click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નર્મદા જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને ખેલમહાકુંભ ૨.૦ અને કલા મહાકુંભના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નર્મદા જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને ખેલમહાકુંભ ૨.૦ અને કલા મહાકુંભના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ
Gujarat

નર્મદા જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને ખેલમહાકુંભ ૨.૦ અને કલા મહાકુંભના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

ખેલમહાકુંભ થકી જિલ્લાની યુવા પ્રતિભાઓને શ્રેષ્ઠ મંચ પ્રદાન થાય તે માટે વધુમાં વધુ રજીસ્ટ્રેશન સુનિશ્વિત કરવા સંબંધિત અધિકારીને સૂચના આપતા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા નર્મદા જિલ્લામાંથી ખેલ મહાકૂંભ ૨.૦ માટે ૭૫ હજાર કરતા વધુ રજીસ્ટ્રેશન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલા સકારાત્મક પ્રયાસો

Last updated: 2023/10/11 at 2:36 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

નર્મદા જિલ્લાની યુવા પ્રતિભાને ખેલકૂદ અને કલા મંચ પ્રદાન કરવાના આશય સાથે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં ખેલ મહાકુંભ ૨.૦ અને કલામહાકુભમાં રજીસ્ટ્રેશન અને પાર્ટીસીપેશન અંગે જિલ્લા-તાલુકાના અમલીકરણ અધિકારીઓ સાથે આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર તેવતિયાએ જણાવ્યું કે, આપણો જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોય નવ યુવાનો કલા અને ખેલ પ્રત્યે ખૂબજ રસ ધરાવે છે. માટે જ રમત-કલા સ્પર્ધામાં વધુમાં વધુ બાળકો, સ્પર્ધકો સહભાગી થાય તે માટે વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવે અને પોતાની ભાગીદારી નોંધાવે તે સુનિશ્વિત કરવા સંબંધિત અધિકારી-કર્મચારીશ્રીઓને રચનાત્મક સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

ખેલ મહાકુંભ ૨.૦ના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, કક્ષાએ યોજાનાર તબક્કાવાર સ્પર્ધામાં ૯ થી ૬૦ વર્ષ સુધીના વયજૂથના ખેલાડીઓ અલગ-અલગ સ્પર્ધાઓ જેવીકે એથ્લેટીક્સ, વોલીબોલ, કબડ્ડી, ખો-ખો સહિતની રમતમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અને જિલ્લાને મળેલા ૭૫ હજાર કરતા વધુ રજીસ્ટ્રેશનના લક્ષ્યાંક સુધી પહોંચવા મહત્તમ પ્રયત્નો કરવા શ્રીમતી તેવતિયાએ મામલતદારને તાલુકા કક્ષાએ બેઠક યોજીને રજીસ્ટ્રેશનની કામગીરી વેગવંતી બનાવવા જણાવ્યું હતું. સાથે જિલ્લાની તમામ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ રજીસ્ટ્રેશન કરાવી પોતાની મનગમતી સ્પર્ધામાં ભાગ લે તેવી અપીલ પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભ ૨.૦માં અંડર-૯ અને અંડર-૧૧ના ખેલાડીઓનું રજીસ્ટ્રેશન ઓનલાઈન થાય તે જરૂરી છે. કારણ કે, આ સ્પર્ધામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા બાદ કોઈ ખેલાડી જિલ્લા કે રાજ્ય કક્ષા સુધી ઉત્તમ પ્રદર્શન કરે તો તેને જિલ્લાકક્ષાની સ્પોર્ટસ ઓથોરિટી ખાતે રહેવા-જમવાની તમામ નિઃશુલ્ક સુવિધા સાથે સ્પોર્ટસની તાલીમ અને શિક્ષણની સુવિધા રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેથી શાળા કક્ષાએથી ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

સાથોસાથ જિલ્લામાં કલામહાકુંભમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો માટે રજીસ્ટ્રેશન ઓફલાઈન રહેશે. જેમાં તાલુકાકક્ષાએ વિવિધ કૃતિઓની સ્પર્ધા યોજાશે જે જિલ્લાકક્ષા, પ્રદેશ કક્ષા અને રાજ્યકક્ષા સુધી શ્રેષ્ઠ કૃતિઓને તબક્કાવાર લઈ જવામાં આવશે. જિલ્લામાંથી કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેના ઉપર ભાર મૂકતા જિલ્લા કલેક્ટર શ્રીમતી તેવતિયાએ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓને શાળાઓમાં બંન્ને સ્પર્ધાઓનું વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ કલેક્ટર સુશ્રી પ્રતિભા દહિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુ વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.બી.દેસાઈ, તમામ મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, વિવિધ રમતના કોચ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

 

રિપોર્ટ-શૈશવ રાવ રાજપીપળા 

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: Kala Mahakumbh, Khel Mahakumbh 2.0, Narmada, Narmada Collector

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 11, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બદામ અને અખરોટ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક
Next Article લંડનમાં લ્યુટન એરપોર્ટ પર કાર પાર્કિંગમાં લાગી ભીષણ આગ, તાત્કાલિક ધોરણે તમામ ફ્લાઈટો સસ્પેન્ડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?