click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં 20થી વધુ સરકારી સેવાઓ માટે આધાર વેરિફિકેશન અનિવાર્ય
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતમાં 20થી વધુ સરકારી સેવાઓ માટે આધાર વેરિફિકેશન અનિવાર્ય
Gujarat

ગુજરાતમાં 20થી વધુ સરકારી સેવાઓ માટે આધાર વેરિફિકેશન અનિવાર્ય

રાજ્યમાં સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી (DST) વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ઠરાવ કરવામાં આવ્યો છે.

Last updated: 2026/01/31 at 1:26 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાત રાજ્યમાં સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી (DST) વિભાગે એક મહત્વપૂર્ણ ઠરાવ અમલમાં મૂક્યો છે. વહીવટી સુધારણા આયોગની ભલામણોને આધારે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ‘ટોપ-હાઈ વોલ્યુમ સર્વિસિસ’ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ નાગરિકોને ઝડપી સેવા, ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થા અને સરકારી લાભો સીધા પાત્ર વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે.

ગુજરાત વહીવટી સુધારણા આયોગના પાંચમા અહેવાલમાં આપવામાં આવેલી ભલામણ મુજબ આ પગલું લેવામાં આવ્યું છે. આધાર પ્રમાણીકરણ દ્વારા એક જ વ્યક્તિ અલગ-અલગ ઓળખ બનાવી વારંવાર લાભ લે તે અટકાવવામાં આવશે. નાણાંકીય સહાય, સબસિડી અને અન્ય કલ્યાણકારી યોજનાઓમાં પારદર્શિતા વધશે અને સરકારી નાણાંનો દુરુપયોગ રોકવામાં મદદ મળશે.

આ ઠરાવ અમલમાં આવ્યા બાદ આવકના દાખલા, જાતિ અને સામાજિક વર્ગના પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં નામ ઉમેરવા કે સુધારવા, સોગંદનામા સહિત અંદાજે 20થી વધુ મહત્વની સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન જરૂરી બનશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે આ સેવાઓ મેળવતી વખતે આધાર પ્રમાણીકરણ ફરજિયાત રહેશે.

નાગરિકોને આ નિર્ણયથી અનેક ફાયદા મળશે. આધાર પ્રમાણીકરણના કારણે વારંવાર ઓળખ અને રહેઠાણના પુરાવા આપવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ગવર્નન્સ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ (GPR) અને બિઝનેસ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ (BPR)ના અમલથી સરકારી પ્રક્રિયાઓ વધુ ટૂંકી, સરળ અને ઝડપી બનશે. સાથે જ ડેટા સુરક્ષા માટે માત્ર ચાર અંકનું ‘માસ્ક આધાર’ ઉપયોગમાં લેવામાં આવશે અને 2021ના નિયમો મુજબ પ્રાઈવસીનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે.

સરકાર દ્વારા આધાર પ્રમાણીકરણ માટે વિવિધ વિકલ્પો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP, ફિંગરપ્રિન્ટ અથવા આઈરીસ સ્કેનનો સમાવેશ થાય છે. જો કોઈ તકનીકી કારણોસર આધાર પ્રમાણીકરણ શક્ય ન બને, તો વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા પણ લાભાર્થીને સેવા આપવામાં આવશે, જેથી કોઈ પણ પાત્ર નાગરિક લાભથી વંચિત ન રહી જાય.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: @india, Aadhaar Authentication, Aadhaar OTP Authentication, Aadhaar Verification Mandatory, Administrative Reforms Commission, BPR, Breaking news, Caste Certificate Aadhaar, Citizen Services Gujarat, CM Gujarat, Data Privacy Aadhaar, Digital Gujarat Portal, DST, DST Gujarat, DST વિભાગ ગુજરાત, E-Governance Gujarat, GPR, gujarat, gujarat government, Gujarat Government Services, Gujarat Welfare Schemes, gujarati news, Income Certificate Aadhaar, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Ration Card Aadhaar Verification, top news channel, topnews, topnewschannelinindia, Transparent Governance, આધાર OTP વેરિફિકેશન, આધાર પ્રમાણીકરણ, આધાર વેરિફિકેશન ફરજિયાત, આવકનો દાખલો આધાર, ઈ-ગવર્નન્સ ગુજરાત, ગવર્નન્સ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ, ગુજરાત રાજ્ય, ગુજરાત સરકાર, જાતિ પ્રમાણપત્ર આધાર, ટોપ હાઈ વોલ્યુમ સર્વિસિસ, ડિજિટલ ગુજરાત પોર્ટલ, નાગરિક સેવાઓ ગુજરાત, બિઝનેસ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ, ભ્રષ્ટાચારમુક્ત શાસન, માસ્ક આધાર પ્રાઈવસી, રેશનકાર્ડ આધાર વેરિફિકેશન, વહીવટી સુધારણા આયોગ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ, સરકારી યોજના ગુજરાત, સરકારી સેવાઓ, સરકારી સેવાઓ ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 31, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એપ્સ્ટીન ફાઇલ્સ ખુલાસો : શક્તિશાળી લોકોનું ‘ડાર્ક વર્લ્ડ’ બહાર, ઈવાન્કા–મસ્કના નામોથી ખળભળાટ
Next Article 2020 હિંદુવિરોધી રમખાણ કેસ : આરોપી ખાલિદ સૈફીને રમજાન મનાવવા દિલ્હી કોર્ટે આપ્યા વચગાળાના જામીન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?