click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઈરાનમાં ખામેનેઈ વિરુદ્ધ પ્રદર્શન કરનારાને ફાંસીની સજા, 26 વર્ષના ઈરફાનને અપીલ વગર મૃત્યુદંડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઈરાનમાં ખામેનેઈ વિરુદ્ધ પ્રદર્શન કરનારાને ફાંસીની સજા, 26 વર્ષના ઈરફાનને અપીલ વગર મૃત્યુદંડ
Gujarat

ઈરાનમાં ખામેનેઈ વિરુદ્ધ પ્રદર્શન કરનારાને ફાંસીની સજા, 26 વર્ષના ઈરફાનને અપીલ વગર મૃત્યુદંડ

ઈરાનમાં સર્વોચ્ચ નેતા આયાતોલ્લા ખામેનેઈ વિરુદ્ધ ચાલી રહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં સામેલ થવા બદલ પ્રથમ વખત કોઈ પ્રદર્શનકારીને ફાંસી આપવાની જાહેરાત કરવામાં આવી છે. 26 વર્ષના ઈરફાન સોલતાનીને (Erfan Soltani) મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે.

Last updated: 2026/01/13 at 1:06 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઈરાનમાં સર્વોચ્ચ નેતા આયાતોલ્લા ખામેનેઈ વિરુદ્ધ ચાલી રહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પ્રથમ વખત કોઈ પ્રદર્શનકારીને ફાંસીના આદેશની જાહેરાત કરવામાં આવી છે. 26 વર્ષના ઈરફાન સોલતાની (Erfan Soltani)ને આ કડક સજા આપી છે. ઇરફાન સોલતાનીને 8 જાન્યુઆરી, 2026ના રોજ કારજ શહેરના ફાર્દિસ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડનો કારણ આ જાણવામાં આવ્યું છે કે તે સરકાર-વિરોધી પ્રદર્શનોમાં સામેલ રહ્યો હતો અને ઈસ્લામિક શાસનના વિરોધ માટે બળવો કર્યો હતો.

અહેવાલ મુજબ, ઈરફાનને ફાંસી આપવાની તારીખ 14 જાન્યુઆરી, 2026 નક્કી કરવામાં આવી છે. તેના પરિવારને માત્ર 10 મિનિટ માટે તે સાથે મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેની સજા અંતિમ છે અને તે અપીલ વગર જાહેર કરવામાં આવી છે, જે કાયદાકીય પ્રક્રિયા માટે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. ઇરફાન કે તેના પરિવારને વકીલની મદદ લેવાની, કેસની વિગતો જોવાની અથવા પોતાના બચાવ માટે રજૂઆત કરવાની તક આપવામાં આવી નથી. તેની બહેન, જે લાયસન્સ્ડ વકીલ છે, તેને પણ કેસમાં પ્રતિનિધિત્વ કરવાની પરવાનગી આપવામાં આવી નથી અને કેસ ફાઈલ જોવા માટે પણ તેને મંજૂરી આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે આ તાજેતરના પ્રદર્શનોમાં ધરપકડ કરાયેલા લોકોમાંથી કોઈને ફાંસી આપવાનો આ પ્રથમ સત્તાવાર અહેવાલ છે. અત્યાર સુધીના આ પ્રદર્શન દરમિયાન 600થી વધુ પ્રદર્શનકારીઓને મારવામાં આવ્યા હોવાનું સ્થાનિક સ્તરે અહેવાલમાં ઉલ્લેખ છે. સ્થાનિકો અને માનવાધિકાર સંગઠનોના કહેવા અનુસાર, ઈરાનની રિવોલ્યુશનરી કોર્ટ કોઈ પણ યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વિના અત્યંત ઝડપથી મૃત્યુદંડની સજા સંભળાવી રહી છે, જેથી સામાજિક ડર પેદા થાય અને લોકો વિરોધમાંથી પરહેજ કરે. આ ઘટના ઇરાનમાં મૌલિક હક્કો, નિવેદન અને પ્રદર્શન કરવાની સ્વતંત્રતા પર ગંભીર છાપ પાડતી હોય તેવું માનવામાં આવે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Ayatollah Ali Khamenei, Breaking news, breakingnews, death sentence, Erfan Soltani, gujarati news, internationalnews, IRAN, iran news, Irfan, latest news, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Politics, Protester against Khamenei, top news channel, topnews, topnewschannelinindia, ઈરફાન, ઈરફાન સોલતાની, ઈરાન, ખામેનેઈ, ખામેનેઈ વિરુદ્ધ પ્રદર્શન, દેશવ્યાપી વિરોધ પ્રદર્શન, મૃત્યુદંડ, સર્વોચ્ચ નેતા આયાતોલ્લા ખામેનેઈ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 13, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article PM મોદીએ કહ્યું : ભારતના Gen Z કોઈ જોખમથી પાછા નહીં હટે, સરકાર તમારી સાથે છે
Next Article સુરતમાં 57 વર્ષીય વ્યક્તિએ 6 વર્ષીય બાળા પર બળાત્કાર કર્યો, આરોપી ઝડપાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?