click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘ઈઝરાયલે હદ વટાવી, સેલ્ફ ડિફેન્સના નામે ગાઝાના લોકોને દંડિત કરવાનું બંધ કરે’, ચીનની પ્રતિક્રિયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘ઈઝરાયલે હદ વટાવી, સેલ્ફ ડિફેન્સના નામે ગાઝાના લોકોને દંડિત કરવાનું બંધ કરે’, ચીનની પ્રતિક્રિયા
Gujarat

‘ઈઝરાયલે હદ વટાવી, સેલ્ફ ડિફેન્સના નામે ગાઝાના લોકોને દંડિત કરવાનું બંધ કરે’, ચીનની પ્રતિક્રિયા

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ અંગે ચીને કહ્યું - સંયુક્ત રાષ્ટ્રની વાત પર ધ્યાન આપે ઈઝરાયલ ઈઝરાયલે હવામાનને લીધે જમીની કાર્યવાહી કરવાની યોજના પડતી મૂકી.

Last updated: 2023/10/16 at 12:24 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

યુદ્ધ વચ્ચે ચીને (China React On Israel Palestine War) ગાઝામાં ઈઝરાયલની કાર્યવાહી સામે સવાલો ઊભા કર્યા છે. તાજેતરમાં જ ચીને ઈઝરાયલ દ્વારા કરાઈ રહેલી કાર્યવાહીની તુલના ગાઝાના લોકો માટે સજા સાથે કરી હતી. ઈઝરાયલ પર હમાસના હુમલા બાદ પ.એશિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહેલા ચીને હવે ઈઝરાયલ સામે જોરદાર નિશાન તાક્યું છે.

Contents
ચીનના વિદેશમંત્રીએ ઈઝરાયલ સામે તાક્યું નિશાનગાઝાના લોકોને મળી રહેલી સજાને રોકવા કહ્યુંઈઝરાયલે ગાઝા પટ્ટીમાં જમીની સ્તરે કાર્યવાહીની યોજના પડતી મૂકી

ચીનના વિદેશમંત્રીએ ઈઝરાયલ સામે તાક્યું નિશાન

ચીનના વિદેશમંત્રી વાંગ યીએ (Wang Yi) કહ્યું કે ઈઝરાયલની કાર્યવાહી હવે સેલ્ફ ડિફેન્સ એટલે કે આત્મરક્ષાની હદોને વટાવી ચૂકી છે. સાથે જ તેમણે ગાઝાના લોકોને અપાઈ રહેલી સજા પર રોક લગાવવાની માગ કરી છે. ખાસ વાત એ છે કે ચીન તરફથીઆ ટિપ્પણી એવા સમયે કરાઈ છે જ્યારે ઈઝરાયલ ગાઝામાં જમીની હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે.

ગાઝાના લોકોને મળી રહેલી સજાને રોકવા કહ્યું

વાંગે કહ્યું કે ઈઝરાયલ આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના આહ્વાનને સાંભળવું જોઇએ અને ગાઝાના લોકોને મળી રહેલી સજા પર રોક લગાવવી જોઈએ. એવું મનાય છે કે આ યુદ્ધને લઈને ચીન તરફથી પહેલીવાર આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં જમીની સ્તરે કાર્યવાહીની યોજના પડતી મૂકી

ઈઝરાયલી સૈન્યએ આ અઠવાડિયાના અંતે ગાઝા પટ્ટીમાં જમીની હુમલા કરવાની યોજના બનાવી હતી પણ હવામાનની સ્થિતિને કારણે રવિવારે અમુક દિવસો માટે આ કાર્યવાહીની યોજના પડતી મૂકાઈ હતી. અમેરિકી અખબારે ત્રણ વરિષ્ઠ ઈઝરાયલી સૈન્ય અધિકારીઓના હવાલાથી આ રિપોર્ટ અંગે જાણકારી આપી હતી.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: china, isrel, isrel hamas war

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 16, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયેલ તરફથી લડતી ભારતીય મૂળની 2 મહિલા સૈનિકોના મોત
Next Article દિગ્વિજય સિંહએ છોડી દીધુ કોંગ્રેસ ? વાયરલ થઈ રહેલ પત્ર બાદ MPનું રાજકારણ ગરમાયું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?