click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મદ્રાસ હાઈકોર્ટનો તિરુપ્પરંકુંદ્રમ મંદિર પર સખત રોષ, દીપ પ્રગટાવવાનો આદેશ અવગણાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મદ્રાસ હાઈકોર્ટનો તિરુપ્પરંકુંદ્રમ મંદિર પર સખત રોષ, દીપ પ્રગટાવવાનો આદેશ અવગણાયો
Gujarat

મદ્રાસ હાઈકોર્ટનો તિરુપ્પરંકુંદ્રમ મંદિર પર સખત રોષ, દીપ પ્રગટાવવાનો આદેશ અવગણાયો

Last updated: 2025/12/05 at 1:01 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે બુધવારે તીખા શબ્દોમાં અદાલતી તિરસ્કારની કામગીરીના આદેશ જારી કર્યા હતા. સોમવારે અદાલતે મંદિરના વહીટકર્તાઓને તિરૂપ્પરંકુંદમ પહાડી પર આવેલા વિવાદાસ્પદ દીપસ્તંભ ખાતે કાર્તિકેય તહેવાર નિમીત્તે દીપ પ્રકટાવવા આદેશ આપ્યા હતા. તે આદેશનું મંદિર વહીવટીતંત્રે પાલન ના કર્યું હોવાથી નારાજ થઈને કોર્ટે અદાલતના તિરસ્કારની કામગીરી થશે તેવા આદેશ આપી દીધા હતા. તિરૂપ્પરંકુંદમ પહાડી ખાતે આવેવા હિંદુ મંદિર સંચાલકો અને નજીકની પહાડી પર જ આવેલી મુસ્લિમ દરગાહ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

તિરુપ્પરંકુંદમ પહાડી ખાતે ભગવાન સિબ્રમણ્યમ સ્વામીનું મંદિર અને સિકંદર બધૂસાહ નામે મુસ્લિમ દરગાહ આવેલી છે. ન્યાયમૂર્તિ જી.આર. સ્વામિનાથને મંદિર વહીવટીતંત્રને સોમવારે દીપસ્તંભ પર પરંપરા મુજબ દીપ પ્રકટાવવા ફરમાન કર્યું હતું. બુધવારે સાંજે છ વાગ્યા સુધી અદાલતના આ આદેશનું પાલન ના થતાં ન્યાયાધીશે અધિકારીઓને અદાલતની અવગણનાના દોષિત ઠેરવતાં કહ્યું કે અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યા હતા. અદાલતના આદેશનો અમલ ના કરવો તે ન્યાયલયની પ્રતિષ્ઠાને પડકારવા બરોબર છે. અદાલતી અવગણનાની કાર્યવાહી હેઠળ ન્યાયાલયે અરજદાર

અને તેમની સાથેના ૧૦ લોકોને સીઆઈ એસએફની સુરક્ષા હેઠળ દીપ સ્તંભ પર ચઢીને દીપક પ્રગટાવવા મંજૂરી આપી હતી. અદાલતે તે બાબતને પ્રતિકાત્મક જરૂરી પગલું માન્યું હતું.

અદાલતે સોમવારે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે વિવાદીત દીપ સ્તંભમંદિરની ભૂમિ પર છે. તે વિસ્તાર દરગાહના નિયંત્રણમાં નથી. અદાલત મુજબ તિરુપ્પરંકુંદ્રમ પહાડી બે શિખર વચ્ચે વહેંચાયેલી છે. ઉંચા શિખર પર દરગાહ અને નાના શિખર પર દીપ સ્થાન છે. અદાલતે કહ્યું કે નીચલા શિખર પર દીપ પ્રગટાવવાથી દરગાહ કે મુસ્લિમ સમુદાયના અધિકારો પ્રભાવિત નથી થતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત

તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ

NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 38ની ફાંસી અને 11ની આજીવન કેદ યથાવત

જકાર્તામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, પ્રબોવો સાથે મહત્વપૂર્ણ બેઠક; બ્રહ્મોસ ડીલ પર મોટી જાહેરાત શક્ય

TAGGED: @hindu, @india, Breaking news, Hindu Temple, latest news, light lamps, madras high court, Madras High Court news, madurai, news channel in india, oneindianews, Tirupparankundram temple, તિરુપ્પરંકુંદ્રમ મંદિર, તિરૂપ્પરંકુંદમ પહાડી, તીખા શબ્દો, દીપ પ્રગટાવવા, મદુરાઈ બેન્ચ, મદ્રાસ હાઈકોર્ટ, મુસ્લિમ દરગાહ, સીઆઈ એસએફ, હિંદુ મંદિર, હિંદુ મંદિર સંચાલકો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 5, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હોલીવૂડ સ્ટાર બ્રાડ પિટે જે કાપડમાંથી દેદાદરાના કારીગરે બનાવેલો શર્ટ પહેર્યો, તે ઝાલાવાડની ટાગલિયા કલાને હવે જીઆઈ ટેગ મળ્યો
Next Article ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં આંખનાં સવા લાખથી વધુ દર્દીઓને મળી નિદાન સારવાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત
Ahmedabad Gujarat જુલાઇ 7, 2026
તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ
Gujarat જુલાઇ 7, 2026
NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર
Gujarat જુલાઇ 7, 2026
અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 38ની ફાંસી અને 11ની આજીવન કેદ યથાવત
Ahmedabad Gujarat જુલાઇ 7, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?