click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમિતાભ બચ્ચને ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ ના મેકર્સ માટે શેર કરી ખાસ પોસ્ટ, કહી આ વાત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમિતાભ બચ્ચને ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ ના મેકર્સ માટે શેર કરી ખાસ પોસ્ટ, કહી આ વાત
Gujarat

અમિતાભ બચ્ચને ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ ના મેકર્સ માટે શેર કરી ખાસ પોસ્ટ, કહી આ વાત

Last updated: 2023/10/14 at 4:20 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમિતાભ બચ્ચનના 81માં જન્મદિવસે તેમની અપકમિંગ ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ના મેકર્સે ફિલ્મમાંથી તેમના પાત્રનો પહેલો લુક શેર કર્યો હતો. હવે બિગ બીએ ફિલ્મ મેકર્સ માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મ કલ્કિ 2898 એડીમાં તેમનો ચેલેન્જિંગ લુક જોવા મળી રહ્યો છે. બિગ બી એ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેકર્સ માટે ખાસ પોસ્ટ શેર કરી છે. અમિતાભ બચ્ચન હંમેશા પોતાની અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં રહે છે.

Contents
અમિતાભ બચ્ચનનો ચેલેન્જિંગ રોલઅમિતાભ બચ્ચનનો દમદાર રોલકલ્કિ 2898 એડી રિલીઝ

અમિતાભ બચ્ચનનો ચેલેન્જિંગ રોલ

અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કલ્કિ 2898 એડીના મેકર્સ માટે પોસ્ટ શેર કરીને વૈજયંતી મૂવીઝના મેકર્સનો આભાર માન્યો છે. પોતે અમિતાભે આ ફિલ્મમાં પોતાના રોલને ખૂબ ચેલેન્જિંગ ગણાવ્યો છે. અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યુ ‘વૈજયંતી મૂવીઝનો આભાર જે આ ચેલેન્જિંગ રોલ મને આપ્યો, ચરણ સ્પર્શ’

અમિતાભ બચ્ચનનો દમદાર રોલ

કલ્કિ 2898 એડીમાં અમિતાભ બચ્ચનનો દમદાર રોલ જોવા મળવાનો છે. બિગ બી નો નવો લુક જોઈને ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે અને તેમણે ફિલ્મની કહાનીનો અંદાજો લગાવવાનું શરૂ કરી દીધુ છે. કલ્કિ 2898 એડીના પહેલા લુકમાં અમિતાભ બચ્ચન માથા પર પટ્ટી બાંધેલા એક યોદ્ધાના રૂપમાં જોવા મળી રહ્યા છે. એક્ટરનો આ નવો લુક ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

 

T 4797 – My ever gratitude for this greeting to Vyjayanthi Movies and the challenge they have thrown towards me , as also their greetings for the 11th ..
Charan Sparsh pic.twitter.com/THjK1xIS5h

— Amitabh Bachchan (@SrBachchan) October 12, 2023

કલ્કિ 2898 એડી રિલીઝ

કલ્કિ 2898 એડીને નાગ અશ્વિન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પહેલી વખત દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથે નજર આવશે. જ્યારે દીપિકા અને અમિતાભ બચ્ચન આ પહેલા વર્ષ 2015માં આવેલી ફિલ્મ પીકુ માં કામ કરી ચૂક્યા છે. ફિલ્મ કલ્કિ 2898 એડી સુપરનેચરલ બેકગ્રાઉન્ડ પર આધારિત છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સિવાય દીપિકા પાદુકોણ, પ્રભાસ, કમલ હાસન નજર આવવાના છે. નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી કલ્કિ 2898 એડી ફિલ્મ આગામી વર્ષે 2024માં રિલીઝ થઈ શકે છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: actor, Amitabh Bachchan, film, film 'Kalki 2898 AD

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 14, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article Dubai ના રસ્તાઓ ઉપર Driverless ટેક્સીઓ દોડવા લાગી
Next Article પેરિસના રસ્તાઓ પર પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલી કાઢનારા પર છોડાયા આંસુ ગેસના ગોળા, તોપો પણ ફેંકાઇ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?