click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: EUના AIને લગતા નિયમોને લીધે ChatGPTના નિર્માતા યુરોપ છોડી શકે, OpenAIના CEOનું મોટુ નિવેદન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > EUના AIને લગતા નિયમોને લીધે ChatGPTના નિર્માતા યુરોપ છોડી શકે, OpenAIના CEOનું મોટુ નિવેદન
Gujarat

EUના AIને લગતા નિયમોને લીધે ChatGPTના નિર્માતા યુરોપ છોડી શકે, OpenAIના CEOનું મોટુ નિવેદન

U AIને નિયંત્રિત કરવા નિયમો અંગેનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે. OpenAIના CEO ઓલ્ટમેને લંડનમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી.

Last updated: 2023/05/25 at 11:50 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

OpenAI દ્વારા ગયા વર્ષે ChatGPT લોન્ચ કરવામાં આવી ત્યારથી તે ચેટબોટના બજારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આ વચ્ચે હવે OpenAIના CEO સેમ ઓલ્ટમેને જણાવ્યું હતું કે જો ChatGPTના નિર્માતા યૂરોપીયન યુનિયનના આગામી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નિયમોનું પાલન કરવામાં અસમર્થ રહેશે તો તેઓ યુરોપ છોડવાનું વિચારી શકે છે. ઓલ્ટમેને લંડનમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી.

યુરોપિયન યુનિયન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને નિયંત્રિત કરવા માટે વૈશ્વિક સ્તરે કયા નિયમો રાખવા જોઈએ તે અંગેનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાફ્ટમાં, ChatGPT જેવા જનરેટિવ AI ટૂલ્સનો ઉપયોગ કરતી કંપનીઓએ તેમની સિસ્ટમ વિકસાવવા માટે ઉપયોગમાં લેવાતી કોઈપણ કૉપિરાઇટ સામગ્રીને જાહેર કરવી પડશે.

OpenAIના સીઈઓએ કહ્યું હતું કે અમે યુરોપના નવા નિયમોને અનુરૂપ રહેવાનો પ્રયાસ કરીશું જ્યારે તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાછી ખેંચતા પહેલા તૈયાર થઈ જશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યૂરોપીયન યુનિયનનો AI એક્ટનો વર્તમાન ડ્રાફ્ટ ઓવર-રેગ્યુલેશન હશે પરંતુ અમે સાંભળ્યું છે કે તેને પાછો ખેંચવામાં આવી રહ્યો છે. હજુ પણ તે વિશે વાત ચાલી રહી છે.

યુરોપિયન યુનિયનના સાંસદો આ મહિનાની શરૂઆતમાં ડ્રાફ્ટ એક્ટ પર સર્વસંમતિ પર પહોંચી ગયા છે. હવે બિલની અંતિમ વિગતો પર સંસદ, કાઉન્સિલ અને કમિશનના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થશે.

 

 

 

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 25, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર થતા હુમલાને ચલાવી નહીં લેવાય : મોદી
Next Article PM મોદીએ ઉત્તરાખંડને આપી મોટી ભેટ, રાજ્યની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?