click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ MLA હિંમતસિંહ પટેલનો દીકરો દારૂના નશામાં ઝડપાયો, પોલીસ સાથે તકરારનો વીડિયો વાયરલ થતાં તપાસ શરૂ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ MLA હિંમતસિંહ પટેલનો દીકરો દારૂના નશામાં ઝડપાયો, પોલીસ સાથે તકરારનો વીડિયો વાયરલ થતાં તપાસ શરૂ
AhmedabadGujarat

અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ MLA હિંમતસિંહ પટેલનો દીકરો દારૂના નશામાં ઝડપાયો, પોલીસ સાથે તકરારનો વીડિયો વાયરલ થતાં તપાસ શરૂ

અમદાવાદમાં ગઇકાલે(22 માર્ચ) રાત્રે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો દીકરો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો.

Last updated: 2026/03/23 at 5:32 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમદાવાદમાં ફરી એકવાર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 22 માર્ચની રાત્રે અમદાવાદના દૂધેશ્વર સર્કલ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલના દીકરા યુવરાજ પટેલ દારૂના નશામાં ઝડપાયા હતા. મળતી માહિતી મુજબ, યુવરાજે નશાની હાલતમાં માત્ર વાહન ચલાવ્યું જ નહીં પરંતુ પોલીસ સાથે પણ તકરાર કરી હતી.

ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ કાર રોકી તપાસ કરતાં તેમાં દારૂની બોટલો મળી આવી હતી. ત્યારબાદ ટ્રાફિકના TRB જવાનને જાણ કરવામાં આવી અને 112 પર કોલ કરવામાં આવ્યો. પોલીસે યુવરાજ અને તેના મિત્રને કસ્ટડીમાં લઈને માધવપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જોકે, આશ્ચર્યજનક રીતે શરૂઆતમાં બંને સામે કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી નહોતી અને સમાધાન કરીને છોડી મુકાયા હતા.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો ગરમાયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે કારમાં દારૂની બોટલો અને પોલીસની હાજરી વચ્ચે થયેલી હલચલ જોવા મળે છે. હવે મામલે સી આર રાણાએ જણાવ્યું છે કે વાયરલ થયેલા વીડિયોના આધારે કેસ નોંધવામાં આવશે.

આ મુદ્દે વધુ તપાસ માટે સેક્ટર-1ના જેસીપી નીરજ બડગુજરએ પણ નિવેદન આપ્યું છે કે સમાધાન કેમ થયું તેની તપાસ કરવામાં આવશે. બીજી તરફ, હિંમતસિંહ પટેલએ સ્વીકાર્યું કે ગાડી તેમના દીકરાની જ છે, પરંતુ ઘટનાની વિગતો અંગે અજાણ હોવાનું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે પરિવાર સાથે સંકળાયેલો એવો કિસ્સો સામે આવ્યો હોય. 1 ફેબ્રુઆરી 2026ના રોજ મણિનગર વિસ્તારમાં હિંમતસિંહ પટેલના ભાણિયા વિશાલ ગુર્જરે દારૂના નશામાં ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો હતો, જેમાં બે વાહનોને ટક્કર મારી હતી.

આ ઘટનાએ પોલીસની કાર્યવાહી અને રાજકીય દબાણ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર લોકો દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-03-23-at-5.15.23-PM.mp4

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Ahmedabad drink and drive case, ahmedabad news, Breaking news, C R Rana, CM Gujarat, Congress, crime news, Drink and Drive, Dudheshwar circle incident, gujarat, Gujarat drunk driving news, Gujarat news, gujarati news, Himmat Sinh Patel, HimmatSinh Patel son Yuvraj Patel, india news, latest news, Law and order, Madhavpura police controversy, Madhavpura Police Station, maninagar, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, pm modi, Police Controversy, political influence police case Ahmedabad, Politics, top news channel, topnews, topnewschannelinindia, Viral Video, viral video Ahmedabad police, અમદાવાદ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસ, અમદાવાદ સમાચાર, કાયદો અને વ્યવસ્થા, ગુજરાત દારૂ કેસ, ગુજરાત સમાચાર, ગુના સમાચાર, ડ્રિંક એન્ડ ડ્રાઇવ, દૂધેશ્વર સર્કલ ઘટના, પોલીસ વિવાદ, બ્રેકિંગ ન્યૂઝ, ભારત સમાચાર, મણિનગર, માધવપુરા પોલીસ વિવાદ, યુવરાજ પટેલ, રાજકીય દબાણ પોલીસ, વાયરલ વીડિયો, વાયરલ વીડિયો અમદાવાદ, હિંમત સિંહ પટેલ, હિંમતસિંહ પટેલ દીકરો યુવરાજ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article યુદ્ધ વચ્ચે બે ભારતીય ગેસ ટેન્કરે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું, ભારત આવવા રવાના
Next Article ટ્રમ્પનું મોટું એલાન-પાંચ દિવસ ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો નહીં કરે, બે દિવસ ચાલેલી વાતચીત બાદ નિર્ણય

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?