click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમેરિકામાં ટેકસી ચલાવવા મજબૂર બન્યા પાક.ના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂની
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમેરિકામાં ટેકસી ચલાવવા મજબૂર બન્યા પાક.ના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂની
Gujarat

અમેરિકામાં ટેકસી ચલાવવા મજબૂર બન્યા પાક.ના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂની

પાકિસ્તાનના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સુરીનો વીડિયો વાયરલ. ઈમરાન ખાનના સમર્થન બદલ રાજકીય ઉત્પીડન અને અમેરિકામાં ઉબર ચલાવીને જીવન ગુજરાન કરવાના દાવા.

Last updated: 2026/02/06 at 12:56 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર અને પીટીઆઈ (તહરિક-એ-ઇન્સાફ)ના વરિષ્ઠ નેતા કાસિમ ખાન સુરી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સુરીએ પોતાની હાલની પરિસ્થિતિ વિશે ખુલાસો કરતાં જણાવ્યું છે કે, એક સમયે પાકિસ્તાનની સંસદના સત્રની અધ્યક્ષતા કરનાર તેઓ આજે અમેરિકામાં ઉબર ચલાવીને જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે. અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર આ વીડિયોમાં તેમણે પોતાના આર્થિક સંકટ અને રાજકીય પરિસ્થિતિ અંગે વિગતવાર વાત કરી છે.

સુરીએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું સમર્થન કરવાના કારણે તેમને ભારે રાજકીય ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે. તેમના કહેવા મુજબ પાકિસ્તાન સરકારે તેમના વિરુદ્ધ અનેક મનઘડંત કેસ દાખલ કર્યા, બેન્ક ખાતાઓ સીલ કરી દીધા અને તેમની સંપત્તિ જપ્ત કરી લીધી. તેમણે વધુમાં દાવો કર્યો કે તેમના પરિવારના સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે તેમને ભારે મજબૂરીમાં દેશ છોડવો પડ્યો.

આ મુશ્કેલીઓ વચ્ચે પણ કાસિમ ખાન સુરીએ ઈમરાન ખાનના સમર્થનમાં ઉભા રહેવા બદલ કોઈ પસ્તાવો ન હોવાનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે ઈમરાન ખાન સાથે ઉભા રહેવાની કિંમત ચૂકવવી પડે તો પણ તેઓ પોતાના નિર્ણય પર અડગ છે. સુરીએ 2023થી જેલમાં બંધ ઈમરાન ખાન અને તેમની પત્નીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને તેમને અન્યાયપૂર્ણ રીતે જેલમાં રાખવામાં આવ્યા હોવાનો દાવો કર્યો.

આ વીડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાનની રાજનીતિ અને વિદેશમાં રહેલા નેતાઓની પરિસ્થિતિ અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ છે. આ મુદ્દે પાકિસ્તાન સરકાર અથવા સંબંધિત સત્તાવાળાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: @india, Breaking news, Former deputy speaker Pakistan, imran khan, india news, india news channel, international news, internationalnews, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pakistan, Pakistan political controversy, Pakistan PTI leader news, Pakistani politics, Political controversy, PTI નેતા સમાચાર, Qasim Khan Suri, Qasim Khan Suri viral video, top news, topnews, topnewschannelinindia, Viral Video, world news, ઈમરાન ખાન સમર્થન, કાસિમ ખાન સુરી વીડિયો, તહરિક-એ-ઇન્સાફ, પાકિસ્તાન રાજકારણ સમાચાર, પાકિસ્તાન રાજકીય ઉત્પીડન, વાયરલ વીડિયો પાકિસ્તાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 6, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article RBIનો મોટો નિર્ણય : રેપો રેટ 5.25% પર યથાવત, GDP ગ્રોથનો અંદાજ વધ્યો
Next Article મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કપડવંજના અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આયુર્વેદિક હોસ્પિટલનું ઉદ્ધાટન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?