click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગાઝામાં મૃત્યુઆંક 1200 થયો, 338,934 બેઘર, વીજળી-પાણીનું ગંભીર સંકટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગાઝામાં મૃત્યુઆંક 1200 થયો, 338,934 બેઘર, વીજળી-પાણીનું ગંભીર સંકટ
Gujarat

ગાઝામાં મૃત્યુઆંક 1200 થયો, 338,934 બેઘર, વીજળી-પાણીનું ગંભીર સંકટ

-પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લાં 24 કલાકમાં હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા હતા અને 281 અન્ય ઘાયલ થયા -ગાઝાની આશરે 600000 લોકોની વસતી પાણીથી વંચિત થઇ ગઈ

Last updated: 2023/10/12 at 4:45 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ  ભીષણ તબક્કામાં પહોંચી ગયું છે ત્યારે ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવીને મોટાપાયે હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલ દ્વારા આ દરમિયાન હવાઈ, દરિયાઈ અને જમીનથી સતત હુમલા કરાઈ રહ્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં ગાઝાનું શાસન કરતાં આતંકી સંગઠન હમાસને નિશાન બનાવતાં 1200થી વધુ મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમાં બેઘર થઈ ચૂકેલાં ગાઝાવાસીઓની સંખ્યા 338,934 પર પહોંચી ગઈ છે. તેમાં ફક્ત 24 કલાકમાં 30 ટકાની વૃદ્ધિ થઈ છે.

Contents
પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી માહિતીહોસ્પિટલમાં બેડ ખૂટ્યાં, વીજળી-પાણી-ખોરાકની અછત

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી માહિતી

અહેવાલ અનુસાર પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લાં 24 કલાકમાં હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા હતા અને 281 અન્ય ઘાયલ થયા હતા. મંત્રાલયે કહ્યું કે નવા આંકડાથી મૃત્યુઆંક લગભગ 1200 થઇ ગયો છે. જોકે ઘાયલોની સંખ્યા 5,339 થઈ ચૂકી છે. તેમાં 1,217 બાળકો અને 744 મહિલાઓ સામેલ છે.

હોસ્પિટલમાં બેડ ખૂટ્યાં, વીજળી-પાણી-ખોરાકની અછત

પત્રકારો સાથેની વાતચીતમાં ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર યુસુફ અલ રિશે કહ્યું કે હમાસના નેતૃત્વ હેઠળના ક્ષેત્રમાં તમામ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે અને દવાઓ ખતમ થવાની અણીએ પહોંચી ગઈ છે. અબુ અલ રિશે કહ્યું કે મંત્રાલય ઘાયલ અને બીમાર લોકો માટે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવા માટે જનરેટરનો ઉપયોગ કરવા મજબૂર છે કેમ કે ગાઝા પટ્ટીના વીજળી પ્લાન્ટમાં ઈંધણ પતી ગયું છે અને ઈઝરાયલે પણ સપ્લાય ઠપ કરી દીધો છે. ગાઝાની આશરે 600000 લોકોની વસતી પાણીથી વંચિત થઇ ગઈ છે.

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: Deputy Health Minister, Hamas Gaza, Israel Gaza War, Israel Hamas war Updates, isreal hamas war, The Ministry of Health of Palestine, Yusuf al

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 12, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઈઝરાયેલમાં ફસાયા 18 હજાર ભારતીયો.
Next Article બિહાર ટ્રેન દુર્ઘટના પીડિતોના પરિજનોને મળશે 14 લાખની સહાય.

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?