click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું- ‘હિન્દુસ્તાન એક હિન્દુ રાષ્ટ્ર છે અને તમામ ભારતીયો હિન્દુ છે’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું- ‘હિન્દુસ્તાન એક હિન્દુ રાષ્ટ્ર છે અને તમામ ભારતીયો હિન્દુ છે’
Gujarat

RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું- ‘હિન્દુસ્તાન એક હિન્દુ રાષ્ટ્ર છે અને તમામ ભારતીયો હિન્દુ છે’

આજે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ઉદ્ઘાટન પ્રસંગે આ વાત કહી હતી સંઘે સૌની ચિંતા કરવી જોઈએ : મોહન ભાગવત

Last updated: 2023/09/01 at 5:52 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે આરએસએસના પ્રમુખ ભાગવતે આજે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ઉદ્ઘાટન પ્રસંગે વાત કરતા કહ્યું હતું કે હિંદુસ્તાન એક હિંદૂ રાષ્ટ્ર છે તે જ એક સત્ય છે. વૈચારિક રુપે બધા ભારતીય હિંદૂ છે તેમજ હિંદૂનો મતલબ બધા ભારતીય છે.

Contents
સંઘે સૌની ચિંતા કરવી જોઈએ : મોહન ભાગવતઆપણી વિચારધારાની દુનિયાભરમાં માંગ : ભાગવત

સંઘે સૌની ચિંતા કરવી જોઈએ : મોહન ભાગવત

જે બધા આજે ભારતમાં છે તે હિંદૂ સંસ્કૃતિ, હિંદૂ પૂર્વજો અને હિંદૂ ભૂમિથી સંબંધિત છે તેના સિવાય કાઈ જ નથી. આ સાથે જ તેમણે લોકોને ઉમ્મીદની વાત કરતા કહ્યું કે સંઘે સૌની ચિંતા કરવી જોઈએ. મોહન ભાગવતે કહ્યું કે કેટલાક લોકો આ સમજી ગયા છે જ્યારે કેટલાક તેના આદત અને સ્વાર્થને કારણ સમજી ગયા હોવા છતાં પણ આના પર અમલ કરી રહ્યા નથી. આ સિવાય કેટલાક લોકો આને સમજી શક્યા નથી અથવા તો આ ભુલી ગયા છે.

આપણી વિચારધારાની દુનિયાભરમાં માંગ : ભાગવત

એક અખબારના કાર્યાલયમાં સંબોધન કરતી વખતે મોહન ભાગવતે કહ્યું કે રિપોર્ટિંગમાં સૌને સામેલ કરવા જોઈએ અને પોતાની વિચારધારાને સાથે રાખીને નિષ્પક્ષ અને તથ્યો પર આધારિત હોવું જોઈએ. ભાગવતે કહ્યુ કે આપણી વિચારધારાની દુનિયાભરમાં ખુબ જ માંગ છે. તેમણે વધુમાં કહ્યું કે દરેક વ્યક્તિ આન સમજી ગયો છે. કેટલાક આનો સ્વીકાર કરે છે કેટલાક કરતા નથી. સંઘ પ્રમુખે આગળ વાત કરતા કહ્યું કે સ્વાભાવિક છે કે આ સંબંધમાં વૈશ્વિક જવાબદારી દેશ-સમાજ અને તે મીડિયા પર આવશે જે વિચારધારાને પ્રસારીત કરે છે. આ ઉપરાંત ભાગવતે પર્યાવરણની સંભાળ અને સ્વદેશી પારિવારિક મૂલ્યોં અને અનુશાસન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરુરીયાત પર જોર આપ્યું હતું.

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: Mohan Bhagwat, rss

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 1, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સૂર્ય મિશન પહેલા ભગવાનના શરણોમાં ISROના વૈજ્ઞાનિક, આદિત્ય L1 માટે તિરુમાલામાં કરી પૂજા-અર્ચના
Next Article કોણ છે જયા વર્મા સિન્હા, જે રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે ?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?