click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મિઝોરમ અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરુ, સુકમામાં મતદાન દરમિયાન IED બ્લાસ્ટ, CRPF જવાન ઘાયલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મિઝોરમ અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરુ, સુકમામાં મતદાન દરમિયાન IED બ્લાસ્ટ, CRPF જવાન ઘાયલ
Gujarat

મિઝોરમ અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરુ, સુકમામાં મતદાન દરમિયાન IED બ્લાસ્ટ, CRPF જવાન ઘાયલ

છત્તીસગઢમાં વિધાનસભાની 90માંથી 20 બેઠકો પર મતદાન મિઝોરમમાં 40 સીટો પર મતદાન.

Last updated: 2023/11/07 at 11:24 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે જેમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન શરુ થઈ ગયું છે. ચૂંટણીનું પરિણામ 3 ડીસેમ્બરે જાહેર થશે. આ સિવાય રાજસ્થાન અને તેલંગાણામાં પણ આજ મહિનામાં મતદાન થવાનું છે તે સિવાય છત્તીસગઢના બીજા તબક્કા માટે પણ મતદાન કાર્યક્રમ યોજાશે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની આ ચૂંટણી સરકાર અને વિપક્ષી મહાગઠબંધન માટે લીટમસ ટેસ્ટ સાબિત થઇ શકે છે.

Contents
છત્તીસગઢના સુકમામાં IED વિસ્ફોટછત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટે મતદાન પ્રક્રિયા શરુઆ બેઠકો હોટ ફેવરીટમિઝોરમમાં 40 સીટો પર મતદાન

છત્તીસગઢના સુકમામાં IED વિસ્ફોટ

છત્તીસગઢના નક્સલી વિસ્તારો સહિત 20 બેઠકો પર મતદાન શરુ થઇ ગયું છે એવામાં સુકમામાં IED વિસ્ફોટ થયાના સમાચાર મળી રહ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુકમાના ટોંડામાર્કા વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં CRPF કોબ્રા બટાલિયનનો એક જવાન ઘાયલ થયો હતો. આ જવાન છત્તીસગઢમાં ચૂંટણી ફરજ પર તૈનાત હતો.

છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટે મતદાન પ્રક્રિયા શરુ

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. વિધાનસભાની 90માંથી 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ સહિત ભાજપ અને કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને ભૂપેશ બઘેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

Voting for the first phase of Chhattisgarh Assembly Elections 2023 begins.

Twenty of the 90 assembly seats will be voting in the first phase of polls. Over 40 lakh electors will vote across 5,304 polling stations in the first phase. pic.twitter.com/HTHM9J39nj

— ANI (@ANI) November 7, 2023

આ બેઠકો હોટ ફેવરીટ

  • નારાયણપુરથી ભાજપના ઉમેદવાર કેદાર કશ્યપ સામે કોંગ્રેસના ઉમેદવાર ચંદન કશ્યપ
  • બીજાપુરથી ભાજપના ઉમેદવાર મહેશ ગગડા સામે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માંડવી
  • અંતાગઢથી ભાજપના ઉમેદવાર વિક્રમ યુસેન્ડીની સામે કોંગ્રેસના ઉમેદવાર રૂપ સિંહ પોટાઈ
  • દંતેવાડાથી ભાજપના ઉમેદવાર ચેતરામ અરામી સામે કોંગ્રેસના ઉમેદવાર છવિેન્દ્ર મહેન્દ્ર કર્મા

મિઝોરમમાં 40 સીટો પર મતદાન

મિઝોરમમાં 40 સીટો પર મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી, જેમાં મિઝો નેશનલ ફ્રન્ટે જીત મેળવી હતી અને રાજ્યમાં સરકાર બનાવી હતી. ત્યારબાદ જોરમથાંગા મુખ્યમંત્રી બન્યા. રાજ્યમાં આજે મતદાન શરુ છે તે પહેલા વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને સરકારી અધિકારીઓએ મતદાન કર્યું. સરકારી અધિકારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું, તો વિકલાંગ લોકો અને વૃદ્ધને ઘરે બેસીને મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. 5,306 વૃદ્ધ નાગરિકો, વિકલાંગ વ્યક્તિઓ (PWD) અને સરકારી અધિકારીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: chattishgarh, CRPF jawan injured, Mizoram, oneindianewscom, oneindianewsgujarat

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 7, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપશે નહીં, જાણો કોને આપશે સાથ
Next Article ભારતના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હવે ચિલી પણ સામેલ થયું, બન્યું 95મું સભ્ય

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?