Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 33°C

ગાંધીનગર ના દર્શનાર્થીને નડ્યો અકસ્માત

ગાંધીનગર ના દર્શનાર્થીને નડ્યો અકસ્માત

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ના ટાકાટુકા ગામ નજીક ગત રાત્રે ડ્રાંઇવરે સ્ટીયરિંગ પર થી કાબુ ગુમાવતાં ગાડી નાગણેશ્વરી મંદિર પરિસર ની 3ફૂટ ઊંચી દીવાલ તોડી ગાડી અંદર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો
ગાંધીનગરથી દર્શનાર્થીઓ ટોરડા ગોપાળાનંદ સ્વામી મંદિર ના દર્શનાર્થે જઈ રહ્યા હતા. ત્યારે ગત રાત્રે રસ્તામાં તેમણે આ અકસ્માત નડ્યો હતો. ગાડીના ઈજાગ્રસ્ત મુસાફારોને ભિલોડા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાન હાની નથી થઇ.

 

 

રિપોર્ટર-હિતેન્દ્રસિંહ રાઠોડ(અરવલ્લી)

 

Filed under Aravalli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.