click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દાણીલીમડામાં રફીક વેપારીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું, હર્ષ સંઘવીનો કડક સંદેશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દાણીલીમડામાં રફીક વેપારીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું, હર્ષ સંઘવીનો કડક સંદેશ
Gujarat

દાણીલીમડામાં રફીક વેપારીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું, હર્ષ સંઘવીનો કડક સંદેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. આ જ ક્રમમાં બેહરામપુરા વોર્ડના દાણીલીમડા વિસ્તારના કુખ્યાત આરોપી રફીક ઉર્ફે વેપારીના નિવાસસ્થાન પર ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Last updated: 2026/01/23 at 3:53 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે અને તેના તાજેતરના પગલાંમાં બેહરામપુરા વોર્ડના દાણીલીમડા વિસ્તારમાં કુખ્યાત હિસ્ટ્રીશીટર રફીક ઉર્ફે વેપારીના નિવાસસ્થાન પર ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. રફીકના ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોરથી બીજા માળ સુધી ફેલાયેલું આશરે 2,500 ચોરસ ફૂટનું ગેરકાયદેસર રહેણાંક માળખું હતું, જેના માટે AMCએ અગાઉ નોટિસ આપી હતી, પરંતુ રફીકએ તેને અનાદર કર્યો હતો. આ પગલું વિશેષ કરીને એક્સટોર્શન કેસમાં રફીકની અટકાયત પછી લેવામાં આવ્યું. AMCના એસ્ટેટ વિભાગે પોલીસ સુરક્ષા હેઠળ 3 ડિમોલિશન વાહનો, 15 બ્રેકર મશીનો અને ગેસ કટરની મદદથી બાંધકામ તોડી પાડ્યું.

આ મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક સંદેશ આપતા કહ્યું કે રાજ્યમાં ગુનેગારો માટે કોઈ જગ્યા નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે જે કોઈને પણ કાયદા પર મહત્ત્વ આપવું નથી, તેને આજે જાણ મળી ગઈ છે કે કાયદો સૌથી ઉપર છે. હિસ્ટ્રીશીટર હોય કે જમીન કબજે કરનાર, કોઈના ગેરકાયદે અતિક્રમણોને બક્ષવામાં નહીં આવે અને ગુનાહિત વ્યક્તિને તેની કાર્યવાહી માટે જવાબદાર ઠરાવવાનો કડક સંદેશ આપવામાં આવ્યો છે.

રફીકના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો, તેના વિરુદ્ધ ખંડણી અને ધમકી આપવાના 20 કરતા વધુ કેસ નોંધાયેલા છે. તાજેતરમાં જ, તસ્લીમ આલમ નામના વ્યક્તિની ફરિયાદના આધારે રફીકની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તેણે ફરિયાદીના પિતા પાસેથી ₹1.5 લાખની ખંડણી માંગી હતી અને નાણાં ન આપવાના કારણસર પરિવારને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી હતી. ફરિયાદીએ જણાવ્યુ કે રફીકના કૃત્યને કારણે વિસ્તરમાં લોકો ડરતા રહ્યા, કારણ કે તે પોતાના ટાર્ગેટ પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો, વિડિયો વાયરલ કરવાનો ધમકી આપતો અને પછી શહેર છોડીને ફરાર થઈ જતો.

अपराधियों के लिए गुजरात में कोई जगह नहीं।

जो खुद को कानून से ऊपर समझते थे, उन्हें आज साफ संदेश मिल गया है कानून सब पर भारी है।

हिस्ट्रीशीटर हो या जमीन कब्जाने वाला,
👉 अवैध निर्माण नहीं बचेगा
👉 अपराध की कीमत चुकानी पड़ेगी https://t.co/gsB5DTF3Xx

— Harsh Sanghavi (@sanghaviharsh) January 22, 2026

પોલીસે રફીકને ઉત્તર ગુજરાતના ઊંઝા ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, રફીક વેપારી કથિત રીતે વેપારીઓ, મીડિયા કર્મીઓ અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ અભદ્ર ભાષા અને ધમકીઓ આપી, તેમને બદનામ કરતો અને મોટી રકમની માંગણી કરતો હતો. તેને સોશિયલ મીડિયાના અનેક એકાઉન્ટ્સના ઉપયોગ દ્વારા આવા કૃત્યો અંજામ આપવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી રાજ્યમાં ગેરકાયદા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે AMC અને પોલીસના સંયુક્ત પ્રયાસોનું પ્રતિક છે, જે ગુનેગારોને સ્પષ્ટ સંકેત આપે છે કે કાયદો હંમેશા આગળ છે અને ગુનાની કિંમત ચૂકવવી પડશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: @india, Ahmedabad Police, amc, AMC bulldozer, Breaking news, bulldozer action, CM Gujarat, Danilimda, Danilimda news, Danilimda police, gujarat, gujarat cm, gujarati news, harsh sanghvi, Illegal constructions, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Rafiq businessman, topnews, topnewschannelinindia, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઉત્તર ગુજરાત, ઊંઝા, કુખ્યાત હિસ્ટ્રીશીટર રફીક ઉર્ફે, ગુજરાત, દાણીલીમડા, દાણીલીમડા વિસ્તાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, બેહરામપુરા વોર્ડ, રફીક, સોશિયલ મીડિયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article તુર્કમાન ગેટ હિંસા કેસમાં ઉબેદુલ્લાહના જામીન રદ, દિલ્હી હાઇકોર્ટએ સેશન્સ કોર્ટનો આદેશ પલટ્યો
Next Article ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજજ : વન મંત્રી અર્જુન મોઢવાડિયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?