click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘કોંગ્રેસે મારા પર હુમલાનો આદેશ આપ્યો’ : રાહુલ ગાંધીને ‘ડરપોક’ કહેનારા પૂર્વ કોંગી નેતા શકીલ અહેમદનો દાવો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘કોંગ્રેસે મારા પર હુમલાનો આદેશ આપ્યો’ : રાહુલ ગાંધીને ‘ડરપોક’ કહેનારા પૂર્વ કોંગી નેતા શકીલ અહેમદનો દાવો
Gujarat

‘કોંગ્રેસે મારા પર હુમલાનો આદેશ આપ્યો’ : રાહુલ ગાંધીને ‘ડરપોક’ કહેનારા પૂર્વ કોંગી નેતા શકીલ અહેમદનો દાવો

કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદે પક્ષની અંદર ચાલી રહેલા આંતરિક વિવાદને લઈને એક દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાદ તેમના જીવને જોખમ છે અને તેમના નિવાસસ્થાન પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે.

Last updated: 2026/01/27 at 3:12 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદે પાર્ટી સામે ગંભીર આરોપ લગાવતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. રાહુલ ગાંધી વિશે કરેલી ટિપ્પણીઓ બાદ પોતાના જીવને જોખમ હોવાનું જણાવતાં તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસના જ કેટલાક નેતાઓએ તેમના પર હુમલો કરાવવાનો આદેશ આપ્યો છે.

શકીલ અહેમદે તાજેતરમાં રાહુલ ગાંધીને ‘ડરપોક’ અને ‘અસુરક્ષિત નેતા’ ગણાવ્યા હતા, ત્યારબાદ પાર્ટીની અંદર ભારે અસંતોષ ફેલાયો હતો. હવે તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વે બિહાર કોંગ્રેસ અને યુવા કોંગ્રેસને 27 જાન્યુઆરીએ પટના અને મધુબની સ્થિત તેમના નિવાસસ્થાનો પર પુતળા દહનના બહાને હુમલો કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે આને લોકશાહી મૂલ્યો સામેનું પગલું ગણાવ્યું છે.

अभी अभी काँग्रेस के कुछ साथियों ने गुप्त रूप से मुझे ख़बर किया है कि काँग्रेस के राष्ट्रीय नेतृत्व ने बिहार कांग्रेस / युवा काँग्रेस को यह आदेश दिया है कि कल दिनांक 27 जनवरी को पुतला दहन के बहाने मेरे पटना और मधुबनी निवास पर आक्रमण किया जाय।
यह जनतंत्र के सिद्धांत के ख़िलाफ़ है।

— Dr Shakeel Ahmad (@Ahmad_Shakeel) January 26, 2026

શકીલ અહેમદે પોતાની વાતને સમર્થન આપવા વ્હોટ્સએપ ચેટનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ નિવેદનો બદલ તેમના પુતળા દહન કરવાની સૂચનાઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટ શેર કરતાં તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું આ બધું રાહુલ ગાંધીની જાણ અને મંજૂરી વિના થઈ રહ્યું છે? ઉલ્લેખનીય છે કે શકીલ અહેમદ બિહારમાં ત્રણ વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહી ચૂક્યા છે અને 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી બાદ તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી.

अब तो मेरी जानकारी बिल्कुल सही साबित हुई। काँग्रेस के पुराने साथियों का बहुत धन्यवाद।
हमारे बिहार में एक कहावत कि
पुराने दोस्त ही काम आते हैं।
क्या यह राहुल जी के आदेश के बिना हो रहा है? pic.twitter.com/qtgBCemfH4

— Dr Shakeel Ahmad (@Ahmad_Shakeel) January 26, 2026

તાજેતરમાં તેઓ રાહુલ ગાંધી પર સતત આકરા પ્રહારો કરી રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આપતાં નેતા મનિકમ ટાગોરે શકીલ અહેમદને ‘ગદ્દાર’ અને ‘જયચંદ’ કહીને નિંદા કરી છે અને આરોપ લગાવ્યો છે કે તેઓ માત્ર ટીવી ડિબેટ્સ અને નવા રાજકીય લાભ માટે આવા નિવેદનો આપી રહ્યા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bihar Congress, Breaking news, Congress, gujarati news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Rahul Gandhi, Shakeel Ahmed, topnews, topnewschannelinindia, આંતરિક વિવાદ, કોંગ્રેસ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદે પાર્ટી, બિહાર કોંગ્રેસ, રાહુલ ગાંધી, વ્હોટ્સએપ ચેટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 27, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વિવાદ વચ્ચે નવા નિયમો પર UGC કરશે સ્પષ્ટીકરણ જાહેર, ઉચ્ચ સ્તરીય સમિતિની રચના સંભવ – રિપોર્ટ
Next Article પંચમહાલ : શહેરામાં હાલોલ-શામળાજી હાઈવે પરથી 200થી વધુ દબાણો દૂર કરાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?