click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારમાં ₹2,902 કરોડના બજેટનો પ્રસ્તાવ રજૂ કર્યો : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારમાં ₹2,902 કરોડના બજેટનો પ્રસ્તાવ રજૂ કર્યો : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
Gujarat

ગુજરાતમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારમાં ₹2,902 કરોડના બજેટનો પ્રસ્તાવ રજૂ કર્યો : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારે યુવાનોના કૌશલ્ય વર્ધન અને શ્રમિકોના સર્વાંગી કલ્યાણ માટે મક્કમ નિર્ધાર કર્યો છે.

Last updated: 2026/03/14 at 4:13 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાત સરકારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે વર્ષ 2026-27માં ₹2,902 કરોડના બજેટની મંજૂરી આપી છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિધાનસભામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ બજેટ વડાપ્રધાનના વિકસિત ભારત@2047 અને આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પત્રકાર પરિષદમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા, ગ્રામ વિકાસ સચિવ ધનંજય દ્વિવેદી, શ્રમ અને રોજગાર સચિવ લોચન સહેરા, નિયામક નીતિન સાંગવાન સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા.

Contents
નવી યોજનાઓ અને ફંડ ફાળવણીઓ:શ્રમિક કલ્યાણ યોજનાઓનું વિસ્તરણ:વિભાગની મહત્વની સિદ્ધિઓ:ભવિષ્યનું લક્ષ્ય:

નવી યોજનાઓ અને ફંડ ફાળવણીઓ:

  • નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન: યુવાનોની રોજગારક્ષમતા વધારવા ₹226 કરોડ ફાળવણી.

  • પી.એમ. સેતુ યોજના: ₹200 કરોડના ખર્ચે ITIને હબ-એન્ડ-સ્પોક મોડલમાં અપગ્રેડ કરવામાં આવશે.

  • નમો કૌશલ્ય લક્ષ્મી યોજના: વિદ્યાર્થીનીઓ માટે રૂ. 40 કરોડ ફાળવણી, 1 વર્ષના કોર્સ માટે ₹15,000 અને 2 વર્ષના કોર્સ માટે ₹24,000 સહાય.

શ્રમિક કલ્યાણ યોજનાઓનું વિસ્તરણ:

  • શ્રમિક અન્નપૂર્ણા યોજના: નવા 300 અન્નપૂર્ણા બુથ, રૂ. 200 કરોડ.

  • શ્રમિક બસેરા યોજના: બાંધકામ શ્રમિકોને રહેવાની સુવિધા માટે ₹150 કરોડ.

  • ધનવંતરી આરોગ્ય રથ: 50 નવા આરોગ્ય રથ, ₹160 કરોડ.

  • અકસ્માત વીમો: બાંધકામ શ્રમિકના મૃત્યુ/કાયમી અશક્તતાના કિસ્સામાં ₹3.5 લાખ.

  • અગરીયા આવાસ યોજના: મીઠાના અગરીયાઓ માટે ₹25 કરોડ.

  • સિલિકોસીસ રોગી સહાય: નિદાન ₹3 લાખ, મરણોત્તર ₹4 લાખ.

વિભાગની મહત્વની સિદ્ધિઓ:

  • રાજ્યમાં 559 ITIમાં કુલ 2,18,516 બેઠકો, જેમાં 11,448 મહિલાઓ અને 15 દિવ્યાંગ માટે વિશિષ્ટ ITI.

  • વર્ષ 2025-26 અંતર્ગત 1,215 ભરતીમેળા દ્વારા 2,60,878 ઉમેદવારોને રોજગારીની તકો.

  • ગુજરાતમાં બેરોજગારી દર માત્ર 1.1%, જે ભારતના 3.2% કરતાં ઓછો.

  • DGCA માન્ય 6 ડ્રોન પાઇલટ તાલીમ કેન્દ્ર, 600+ ડ્રોન પાઇલટ અને 1,200+ તાલીમાર્થીઓને તાલીમ.

  • મુખ્યમંત્રી સ્કીલ ડેવલપમેન્ટ ઇનિશિએટીવ હેઠળ વર્ષ 2025-26માં 4,27,861 તાલીમાર્થીઓ.

  • રાજ્યમાં માર્ચ 2025 અંતે 50,017 કારખાનાં નોંધાયેલા, ફેબ્રુઆરી 2026માં વધીને 51,033.

  • બોઇલર અને ઇકોનોમાઇઝરનું 8,447 બોઇલરો પ્રમાણિત, કોઈ અકસ્માત નોંધાયો નથી.

ભવિષ્યનું લક્ષ્ય:

  • વિકસિત ગુજરાત@2047 માટે કૌશલ્ય ઇકો-સિસ્ટમ મજબૂત બનાવવું.

  • આગામી 4-5 વર્ષમાં 60,000થી વધુ લોકોને તાલીમ આપવાનો લક્ષ્યાંક.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: ‘Atmanirbhar Bharat’, @india, Breaking news, CM Gujarat, Developed Gujarat 2047, DGCA drone training, DGCA ડ્રોન તાલીમ, employment, Employment schemes Gujarat, gujarat, Gujarat Budget 2026-27, gujarat cm, Gujarat factory registration, gujarati news, ITI training Gujarat, ITI તાલીમ ગુજરાત, Labor skill development Gujarat, labour, latest news, Minister Kunwarjibhai Bavlia, Namo Kaushalya Lakshmi Yojana, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Shramik Annapurna Yojana, skill development, top news channel, topnews, topnewschannelinindia, આત્મનિર્ભર ભારત, ગુજરાત ફેક્ટરી નોંધણી, ગુજરાત બજેટ 2026-27, નમો કૌશલ્ય લક્ષ્મી યોજના, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, રોજગાર યોજનાઓ ગુજરાત, વિકસિત ગુજરાત @2047, શ્રમ કૌશલ્ય વિકાસ ગુજરાત, શ્રમિક અન્નપૂર્ણા યોજના

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 14, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આસામના સિલચરમાં પીએમ મોદીએ શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન કર્યું, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
Next Article શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા રૂ.2.5 થી વધારી રૂ. 6 લાખ કરવામાં આવી : મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?