click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી અટવાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી અટવાયા
Gujarat

ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી અટવાયા

છેલ્લા ત્રણ દિવસથી હિમાચલમાં થયેલી ભારે બરફ વર્ષાને કારણે હજ્જારો ગાડીઓ બરફીલા રસ્તાઓમાં ફસાયેલી છે અને તેમાં સંખ્યાબંધ ગુજરાતી પ્રવાસીઓ સિમલા, કુલ્લુ, મનાલી, સોલંગ, ધર્મશાલા અને ચંબામાં ફસાયાના સમાચાર છે.

Last updated: 2026/01/31 at 11:50 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

છેલ્લા ત્રણ દિવસથી હિમાચલ પ્રદેશમાં સતત થઈ રહેલી ભારે બરફવર્ષાએ જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત કરી દીધું છે. સિમલા, કુલ્લુ, મનાલી, સોલંગ, ધર્મશાલા અને ચંબા સહિતના પ્રવાસન વિસ્તારોમાં હજ્જારો વાહનો બરફીલા રસ્તાઓ પર ફસાઈ ગયા છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ પણ અટવાયેલા હોવાના સમાચાર છે. 26 જાન્યુઆરીની રજા સાથે શનિ-રવિની રજાને જોડીને બરફવર્ષાનો આનંદ લેવા ગયેલા ઉત્તર ભારતના હજ્જારો પ્રવાસીઓ સાથે અસંખ્ય ગુજરાતી પરિવારો હાલ વીસ કિલોમીટર લાંબા ટ્રાફિક જામ, કડકડતી ઠંડી અને ખોરાક-પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. બે ફૂટ સુધી જમેલા બરફ અને બ્લેક આઈસના કારણે વાહનો આગળ વધે તે શક્ય નથી, પરિણામે કુલ્લુ-મનાલી અને આસપાસના વિસ્તારોમાં કારોમાં ફસાયેલા લોકો કિલોમીટરો સુધી પગપાળા ચાલીને ક્યાંક રહેવાની વ્યવસ્થા શોધતા જોવા મળી રહ્યા છે.

પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે હોટલો 100 ટકા ભરાઈ ગઈ છે અને જે જગ્યાએ રૂમ મળે છે ત્યાં 20 ગણા સુધીના મોંઘા ભાડા ચૂકવવા પ્રવાસીઓને મજબૂર થવું પડી રહ્યું છે. કુલ્લુ હાઈવે પર હાલમાં અંદાજે 20 કિલોમીટરનો ટ્રાફિક જામ છે અને લોકો પાસે પાણી તથા ખોરાકની પૂરતી વ્યવસ્થા નથી. કેટલાંક પરિવારો તો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી રઝળી રહ્યા છે છતાં કોઈ વ્યવસ્થા મળી નથી.

પ્રવાસીઓનું કહેવું છે કે લાંબા વીકએન્ડ અને સિઝનની પહેલી બરફવર્ષાને કારણે ભારે ભીડ ઉમટી પડી છે, જેના કારણે રસ્તાઓ પર વાહનો થીજી ગયા છે. અનેક લોકોએ બરફમાં રાત પસાર કરી છે અને ખોરાક-પાણી વિના 10થી 20 કિલોમીટર ચાલવું પડ્યું છે. લપસી જવાય તેવા રસ્તાઓ અને બ્લેક આઈસના કારણે અસંખ્ય વાહનો ફસાયા છે અને ટ્રાફિક એટલો ઘન છે કે તંત્રની JCB મશીનો પણ ત્યાં પહોંચી શકતી નથી. શિમલામાં પણ 3થી 4 કિલોમીટર લાંબા ટ્રાફિક જામ જોવા મળી રહ્યા છે અને હોટલોના ભાડા આસમાને પહોંચ્યા છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હિમાચલ સરકાર અને પોલીસ દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે, જેમાં બિનજરૂરી મુસાફરી ટાળવાની અને અગાઉથી બુકિંગ કરાવેલા પ્રવાસીઓને જ આવવાની અપીલ કરવામાં આવી છે. કોઈ મોટી જાનહાની કે અકસ્માત ન સર્જાય તે માટે ઈમરજન્સી ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. રાજ્યમાં હાલ કુલ 655 રસ્તા બંધ છે, જેમાં મનાલી વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે. હવામાન વિભાગે 31 જાન્યુઆરીથી વધુ બરફવર્ષાની આગાહી કરી હોવાથી આગામી દિવસોમાં સ્થિતિ વધુ બગડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

ગોવા-રાજસ્થાનને ટક્કર આપશે ગુજરાત! રાજ્યને ‘વેડિંગ ડેસ્ટિનેશન હબ’ બનાવવા સરકારનો મેગા પ્લાન

જૂનાગઢના હસનાપુર ડેમની એશિયામાં ઐતિહાસિક સિદ્ધિ, મળ્યું ‘વોટર ક્રેડિટ સર્ટિફિકેશન’

અગ્નિપથ યોજનામાં મોટા ફેરફારની તૈયારી : નેવી 75% અને સેના-વાયુસેના 50% અગ્નિવીરોને કાયમી રાખવા પર વિચાર

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarat, gujarat cm, Himachal Pradesh, icy roads, india news, india news channel, Kullu-Shimla, latest news, Manali-Shimla, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianewsgujarat, pm modi, Politics, solang, topnews, topnewschannelinindia, Tourists, કુલ્લુ, ગુજરાત, ગુજરાતી પ્રવાસીઓ, ચંબા, ધર્મશાલા, બરફ વર્ષા, મનાલી, સિમલા, સોલંગ, હિમાચલ પ્રદેશ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 31, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જમ્મુ-કાશ્મીર : ડોલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર
Next Article એપ્સ્ટીન ફાઇલ્સ ખુલાસો : શક્તિશાળી લોકોનું ‘ડાર્ક વર્લ્ડ’ બહાર, ઈવાન્કા–મસ્કના નામોથી ખળભળાટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી
Gujarat જુલાઇ 6, 2026
ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
ગોવા-રાજસ્થાનને ટક્કર આપશે ગુજરાત! રાજ્યને ‘વેડિંગ ડેસ્ટિનેશન હબ’ બનાવવા સરકારનો મેગા પ્લાન
Gujarat જુલાઇ 6, 2026
જૂનાગઢના હસનાપુર ડેમની એશિયામાં ઐતિહાસિક સિદ્ધિ, મળ્યું ‘વોટર ક્રેડિટ સર્ટિફિકેશન’
Gujarat Junagadh જુલાઇ 6, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?