click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સમગ્ર દેશમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ નવી મુંબઈનાં ઉરણમાં
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સમગ્ર દેશમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ નવી મુંબઈનાં ઉરણમાં
Gujarat

સમગ્ર દેશમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ નવી મુંબઈનાં ઉરણમાં

- ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિતના મોટા બાંધકામોનું પરિણામ - ઉરણનો એર ક્વોલિટી ઈન્ડેક્સ કથળ્યો, સ્થાનિક લોકો ઝેરી હવા શ્વાસમાં ભરી રહ્યા છે

Last updated: 2023/10/02 at 2:29 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

નવી મુંબઈનું ઉરણ ભારતમાં વાયુ પ્રદૂષણની દૃષ્ટિએ ટોચ પર આવી ગયું છે. ગયાં વર્ષે તે ચોથાં સ્થાને હતું. ગત ફેબુ્રઆરીમાં તે વિશ્વમાં સાતમા નંબરે હતું. એર ક્વોલિટી ઈન્ડેક્સની દૃષ્ટિએ ગયા ગુરુવારે ભારતભરમાં ઉરણની હવા સૌથી ઝેરી નોંધાઈ હતી.

ઉરણનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૯૬ નોંધાયો હતો, જે બદતર ગુણવત્તાનો વાયુ પ્રદૂષણમાં ઉરણ પછીના નંબરે બેગુસરાય, ટયુટિકોરિન અને ગુડગાંવ હતું. જ્યારે પૂણે પાંચમાં નંબરે હતું.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના ધોરણો મુજબ ૫૦ સુધીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (એકયુઆઈ) સારો ગણાય છે, ૫૦- ૧૦૦ સુધીનો મોડરેટ, ૧૦૧- ૧૫૦ સુધીનો સંવેદનશીલ જુથો માટે નુકસાન કારણ (અનહેલ્ધી) અને ૧૫૦- ૨૦૦ સુધીનો ઈન્ડેક્સ બધા જ લોકો માટે અનહેલ્ધી ગણાય છે. શુક્રવારે સવારે પણ ઉરણનો એકયુઆઈ ૧૫૪થી વધુના અનહેલ્ધી સ્તરે હતો.

ઉરણ અને નવી મુંબઈના બીજા ભાગોમાં બગડતી જતી હવાની ગુણવત્તા વિશે ગંભીર ચિંતા દર્શાવી પર્યાવરણવાદીઓએ સરકારને બાંધકામ અને ક્વોરીના સાઈટસ પર પાણી છાંટવા જેવા વાયુની ક્વોલિટી સુધારવાના પગલાં લેવાની અપીલ કરી હતી. આમ કરવાની ધૂળના કણો હવામાં ભળથા રોકી શકાશે.

નેટ કનેકટ ફાઉન્ડેશન નામની સંસ્થાએ એવો નિર્દેશ કર્યો હતો કે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે પ્રચંડ બાંધકામ ચાલી રહ્યું છે. એ ઉપરાંત રોડ અને હાઈવેનું વિસ્તરણ અને વિવિધ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટસ પણ ચાલી રહ્યા છે.

ઉરણના રહેવાસીઓએ એવી ફરિયાદ કરી હતી કે હવાની નબળી ગુણવત્તાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને શ્વસન તંત્રની બિમારીઓ પણ થાય છે. કોવિડ કાળ પછી હવે ફરી અમારે માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે.

 

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: air quality index, Begusarai, Gurgaon, Mumbai, Mumbai International Airport, Net Connect Foundation, WHO

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 2, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમેરિકન ઓઇલ 9 મહિનામાં 13 ટકા મોંઘુ થયું, જાણો તમારા શહેરમાં શું છે પેટ્રોલનો ભાવ ?
Next Article ગાંધીજીની જન્મ કુંડળીમાં કેવા યોગ હતા જેમણે, બાપુને બનાવી દિધા રાષ્ટ્રપિતા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?