click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રોબો ડોગ વિવાદ બાદ ગલગોટિયા યુનિવર્સિટીની માફી, જવાબદારી અધ્યાપિકા પર નાખી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રોબો ડોગ વિવાદ બાદ ગલગોટિયા યુનિવર્સિટીની માફી, જવાબદારી અધ્યાપિકા પર નાખી
Gujarat

રોબો ડોગ વિવાદ બાદ ગલગોટિયા યુનિવર્સિટીની માફી, જવાબદારી અધ્યાપિકા પર નાખી

દિલ્હીની AI ઈમ્પેક્ટ સમિટમાં સર્જાયેલા ચીની રોબો ડોગના વિવાદમાં આખરે ગલગોટિયા યુનિવર્સિટીએ નમતું મૂક્યું છે અને ભૂલ સ્વીકારી લીધી છે. જોકે યુનિવર્સિટીએ હવે દોષનો ટોપલો એ અધ્યાપિકા પર ઢોળી દીધો છે.

Last updated: 2026/02/19 at 12:13 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દિલ્હીમાં યોજાયેલી AI ઈમ્પેક્ટ સમિટ દરમિયાન ચીની રોબો ડોગને લઈને ઊભા થયેલા વિવાદમાં આખરે ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માગી છે અને ઘટનાને લઈને સ્પષ્ટીકરણ આપ્યું છે. સમિટ દરમિયાન રજૂ કરાયેલા રોબોટિક્સ પ્રોડક્ટ અંગે ખોટી માહિતી સામે આવતા સોશિયલ મીડિયા અને ટેક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. વિવાદ વધતા યુનિવર્સિટીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે પેવેલિયનમાં હાજર એક પ્રતિનિધિ દ્વારા માહિતીના અભાવે ખોટા દાવા કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીના નિવેદન મુજબ, “AI સમિટમાં સર્જાયેલી મૂંઝવણ માટે અમે માફી માગીએ છીએ. અમારા એક પ્રતિનિધિએ પ્રોડક્ટની ટેકનિકલ ઓરિજિન અંગે સંપૂર્ણ જાણકારી વગર મીડિયા સમક્ષ વાત કરી દીધી હતી. તેમને કેમેરા સામે આવવાની સત્તાવાર પરવાનગી પણ નહોતી, છતાં ઉત્સાહમાં અમુક તથ્યાત્મક રીતે ખોટી માહિતી આપી દીધી હતી.” યુનિવર્સિટીએ વધુમાં ઉમેર્યું કે આ સમગ્ર મામલે સંસ્થાનો કોઈ ખોટો ઇરાદો નહોતો અને પારદર્શિતા તથા જવાબદારી પ્રત્યે તેઓ પ્રતિબદ્ધ છે. આયોજકોની વિનંતિને માન આપી યુનિવર્સિટીએ પોતાનો સ્ટોલ ખાલી કરી દીધો હોવાનું પણ જણાવ્યું.

pic.twitter.com/6locYz5QaL

— Galgotias University (@GalgotiasGU) February 18, 2026

યુનિવર્સિટીએ જે પ્રતિનિધિનો ઉલ્લેખ કર્યો છે તેઓ નેહા સિંહ હોવાનું સામે આવ્યું છે, જેઓ યુનિવર્સિટીના કમ્યુનિકેશન વિભાગમાં કાર્યરત છે. તેમણે વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે રોબો ડોગ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવ્યો છે. પરંતુ આ વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા યુઝર્સે ધ્યાન દોર્યું કે આ રોબો ડોગ વાસ્તવમાં એક ચીની કંપની દ્વારા બનાવવામાં આવેલ કોમર્શિયલ પ્રોડક્ટ છે, જે બજારમાં ખરીદી શકાય છે.

મામલો સામે આવ્યા બાદ  ન્યૂઝની ક્લિપ અનેક પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું. શરૂઆતમાં યુનિવર્સિટીએ દાવો કર્યો હતો કે તેમણે ક્યારેય આ પ્રોડક્ટ પોતાનું સર્જન હોવાનું કહ્યું નહોતું, પરંતુ અધ્યાપિકાનો વીડિયો વાયરલ થતાં વિવાદ વધુ ઘેરાયો. ત્યારબાદ યુનિવર્સિટીએ ‘નેગેટિવ પ્રોપગેન્ડા’ના આક્ષેપો પણ કર્યા, છતાં ચર્ચા શમતી ન હતી. આખરે યુનિવર્સિટીએ માફી માગીને ઘટનાની જવાબદારી વ્યક્તિગત સ્તરે ઠાલવી છે, જેના કારણે શિક્ષણ અને ટેક સમુદાયમાં પારદર્શિતા અને વિશ્વસનીયતા અંગે નવા સવાલો ઊભા થયા છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: AI Exhibition, AI exhibition fake claims India, AI Summit 2026, AI ઈમ્પેક્ટ સમિટ, AI ઈમ્પેક્ટ સમિટ 2026, Artificial Intelligence, Chinese robo dog AI summit, Delhi AI Impact Summit 2026 controversy, delhi news, Galgotias University, Galgotias University robo dog controversy, India AI Summit 2026, Neha Singh DD News video controversy, Robo Dog Controversy, Robotics, robotics demo controversy India, Tech News India, tech summit controversy Delhi, Technology News, Viral Video, ગલગોટિયા યુનિવર્સિટી, દિલ્હી, રોબો ડોગ વિવાદ, રોબોટિક્સ પ્રોડક્ટ, સોશિયલ મીડિયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 19, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article AI રેસમાં અમેરિકા-ચીન પર નિર્ભરતા નહીં, નવી દિલ્હીથી ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનનો મોટો સંદેશ
Next Article સુપ્રીમ કોર્ટનો કડક સંદેશ : સરકારી સેવાઓમાં ભાઈ-ભત્રીજાવાદ ‘ઘોર અપરાધ’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?