click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કચ્છમાં મેગા ડિમોલિશન, 100 એકર જમીન પર થયેલું ગેરકાયદેસર દબાણ હટાવ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કચ્છમાં મેગા ડિમોલિશન, 100 એકર જમીન પર થયેલું ગેરકાયદેસર દબાણ હટાવ્યું
Gujarat

કચ્છમાં મેગા ડિમોલિશન, 100 એકર જમીન પર થયેલું ગેરકાયદેસર દબાણ હટાવ્યું

મીઠા પોર્ટ પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે દીનદયાળ પોર્ટના અધિકારીઓ અને પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Last updated: 2025/12/08 at 11:23 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

કચ્છમાં રાષ્ટ્રીય અને દરિયાઈ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં વહીવટી તંત્રે આજે વહેલી સવારથી કંડલા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે વિશાળ અભિયાન શરૂ કર્યું છે. કંડલા અને મીઠા પોર્ટ આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ઉગેલા અનધિકૃત બાંધકામો સુરક્ષા માટે ગંભીર જોખમ સર્જી રહ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને તંત્રે મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન તંત્રએ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દીધો હતો જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય.

अतिक्रमण के खिलाफ गुजरात सरकार की एक और बड़ी कार्यवाही– कांडला के पोर्ट एरिया में चल रही है मेगा डिमोलिशन ड्राइव — पिछले साल कांडला पोर्ट से 170 एकर पोर्ट एथोरिटी की ज़मीन खाली करवाई गयी थी और आज की इस ड्राइव में 100 एकर जमीन खाली करवाई जा रही है ..

जानिये क्या है इस अतिक्रमण… pic.twitter.com/o2pZIP6pUy

— Nirnay Kapoor (@nirnaykapoor) December 8, 2025

લગભગ 40 ઉચ્ચ અધિકારીઓ અને 500 જેટલા પોલીસકર્મીઓની હાજરીમાં લેવામાં આવેલી આ કાર્યવાહી સવારે શરૂ કરતા જ તેજ ગતિએ આગળ વધી હતી. દબાણો દૂર કરવા માટે 20 જેસીબી, 20 હિટાચી મશીન, 40 લોડર, 40 ડમ્પર અને અનેક ટ્રેક્ટરો જેવી જંગી મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીની કામગીરીમાં અંદાજે 100 એકર જેટલી સરકારી જમીનમાંથી ગેરકાયદેસર દબાણો હટાવીને વિસ્તારને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યો છે.

મુક્ત કરાયેલ આ જમીનની બજાર કિંમત લગભગ ₹250 કરોડ જેટલી ગણવામાં આવી રહી છે. કંડલા પોર્ટ વિસ્તાર દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વનો ગણાય છે અને અહીંના ગેરકાયદેસર દબાણો રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ જોખમરૂપ માનાતા હોવાથી આ કડક પગલા લેવામાં આવ્યા છે. હાલમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશન ડ્રાઇવ યુદ્ધના ધોરણે ચાલુ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, 100 એકર જમીન, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, kutch, Kutch news, latest news, localnewsingujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, top news channel, topnews, topnewschannelinindia, કચ્છ, કચ્છ જિલ્લા, કચ્છના માંડવી તાલુકા, કંડલા પોર્ટ, દીનદયાળ પોર્ટ, મેગા ડિમોલિશન, મેગા ડિમોલિશન કામગીરી, મેગા ડિમોલિશન ડ્રાઇવ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 8, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નાસિકમાં ભીષણ અકસ્માત : 800 ફૂટ ઊંડી ખીણમાં ઈનોવા પડતા પટેલ પરિવારના 6 લોકોના મોત
Next Article મમતાના ગઢમાં ગીતા પાઠ માટે 5 લાખ લોકો એકઠા થયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?