click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખામેનેઈના સમર્થનમાં વીડિયો બનાવી હર્ષ સંઘવીને ધમકી આપનાર આતિફ ઝડપાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખામેનેઈના સમર્થનમાં વીડિયો બનાવી હર્ષ સંઘવીને ધમકી આપનાર આતિફ ઝડપાયો
Gujarat

ખામેનેઈના સમર્થનમાં વીડિયો બનાવી હર્ષ સંઘવીને ધમકી આપનાર આતિફ ઝડપાયો

રાજકોટમાં સોશિયલ મીડિયા પર ઈરાનના નેતા સમર્થનમાં વિવાદાસ્પદ વીડિયો બનાવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી આપનાર યુવકની સાયબર ક્રાઈમ પોલીસે હૈદરાબાદથી ધરપકડ કરી.

Last updated: 2026/03/13 at 3:25 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

રાજકોટમાં સોશિયલ મીડિયા પર ઈરાનના નેતાના સમર્થનમાં વિવાદાસ્પદ વીડિયો બનાવી પોલીસ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી આપનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને તેલંગાણાના હૈદરાબાદથી ઝડપી પાડ્યો છે.

Contents
ઈરાનના નેતાના સમર્થનમાં વિવાદાસ્પદ ટિપ્પણીગૃહ રાજ્યમંત્રીને ધમકી અને પોલીસને પડકારઅગાઉ ચોરીના ગુનામાં પણ સંડોવણી

આરોપીનું નામ આતિફ ઉર્ફે બુધો હનીફભાઈ કુંઢા હોવાનું સામે આવ્યું છે, જે રાજકોટના રસૂલપરા વિસ્તારમાં રહે છે.

ઈરાનના નેતાના સમર્થનમાં વિવાદાસ્પદ ટિપ્પણી

માહિતી અનુસાર, આતિફે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો જેમાં તેણે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઈના સમર્થનમાં વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા.

વિડિયોમાં તેણે આરોપ લગાવ્યો હતો કે અમદાવાદમાં ખામેનેઈ અને કુરાનનું અપમાન કરવામાં આવ્યું છે, પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી કેમ નથી થઈ રહી તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

ગૃહ રાજ્યમંત્રીને ધમકી અને પોલીસને પડકાર

વિડિયોમાં આરોપીએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશે અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, તેણે તેમને હત્યા કરવાની ધમકી આપતા પોલીસને ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો.

વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

વિડિયો વાયરલ થયા બાદ આરોપી પોલીસની કાર્યવાહીથી બચવા માટે રાજકોટ છોડીને ફરાર થઈ ગયો હતો. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ કૈલા અને તેમની ટીમે ટેકનિકલ તપાસ કરીને તેનું લોકેશન હૈદરાબાદમાં શોધી કાઢ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને હૈદરાબાદથી ઝડપી રાજકોટ લાવવામાં આવ્યો હતો.

અગાઉ ચોરીના ગુનામાં પણ સંડોવણી

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી અંગે વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે આતિફ અગાઉ ચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હતો. મે 2025માં તેણે પોતાના મિત્ર સલમાન નકુમના ઘરેથી અંદાજે ₹1.50 લાખની ચોરી કરી હતી. સલમાન નિકાહમાં ગયો હતો ત્યારે વિશ્વાસમાં આવીને તેણે ઘરની ચાવી આતિફને સોંપી હતી.

આ તકનો લાભ લઈ આતિફે કબાટમાંથી રૂપિયા ચોરી લીધા હતા. બાદમાં તેણે ફોન કરીને પૈસા લીધાની કબૂલાત પણ કરી હતી પરંતુ પૈસા પરત આપ્યા વગર ફરાર થઈ ગયો હતો. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

હાલમાં રાજકોટ પોલીસે આરોપી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ભડકાઉ વીડિયો પોસ્ટ કરવો, પોલીસને પડકાર ફેંકવો અને હત્યાની ધમકી આપવાના ગુનાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર કાયદા-વ્યવસ્થાને ભંગ કરવાના પ્રયાસો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, Atif, Atif Budho Arrest, Atif Budho arrest Hyderabad, CM Gujarat, Cyber crime Gujarat, DYCM Harsh Sanghvi, gujarat, gujarati news, Harsh Sanghavi Threat Case, harsh sanghvi, IRAN, Iran leader support video Rajkot, Iran Leader Video Controversy, Khamenei, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Protester against Khamenei, rajkot, Rajkot cyber crime arrest, Rajkot news, social media controversial video Gujarat, Social Media Crime Gujarat, topnews, topnewschannelinindia, આતિફ બુધોની ધરપકડ, આતિફ બુધોની હૈદરાબાદમાં ધરપકડ, ઈરાનના નેતાનો ટેકો આપતો વીડિયો રાજકોટ, ઈરાની નેતાનો વિડીયો વિવાદ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજકોટ, રાજકોટ સમાચાર, રાજકોટ સાયબર ક્રાઈમ ધરપકડ, સાયબર ક્રાઇમ ગુજરાત, સોશિયલ મીડિયા, સોશિયલ મીડિયા ક્રાઇમ ગુજરાત, સોશિયલ મીડિયા વિવાદાસ્પદ વીડિયો ગુજરાત, હર્ષ સંઘવી ધમકી કેસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 13, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પીરિયડ્સ લીવથી મહિલાઓને જ નુકસાન, કરિયર પર અસર પડશે : સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
Next Article યુપીમાં ગેસ સિલિન્ડરની કાળાબજારીનો ભંડાફોડ, સપા નેતા અબ્દુલ રેહાનના ઘરમાંથી 55 ભરેલા સિલિન્ડર જપ્ત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?