click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: Debit કાર્ડની મગજમારી નહીં! હવે UPIની મદદથી ATMમાંથી નિકળશે પૈસા, જાણો કેવી રીતે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > Debit કાર્ડની મગજમારી નહીં! હવે UPIની મદદથી ATMમાંથી નિકળશે પૈસા, જાણો કેવી રીતે
Gujarat

Debit કાર્ડની મગજમારી નહીં! હવે UPIની મદદથી ATMમાંથી નિકળશે પૈસા, જાણો કેવી રીતે

ભારતમાં પહેલીવાર UPI એટીએમ લોન્ચ થયું છે. આ સુવિધા દ્વારા હવે આપણે કોઈ ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડ વગર યુપીઆઈ દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો.

Last updated: 2023/09/08 at 6:11 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતમાં પહેલીવાર UPI એટીએમ લોન્ચ થયું છે. હિટાચી લિમિટેડની સહાયક કંપની હિટાચી પેમેન્ટ સર્વિસએ UPI ATM લોન્ચ કરી છે. આ સુવિધા દ્વારા હવે આપણે કોઈ ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડ વગર યુપીઆઈ દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો.

Contents
આ એટીએમ યુજર્સને મલ્ટીપલ એકાઉન્ટથી યુપીઆઈ એપ દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા આપે છેફ્રોડ રોકવામાં રહેશે મદદરુપયુપીઆઈ એટીએમ કેવી રીતે કામ કરે છે

🚨 ATM Cash Withdrawal using UPI

Today I Made a Cash Withdrawal using UPI at Global FinTech Fest in Mumbai

What an Innovative Feature for Bharat pic.twitter.com/hRwcD0i5lu

— Ravisutanjani (@Ravisutanjani) September 5, 2023

આ એટીએમ યુજર્સને મલ્ટીપલ એકાઉન્ટથી યુપીઆઈ એપ દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા આપે છે

ભારતના લોકોને આ સુવિધા આપવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા NPCI ના સહયોગથી UPI ATM નું વ્હાઈટ બેલેન્સ એટીએમ WLA ના સ્વરુપે લોન્ચ કરવામાં આવ્યું છે. આ એટીએમ યુજર્સને મલ્ટીપલ એકાઉન્ટથી યુપીઆઈ એપ દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા આપે છે.

ફ્રોડ રોકવામાં રહેશે મદદરુપ

આ એક નોન બેંકિંગ સંસ્થાઓની દ્વારા સંચાલિત છે. આ કોઈ એક નવો અનુભવ નથી કરાવતું પરંતુ બેકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પૈસા નિકાળવાની લિમિટ વધારવામાં આવી છે. આ સિવાય યુપીઆઈ એટીએમને કાર્ડ સ્કિમિંગ જેવા રુપિયાની છેતરપીંડી રોકવાની દિશામાં એક સકારાત્મક પગલું જોવા મળે છે.

યુપીઆઈ એટીએમ કેવી રીતે કામ કરે છે

મુંબઈના ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં રવિસુતરંજની કુમાર દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમા યુપીઆઈ એટીએમને એક ટચ પેનલના રુપે જોઈ શકાય છે. જમણી બાજુ યુપીઆઈ કાર્ડલેસ કેશ પર ટૈપ કરવાથી એક વિન્ડો ઓપન થાય છે. જેમા કેશ રકમના વિકલ્પ આપવામાં આવેલો છે જેમા તમે 100, 500, 2000, 5000 રુપિયા જેવા વિવિધ રકમ માટે ઓપશન આપવામા આવેલા છે. તમારે જેટલી રકમ કાઢવાની હોય તે પસંદ કરી સ્ક્રીન પર ક્યુઆઈ કોડ આવે છે. તેને સ્ક્રેન કરવાથી તેમને બેંક એકાઉન્ટ પસંદ કરવા માટે અને કંફર્મ કરવા માટે કહેવામાં આવે છે. હવે કેશ કાઢવા માટે પુષ્ટી કરવાની રહેશે. જે બાદ એટીએમમાથી પૈસા લેવાના રહેશે.

 

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: atm, debit card, UPI, withdraw

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 8, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 6Gથી લઈને વીઝા સુધી, મોદી-બાઈડન આ મુદ્દાઓ પર કરશે વાત, અમેરિકી NSAએ આપી જાણકારી
Next Article દેશમાં સેમીકંડક્ટર પર શરૂ થશે ‘લોકલ વોર’, હવે મેદાનમાં આવશે મુકેશ અંબાણી!

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?