશું. એટલા માટે રાજસ્થાન કહી રહ્યું છે- ‘ભાજપા આયેગી, રાજસ્થાન મેં ખુશહાલી લાયેગી’

ચૂંટણી ટાણે બેરોજગારી ભથ્થાનું વચન આપનારી કોંગ્રેસે અહીંના યુવાનોને પેપર લીક માફિયાઓના હવાલે કરી દીધા છે. આવા દરેક પેપર લીક માફિયા વિરુદ્ધ ભાજપ સરકાર કઠોર કાર્યવાહી કરશે.

#WATCH राजस्थान: जोधपुर में PM मोदी ने कहा, "आज मैंने जोधपुर में विकास के अनेक कार्यक्रमों का शिलान्यास किया लेकिन मुख्यमंत्री गायब थे, क्योंकि उन्हें भरोसा है कि मोदी आएगा तो सब ठीक हो जाएगा… मैं भी उन्हें कहता हूं कि आप विश्राम कीजीए अब हम संभाल लेंगे।" pic.twitter.com/P5rkciWhFt

— ANI_HindiNews (@AHindinews) October 5, 2023

CM અશોક ગેહલોત પર નિશાન સાધ્યુ

પીએમ મોદીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર સીધા પ્રહાર કર્યા છે. મોદીએ કહ્યું કે, આજે મેં જાધપુરમાં વિકાસના અનેક કાર્યક્રમોનો શિલાન્યાસ કર્યો છે પરંતુ મુખ્યમંત્રી ગાયબ છે. કારણ કે, તેમને વિશ્વાસ છે કે, મોદી આવશે તો બધુ બરાબર થઈ જશે. હું પણ તેમને કહેવા માંગુ છું કે, તમે આરામ કરો હવે અમે સંભાળી લઈશું.

જોધપુર સળગી રહ્યું હતું ત્યારે CM શું કરી રહ્યા હતા?

વડાપ્રધાને આગળ કહ્યું કે, કોંગ્રેસ સરકારને રાજસ્થાનના હિત કરતા તેમનો મત વધુ વ્હાલો છે. આ દરમિયાન પીએમ મોદીએ પૂછ્યું કે, જોધપુર જ્યારે રમખાણોની આગમાં સળગી રહ્યું હતું ત્યારે મુખ્યમંત્રી શું કરી રહ્યા હતા. જ્યારે અહીં હિંસા થઈ રહી હતી અને નિર્દોષ લોકોને મારવામાં આવી રહ્યા હતા કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા હતા? શું કોંગ્રેસની પ્રથમ અને અંતિમ નીતિ માત્ર તૃષ્ટિકરણ જ છે?

ભ્રષ્ટાચાર અને રમખાણોમાં રાજસ્થાન ટોપ પર

કેન્દ્રની ભાજપ સરકાર પોતાના તરફથી રાજસ્થાનના વિકાસ માટે બનતા તમામ પ્રયત્નો કરી રહી છે પરંતુ અહીંની સ્થિતિ જોઈને દુ:ખ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને રમખાણ મામલે રાજસ્થાનને ટોપ પર પહોંચાડી દીધુ છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: BJP, CM Ashok Gehlot, Congress, narenda modi, rajastan, Rajasthan CM Ashok Gehlot

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 5, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article તમે Debit Card દ્વારા પણ કરી શકો છો Mutual Fundમાં રોકાણ,પ્રક્રિયા છે ખૂબ જ સરળ
Next Article PM મોદીએ સિલિન્ડર સસ્તા કર્યા, જોધપુરમાં આશરે રૂ. 5,000 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કર્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?