click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદી પહોંચ્યા ઓસ્ટ્રેલિયા, ભારતીય સમુદાયે કર્યુ સ્વાગત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદી પહોંચ્યા ઓસ્ટ્રેલિયા, ભારતીય સમુદાયે કર્યુ સ્વાગત
Gujarat

PM મોદી પહોંચ્યા ઓસ્ટ્રેલિયા, ભારતીય સમુદાયે કર્યુ સ્વાગત

સિડનીમાં પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ભારતીયોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સિડનીમાં હેરિસ પાર્કનું નામ ‘લિટલ ઈન્ડિયા’ રાખશે.

Last updated: 2023/05/22 at 6:34 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝે કહ્યું છે કે તેઓ ઓસ્ટ્રેલિયાના ભારતીય સમુદાય સાથે સિડનીમાં પીએમ મોદી સાથે ઉજવણી કરવા ઉત્સુક છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની (Narendra Modi) મેજબાની કરીને હું સન્માનિત છું.

સિડનીમાં પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ભારતીયોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સિડનીમાં હેરિસ પાર્કનું નામ ‘લિટલ ઈન્ડિયા’ રાખશે. હેરિસ પાર્ક સિડનીનો વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો રહે છે. જો કે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ભારતીય નાગરિકોની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ હેરિસ પાર્કમાં તેમની સંખ્યા ઘણી વધારે છે.

 

People from the Indian diaspora greet Prime Minister #NarendraModi as he arrives in #Sydney, #Australia. pic.twitter.com/wV22gJsYDu

— Tv9 Gujarati (@tv9gujarati) May 22, 2023

જાપાનના હિરોશિમામાં G-7 સમિટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમએ પણ પીએમ મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સિડનીમાં ભારતીય સમુદાય માટે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેને ઘણી બધી વિનંતીઓ આવી રહી છે જેને સ્વીકારવામાં તેને મુશ્કેલી પડી રહી છે. સિડનીમાં જ્યાં પીએમ મોદીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે તે હોલમાં લગભગ 20,000 લોકોની ક્ષમતા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પાપુઆ ન્યુ ગિનીમાં ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન (FIPIC) સમિટમાં હાજરી આપી હતી. સમિટમાં પોતાની વાત રાખતા પીએમ મોદીએ કહ્યું કે ભારત માટે સમગ્ર વિશ્વ એક પરિવાર સમાન છે. એક પરિવાર, એક ભવિષ્ય એ આપણો મુખ્ય મંત્ર છે. આપણા માટે આખી દુનિયા એક પરિવાર સમાન છે. ભાઈ ભારતે કોરોનાના સમયમાં ઘણા દેશોને મદદ કરી.

પીએમ મોદીએ કહ્યું કે ભારત પાપુઆ ન્યુ ગિનીનું વિશ્વસનીય ભાગીદાર છે. અમે અમારા દેશવાસીઓને મદદ કરીએ છીએ. આ સાથે તેમણે તમામ દેશોને સોલાર એલાયન્સમાં સામેલ થવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે અમે તમારી અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરીએ છીએ અને ભારત વિવિધતામાં વિશ્વાસ રાખે છે. ભારત દરેક પ્રકારની મદદ માટે તૈયાર છે. જણાવી દઈએ કે આ સમિટમાં 14 દેશોએ ભાગ લીધો છે.

 

You Might Also Like

મોબાઈલ પર મળશે PF એકાઉન્ટના પળેપળના સમાચાર, જાણો કેવી રીતે નંબર કરવો અપડેટ

શૂટિંગ વર્લ્ડકપમાં ભારતની સુરુચિ સિંઘે રચ્યો ઇતિહાસ, સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો

ટિકિટ માટે આવ્યો નવો નિયમ, જાણો કેટલા વાગ્યાથી કરી શકાશે બુકિંગ

એર ઇન્ડીયાએ કરી મોટી જાહેરાત, હવે ક્યારેય આકાશમાં ઉડાન નહી ભરે ફ્લાઇટ નંબર 171નું વિમાન

ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને મળશે રૂ.15000, આંધ્રપ્રદેશમાં શરૂ થશે યોજના

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 22, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ફેસબુક પર લાગ્યો 10,700 કરોડનો તગડો દંડ, પર્સનલ ડેટાની સાથે થઈ રહી હતી છેડછાડ
Next Article ‘હું એવી વ્યક્તિ નથી જે સરળતાથી સંતુષ્ટ થઈ જાય’, ઓસ્ટ્રેલિયા-ભારતના સંબંધોને આગળ લઈ જઈશ: PM મોદી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મોબાઈલ પર મળશે PF એકાઉન્ટના પળેપળના સમાચાર, જાણો કેવી રીતે નંબર કરવો અપડેટ
Gujarat જૂન 14, 2025
શૂટિંગ વર્લ્ડકપમાં ભારતની સુરુચિ સિંઘે રચ્યો ઇતિહાસ, સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો
Gujarat જૂન 14, 2025
ટિકિટ માટે આવ્યો નવો નિયમ, જાણો કેટલા વાગ્યાથી કરી શકાશે બુકિંગ
Gujarat જૂન 14, 2025
એર ઇન્ડીયાએ કરી મોટી જાહેરાત, હવે ક્યારેય આકાશમાં ઉડાન નહી ભરે ફ્લાઇટ નંબર 171નું વિમાન
Gujarat જૂન 14, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?