click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત 2030 સુધી 1 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનવા માટે તૈયાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત 2030 સુધી 1 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનવા માટે તૈયાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Gujarat

ગુજરાત 2030 સુધી 1 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનવા માટે તૈયાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ગુજરાતના વાર્ષિક અધિવેશન અને 'ગુજરાત @$1 ટ્રિલિયન ઇકોનોમી' વિષયક પરિષદમાં સંબોધન કરતા સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કંડારેલા વિકાસ પથ પર ચાલીને ગુજરાત 2030 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા સજ્જ છે.

Last updated: 2026/03/20 at 6:37 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ગુજરાત વાર્ષિક અધિવેશન અને ‘ગુજરાત @$1 ટ્રિલિયન ઇકોનોમી’ વિષયક પરિષદમાં સંબોધન કરતાં જણાવ્યું કે, ગુજરાત 2030 સુધી 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. મુખ્યમંત્રીએ ઉદ્યોગકારોને આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકાર ઉદ્યોગોના વિકાસ અને સહયોગ માટે તમામ જરૂરી સપોર્ટ પૂરો પાડશે.

Contents
સમગ્ર રાજ્યના સર્વગ્રાહી વિકાસ પર ભારઉદ્યોગ અને વૈશ્વિક રોકાણકર્તાઓ માટે ગુજરાતનું મહત્વસેક્ટરવાઈઝ સફળતા અને નીતિ આધારિત વિકાસઉદ્યોગ જગત અને CIIના પ્રતિનિધિોની હાજરી

સમગ્ર રાજ્યના સર્વગ્રાહી વિકાસ પર ભાર

મુખ્યમંત્રી ભૂતકાળની વાત યાદ કરતાં કહે છે કે, એક સમયે ગુજરાતનો વિકાસ માત્ર વાપી-વડોદરા બેલ્ટ સુધી મર્યાદિત હતો. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રઢ નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યનો સર્વગ્રાહી વિકાસ કરવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી અને વીજળી જેવા માળખાકીય વિકાસને મજબૂત બનાવવાના પગલાં લીધા છે, જે વિકાસ માટેના મૂળભૂત પાયો છે.

Participated in the Annual Meeting session of Confederation of Indian Industry (CII) – Gujarat and had an engaging interaction with the industry leaders on ‘Gujarat @ $1 Trillion Economy by 2030’.

Under the visionary leadership of Hon’ble Prime Minister Narendra Modi Ji,… pic.twitter.com/Ijl521Yoxk

— Bhupendra Patel (@Bhupendrapbjp) March 20, 2026

ઉદ્યોગ અને વૈશ્વિક રોકાણકર્તાઓ માટે ગુજરાતનું મહત્વ

CII પરિષદમાં મુખ્યમંત્રી એ માઈક્રોન ટેકનોલોજીના ઉદાહરણ સાથે કહ્યું કે, ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને અન્ય આધુનિક ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ શક્ય બન્યો છે. ગુજરાત દેશની 5% વસ્તી હોવા છતાં જીડીપીમાં 8% યોગદાન આપે છે, ઉત્પાદનમાં 17% હિસ્સો ધરાવે છે અને exportમાં 33% હિસ્સો આપે છે. MSMEના ક્ષેત્રે 2001-02ની 1.85 લાખ એન્ટરપ્રાઇઝ આજ સુધી 27.9 લાખ થઈ ગઇ છે. લોજિસ્ટિક્સમાં, દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં 40% હિસ્સો ગુજરાતનું છે.

સેક્ટરવાઈઝ સફળતા અને નીતિ આધારિત વિકાસ

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત ‘પોલિસી ડ્રિવન સ્ટેટ’ છે, જ્યાં ઉદ્યોગકારોને દરેક તબક્કે સ્પષ્ટતા અને ટેકનિકલ સહાય મળે છે. રસાયણોમાં 33%, ફાર્મા નિકાસમાં 19.2% અને હીરા નિકાસમાં 80% હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતે 2047 સુધીના ‘વિકસિત ભારત’ માટે રોડમેપ તૈયાર કરી લીધો છે અને તેને જમીન પર અમલમાં મૂકવાનું કાર્ય પણ શરૂ થઈ ગયું છે.

LIVE: CII Gujarat એન્યુઅલ મિટિંગ અને Gujarat @ $1 Trillion Economy by 2030 કોન્ફરન્સ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે ઉપસ્થિતિ. https://t.co/Y1GyiuNpNr

— Bhupendra Patel (@Bhupendrapbjp) March 20, 2026

ઉદ્યોગ જગત અને CIIના પ્રતિનિધિોની હાજરી

આ કાર્યક્રમમાં CII વેસ્ટર્ન રીઝનના ચેરમેન ઋષિકુમાર બાગલા, CII ગુજરાતના ચેરમેન પ્રેમરાજ કશ્યપ, માઈક્રોન ટેકનોલોજાના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ ગુરુશરણ સિંહ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના સંબોધન દ્વારા ઉદ્યોગકારોને ગજબની પ્રેરણા મળી અને રાજ્યના વૈશ્વિક અર્થતંત્રમાં પરિવર્તન માટેની દ્રઢ નીતિઓનું પરિચય કરાયું.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bhupendra Patel Gujarat CM, Breaking news, CII Annual Session Gujarat, CM Gujarat, Economic, gujarat, Gujarat $1 Trillion Economy, Gujarat 2030 Economy, Gujarat Logistics and Infrastructure, Gujarat Manufacturing and Exports, gujarati news, gujrat latest news, latest news, MSME Development Gujarat, MSME વિકાસ ગુજરાત, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Semiconductor Industry Gujarat, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, અર્થતંત્ર, ગુજરાત, ગુજરાત 2030 અર્થતંત્ર, ગુજરાત મેન્યુફેક્ચરિંગ અને નિકાસ, ગુજરાત લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જીડીપી, જીડીપી ગ્રોથ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, વિકસિત ભારત, વિકસિત ભારત ૨૦૪૭, સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતમાં અકીક, પથ્થર અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકો માટે સિલિકોસિસ રોગથી રક્ષણ અને આર્થિક સહાયની સુવિધા
Next Article મધ્ય-પૂર્વ યુદ્ધે નવો વળાંક : 2,000 મરીન સૈનિકોને લઈને અમેરિકી યુદ્ધ જહાજ USS ત્રિપોલી મધ્ય-પૂર્વ તરફ રવાના

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?