click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પીએમ મોદીએ 4 ટ્રેનોને લીલી ઝંડી બતાવી, કેરળમાં રેલ કનેક્ટિવિટી મજબૂત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પીએમ મોદીએ 4 ટ્રેનોને લીલી ઝંડી બતાવી, કેરળમાં રેલ કનેક્ટિવિટી મજબૂત
Gujarat

પીએમ મોદીએ 4 ટ્રેનોને લીલી ઝંડી બતાવી, કેરળમાં રેલ કનેક્ટિવિટી મજબૂત

કેરળની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ સ્વાનિધિ યોજના શરૂ કરી, જેનાથી લાખો વિક્રેતાઓને પહેલી વાર બેંક લોનની સુવિધા મળી. તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને ચાર નવી ટ્રેનોને લીલી ઝંડી આપી.

Last updated: 2026/01/23 at 2:26 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે કેરળના પ્રવાસે રહ્યા હતા, જ્યાં તેમણે તિરુવનંતપુરમમાં યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધિત કરી અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ પહેલોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ પીએમ સ્વનિધિ યોજનાનો શુભારંભ કરતા જણાવ્યું હતું કે આ યોજના દ્વારા લાખો શેરી વિક્રેતાઓને જીવનમાં પ્રથમ વખત બેંકિંગ વ્યવસ્થાથી જોડાવાની તક મળી છે અને હવે તેઓ સરળતાથી લોન મેળવી પોતાના વ્યવસાયને આગળ વધારી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન તેમણે પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ પણ લોન્ચ કર્યું, જેના કારણે દેશભરના ફૂટપાથ વેપારીઓ અને નાનાં વેપારીઓને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદ મળશે. પીએમ મોદીએ આ સાથે જ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો તેમજ કુલ ચાર ટ્રેનોને લીલી ઝંડી આપી, જેના કારણે કેરળમાં રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

#WATCH | त्रिवेंद्रम, केरल | प्रधानमंत्री मोदी ने त्रिवेंद्रम में विभिन्न विकास परियोजनाओं की आधारशिला रखी, उद्घाटन किया और झंडी दिखाकर रवाना किया, साथ ही पीएम स्वनिधि क्रेडिट कार्ड लॉन्च किया और एक लाख लाभार्थियों को पीएम स्वनिधि ऋण वितरित किए।#PMModi #Kerala #PMSVANidhi… pic.twitter.com/8pIYJXViXg

— One India News (@oneindianewscom) January 23, 2026

જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે આજે કેન્દ્ર સરકારના પ્રયાસોથી કેરળના વિકાસને નવી ગતિ મળી છે. તેમણે કહ્યું કે રેલ કનેક્ટિવિટી મજબૂત થવાથી રાજ્યના લોકો માટે મુસાફરી સરળ બનશે અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. તિરુવનંતપુરમને દેશના મુખ્ય સ્ટાર્ટઅપ અને સ્માર્ટ હબ તરીકે વિકસિત કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. પીએમ મોદીએ ઉમેર્યું કે આજે કેરળથી ગરીબોના કલ્યાણ સાથે જોડાયેલી એક મોટી પહેલ સમગ્ર દેશ માટે શરૂ થઈ રહી છે, જે સામાજિક અને આર્થિક સમાવીકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.

#WATCH | त्रिवेंद्रम, केरल | प्रधानमंत्री मोदी ने तीन नई अमृत भारत एक्सप्रेस ट्रेनों को हरी झंडी दिखाकर रवाना किया – नागरकोइल-मंगलुरु, त्रिवेंद्रम-तांब्रम, त्रिवेंद्रम-चेरलपल्ली, साथ ही त्रिशूर-गुरुवायूर के बीच नई पैसेंजर ट्रेन भी शुरू की।#PMModi #AmritBharat #Kerala #NewTrains… pic.twitter.com/AnS2fbKwKX

— One India News (@oneindianewscom) January 23, 2026

પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર દેશ વિકસિત ભારતના લક્ષ્ય માટે એકજૂટ થઈને કામ કરી રહ્યો છે અને શહેરો આ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. છેલ્લા 11 વર્ષોમાં કેન્દ્ર સરકારે શહેરી માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે, જેના પરિણામે આવાસ, પરિવહન અને આરોગ્યસંભાળ ક્ષેત્રે મોટો ફેરફાર આવ્યો છે. તેમણે જણાવ્યું કે NDA સરકાર કનેક્ટિવિટી, વિજ્ઞાન, નવીનતા અને આરોગ્યસંભાળમાં સતત રોકાણ કરી રહી છે. કેરળમાં CSIR ઇનોવેશન હબનું ઉદ્ઘાટન તેમજ મેડિકલ કોલેજમાં રેડિયો સર્જરી સેન્ટરની શરૂઆત રાજ્યને વિજ્ઞાન, નવીનતા અને આધુનિક આરોગ્યસંભાળનું કેન્દ્ર બનાવવામાં મદદરૂપ થશે.

#WATCH | Kerala: At a programme in Thiruvananthapuram, PM Narendra Modi says, "To build a Viksit Bharat, the entire country is making a collective effort. In building Viksit Bharat our cities are playing a major role. In the last 11 years, the Centre has been investing a lot in… pic.twitter.com/efezb3rpBk

— ANI (@ANI) January 23, 2026

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર શહેરના ગરીબ પરિવારો માટે પણ વ્યાપક સ્તરે કામ કરી રહી છે. પીએમ આવાસ યોજના હેઠળ દેશભરમાં 4 કરોડથી વધુ ઘરોનું નિર્માણ કરીને ગરીબોને આપવામાં આવ્યું છે, જેમાંથી એક કરોડથી વધુ ઘરો શહેરી ગરીબો માટે છે. તેમણે જણાવ્યું કે કેરળમાં પોણા બે લાખથી વધુ લોકોને તેમના કાયમી ઘરો મળી ચૂક્યા છે. આ તમામ પહેલો કેરળના સર્વાંગી વિકાસને વેગ આપશે અને રાજ્યને દેશના વિકાસના માર્ગમાં વધુ મજબૂત બનાવશે, તેમ પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, central government, CM Gujarat, gujarat, gujarati news, indian railway, Kerala, Kerala Government, kerala news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, PM Awas Yojana, pm modi, PM Swanidhi Credit Card, Politics, rail connectivity, Thiruvananthapuram, topnews, topnewschannelinindia, કેન્દ્ર સરકાર, કેરળ, કેરળ સરકાર, તિરુવનંતપુરમ, પીએમ આવાસ યોજના, પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ, પીએમ સ્વનિધિ યોજના, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, બેંકિંગ વ્યવસ્થા, મુખ્ય સ્ટાર્ટઅપ, રેલ કનેક્ટિવિટી, સ્માર્ટ હબ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમેરિકા ડબ્લ્યુએચઓથી અલગ થયુ, કોરોના સમયની નિષ્ફળતાઓનો આરોપ
Next Article કોંગ્રેસ માઓવાદીઓથી પણ વધુ ખતરનાક, તિરુવનંતપુરમમાં બોલ્યા પીએમ મોદી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?