click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: છત્તીસગઢ એન્ટિ-નક્સલ ઓપરેશનમાં અનેક IED વિસ્ફોટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > છત્તીસગઢ એન્ટિ-નક્સલ ઓપરેશનમાં અનેક IED વિસ્ફોટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા
Gujarat

છત્તીસગઢ એન્ટિ-નક્સલ ઓપરેશનમાં અનેક IED વિસ્ફોટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા

છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં 26 જાન્યુઆરીએ ભારતીય સેનાના નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન છ જેટલા આઈઈડી (IED) વિસ્ફોટમાં 11 જવાન ઘાયલ થયા હતા. આ જવાનોને હેલિકોપ્ટર મારફતે તાત્કાલિક રાયપુર લઈ જવાયા હતા.

Last updated: 2026/01/26 at 4:57 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં 26 જાન્યુઆરીએ ભારતીય સેનાના નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન છ જેટલા IED વિસ્ફોટ થતાં કુલ 11 જવાન ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હેલિકોપ્ટર મારફતે રાયપુર એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. આ ઘટના છત્તીસગઢ–તેલંગાણા સરહદ નજીક આવેલા અતિ દુર્ગમ કરેગુટ્ટા પહાડી વિસ્તારમાં બની હતી, જ્યાં સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી કે પ્રતિબંધિત CPI (માઓવાદી)ની સશસ્ત્ર પાંખ પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA)ની બટાલિયન નંબર-1 અહીં છુપાયેલી છે અને વિસ્તારમાં 100થી વધુ સશસ્ત્ર નક્સલવાદીઓ હાજર હોવાની શક્યતા છે.

આ માહિતીના આધારે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને CRPFની વિશેષ CoBRA યુનિટ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઓપરેશન દરમિયાન નક્સલોએ સુરક્ષા દળોને નિશાન બનાવી લગાવેલા IED વિસ્ફોટ થયા, જેમાં ઘાયલ થયેલા 11 જવાનોમાંથી 10 DRGના છે જ્યારે એક CoBRA બટાલિયનના સબ-ઇન્સ્પેક્ટર છે.

Bijapur, Chhattisgarh | 11 security personnel injured in multiple IED blasts which took place at Karregutta Hills in Bijapur District yesterday. All were evacuated and airlifted to Raipur for better treatment yesterday. Conditions of all are stable: Bijapur Police

— ANI (@ANI) January 26, 2026

આ પૈકી ત્રણ જવાનોને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે અને અન્ય ત્રણ જવાનોની આંખોમાં વિસ્ફોટના સ્પ્લિન્ટર્સ વાગ્યા છે. પહાડોથી ઘેરાયેલો અને અત્યંત મુશ્કેલ વિસ્તાર હોવા છતાં સુરક્ષા દળોએ તમામ ઘાયલ જવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી રાયપુર પહોંચાડ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ તમામ જવાનોની સ્થિતિ સ્થિર છે અને તેઓ જોખમ બહાર છે. નોંધનીય છે કે વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધી 20 નક્સલ ઠાર મારાયા છે, જ્યારે વર્ષ 2024 અને 2025 દરમિયાન કુલ 500થી વધુ નક્સલ માર્યા ગયા હતા, જેમાં સૌથી વધુ ઓપરેશન છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં જ થયા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: anti-naxal operation, Breaking news, Chhattisgarh, Chhattisgarh Government, Chhattisgarh news, CRPF, DRG, IED, IED blasts, IED વિસ્ફોટક, india news, INDIAN ARMY, latest news, PLGA, soldiers, top news, આઈઈડી, આઈઈડીમાં બ્લાસ્ટ, છત્તીસગઢ, છત્તીસગઢ સરકાર, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, નક્સલ વિરોધી ઓપરેશન, પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી, બિજાપુર જિલ્લા, ભારતીય સેના, રાયપુર, હેલિકોપ્ટર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 26, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નેવી બ્લુ કુર્તો અને મોરપીંછની ડિઝાઇનની પાઘડી PM મોદીનો ખાસ અંદાજ, જાણો તેની પાછળનું મહત્વ
Next Article આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં બરફીલા ઊંટ અને બ્લેક કાઇટ્સ જોવા મળ્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?