click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતમાં અબજોપતિઓ વધ્યા, અસમાનતા ધરાવતા દેશોમાં સામેલ, UNSW-ACOSSના સંયુક્ત રિસર્ચમાં ખુલાસો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારતમાં અબજોપતિઓ વધ્યા, અસમાનતા ધરાવતા દેશોમાં સામેલ, UNSW-ACOSSના સંયુક્ત રિસર્ચમાં ખુલાસો
Gujarat

ભારતમાં અબજોપતિઓ વધ્યા, અસમાનતા ધરાવતા દેશોમાં સામેલ, UNSW-ACOSSના સંયુક્ત રિસર્ચમાં ખુલાસો

ભારતમાં વર્ષ 2012થી 2021ની વચ્ચે સર્જાયેલી સંપત્તિની 40 ટકાથી પણ વધુ સંપત્તિ તો માત્ર એક ટકાને જ મળી ભારતના સૌથી અમીર 10 ટકા લોકો પાસે 77 ટકા સંપત્તિ

Last updated: 2023/10/04 at 11:45 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

છેલ્લા બે દાયકામાં અમીરોની સંપત્તિ ચાર ગણી ઝડપથી વધી રહી છે જ્યારે ગરીબોની ઘટી રહી છે. સંશોધનકર્તાએ આ હાલતને ખુબ જ ગંભીર અને ચિંતાજનક બતાવ્યો છે. ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સર્વિસ  અને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ના સંયુક્ત રિસર્ચમાં આ ખુલાસો થયો છે. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે ભારતમાં અબજોપતિઓની સંખ્યા ઝડપથી વધી  રહી છે. ભારતમાં 2020માં 102 અબજોપતિ હતા જ્યારે 2022માં વધીને 166 થઈ ગયા છે.

Contents
20 ટકા લોકોની સંપત્તિમાં 61 ટકાનો વધારોભારતમાં અસમાનતા વધી રહી છે

20 ટકા લોકોની સંપત્તિમાં 61 ટકાનો વધારો

આ વર્ષે જ સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વર્ષ 2012થી 2021ની વચ્ચે સર્જાયેલી સંપત્તિની 40 ટકાથી પણ વધુ સંપત્તિ તો માત્ર એક ટકાને જ મળી છે. ગરીબી અને અસમાનતા પાર્ટનરશીપના ઑસ્ટ્રેલિયામાં અસમાનતા 2023ના રિપોર્ટ અનુસાર વર્ષ 2003થી 2022ની વચ્ચે સૌથી ધનિક 20 ટકા લોકોની સંપત્તિમાં 82 ટકાનો વધારો થયો છે. સૌથી અમીર પાંચ ટકા લોકોની સંપત્તિમાં 86 ટકાનો વધારો થયો છે. ગરીબ અને અમીર વચ્ચેના 20 ટકા લોકોની સંપત્તિમાં 61 ટકાનો વધારો થયો છે જ્યારે ગરીબોની સંપત્તિનો ગ્રાફ માત્ર 20 ટકા જ રહ્યો છે.

ભારતમાં અસમાનતા વધી રહી છે

ભારતમાં પણ છેલ્લા વર્ષોમાં અસમાનતા ઝડપથી વધી  રહી છે. તાજેતરમાં જ સમાજ સેવા સંસ્થા ઓક્સફેમે (Oxfam) જાહેર કરેલા એક રિપોર્ટ અનુસાર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક ભારત હકિકતમાં વિશ્વમાં સૌથી વધુ અસમાનતા ધરાવતા દેશોમાં સામેલ છે. આ રિપોર્ટ મુજબ ભારતના સૌથી અમીર 10 ટકા લોકો પાસે 77 ટકા સંપત્તિ છે. દેશમાં વર્ષ 2017માં સર્જાયેલી સંપત્તિના 73 ટકા સંપત્તિ માત્ર એક ટકા લોકોને મળી હતી જ્યારે નીચલા વર્ગના 67 કરોડ લોકોની સંપત્તિમાં માત્ર એક ટકાનો જ વધારો થયો હતો. દેશમાં વર્ષ 2021માં 40.5 ટકા સંપત્તિ માત્ર એક ટકા જ લોકો પાસે હતી. વર્ષ 2021-22માં જ્યારે મહામારી દરમિયાન અમલમાં મૂકાયેલા વિશેષ પગલાં હટાવવામાં આવ્યા ત્યારે ગરીબોની આવકમાં ફરી ઘટાડો થયો હતો. સૌથી ગરીબ 20 ટકાની આવકમાં 3.5 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે સૌથી અમીર 20 ટકા લોકોની આવકમાં માત્ર 0.1 ટકાનો જ ઘટાડો જોવા મળ્યો હતો.

 

 

You Might Also Like

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત

તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ

NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 38ની ફાંસી અને 11ની આજીવન કેદ યથાવત

જકાર્તામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, પ્રબોવો સાથે મહત્વપૂર્ણ બેઠક; બ્રહ્મોસ ડીલ પર મોટી જાહેરાત શક્ય

TAGGED: @india, ACOSS, Billionaires rise in India, inequality, Oxfam report, UNSW

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 4, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article યલો સમુદ્રમાં ચીનની પરમાણુ સબમરીનમાં અકસ્માત, 55 ચાઈનીઝ નેવી સાથે સંકળાયેલા સૈનિકોના મોત!
Next Article આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, ડ્રગ્સના નેટવર્ક સહિતના મુદ્દાઓ પર થશે સમીક્ષા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત
Ahmedabad Gujarat જુલાઇ 7, 2026
તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ
Gujarat જુલાઇ 7, 2026
NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર
Gujarat જુલાઇ 7, 2026
અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 38ની ફાંસી અને 11ની આજીવન કેદ યથાવત
Ahmedabad Gujarat જુલાઇ 7, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?