click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હરિયાણા સીએમની પ્રેસ કૉન્ફરન્સની અધૂરી ક્લિપ ચલાવીને રાહુલ ગાંધીએ ભાજપની જીત પર ઉઠાવ્યા સવાલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હરિયાણા સીએમની પ્રેસ કૉન્ફરન્સની અધૂરી ક્લિપ ચલાવીને રાહુલ ગાંધીએ ભાજપની જીત પર ઉઠાવ્યા સવાલ
Gujarat

હરિયાણા સીએમની પ્રેસ કૉન્ફરન્સની અધૂરી ક્લિપ ચલાવીને રાહુલ ગાંધીએ ભાજપની જીત પર ઉઠાવ્યા સવાલ

ઘણા સમયથી નિષ્ક્રિય દેખાતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને હવે પાર્ટીએ ફરી એક વખત તથાકથિત ‘વૉટ ચોરી’વાળું કાગળિયું પકડાવી દીધું છે. જેના આધારે તેમણે બુધવારે (5 નવેમ્બર) દિલ્હીના કોંગ્રેસ મુખ્યમથક ખાતે એક પ્રેસ કૉન્ફરન્સ કરી અને પ્રેઝન્ટેશન બતાવ્યું.

Last updated: 2025/11/05 at 1:40 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પ્રક્રિયા અને પરિણામોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. બુધવારે (5 નવેમ્બર) દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે એક પ્રેઝન્ટેશન દ્વારા હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોને “ચોરી” ગણાવ્યા અને કેન્દ્ર સરકાર, વડાપ્રધાન તેમજ ગૃહ પ્રધાન પર ચૂંટણી પ્રક્રિયામાં ગડબડ કરવાનો આક્ષેપ કર્યો. રાહુલે કહ્યું કે એક્ઝિટ પોલ્સ અનુસાર કોંગ્રેસ સ્પષ્ટ બહુમત સાથે જીતતી દેખાતી હતી, પરંતુ અંતિમ પરિણામોમાં ભાજપને જીત મળી — જે તેમને “વોટ ચોરી”નો પુરાવો લાગે છે.

આ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંઘ સૈનીની એક 10 સેકન્ડની જૂની ક્લિપ રજૂ કરી, જે 6 ઑક્ટોબર 2024ની હતી — એટલે કે ચૂંટણીના પરિણામો (8 ઑક્ટોબર) પહેલાંની. આ ક્લિપમાં સૈની કહે છે, “મેં શરૂઆતથી જ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એકતરફી સરકાર બનાવી રહી છે. અમારી પાસે તમામ વ્યવસ્થાઓ છે, તમે ચિંતા ન કરો.” ત્યારબાદ તેઓ હળવું હાસ્ય કરે છે. આ વિડિયો ક્લિપ બતાવીને રાહુલ ગાંધીએ પ્રશ્ન ઉઠાવ્યો કે, “જ્યારે એક્ઝિટ પોલ્સ કોંગ્રેસની જીત બતાવી રહ્યા હતા, ત્યારે હરિયાણાના સીએમ ‘વ્યવસ્થા’ની વાત શા માટે કરી રહ્યા હતા? શું આ ચૂંટણીમાં ગોટાળા અથવા પૂર્વનિર્ધારિત પરિણામોની સૂચના નથી?”

#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi says, "…I want the young people, GenZ of India to understand this clearly because this is about your future…I am questioning the EC, democractic process in India so I am doing it with 100% proof. We are pretty sure that a plan was… pic.twitter.com/i5RatGOVhi

— ANI (@ANI) November 5, 2025

પરંતુ હકીકતમાં આ ક્લિપ અધૂરી હતી અને તેનો સંદર્ભ પૂરો રજૂ કરવામાં આવ્યો ન હતો. નાયબ સિંઘ સૈનીનો જવાબ હકીકતમાં એક પત્રકારના પ્રશ્નના જવાબરૂપે હતો, જેમાં પૂછવામાં આવ્યું હતું કે જો ભાજપને બહુમત ન મળે તો શું તેઓ નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરશે? તેના જવાબમાં સૈનીએ કહ્યું હતું કે “એવો પ્રશ્ન જ ઉપસ્થિત નહીં થાય, ભાજપ એકતરફી રીતે સરકાર બનાવશે. જો ગઠબંધનની જરૂર પડશે, તો અમારી પાસે તમામ વ્યવસ્થાઓ છે.” એટલે અહીં ‘વ્યવસ્થા’નો અર્થ ચૂંટણીમાં ગડબડ કે કાવતરું નહીં, પરંતુ રાજકીય ગઠબંધનની શક્યતાઓ અંગે હતો.

ઝી ન્યૂઝે 6 ઑક્ટોબર 2024ના રોજ આ આખી પ્રેસ કૉન્ફરન્સની ક્લિપ પોસ્ટ કરી હતી, જેમાં સૈની સ્પષ્ટપણે કહે છે કે ભાજપને વિશ્વાસ છે કે તે એકલા હાથે બહુમત મેળવી લેશે. છતાં, જો ગઠબંધનની જરૂર પડે તો પાર્ટી પાસે તેની તૈયારીઓ છે.

हरियाणा के CM नायब सिंह सैनी का दावा, ''मैंने शुरू से ही कहा है कि भाजपा अकेले ही सरकार बनाएगी। हमारे पास सारी व्यवस्थाएं हैं।''#HaryanaElectionResults #BJP #NayabSinghSaini #Congress | #ZeeNews pic.twitter.com/HwF6aTHYsx

— Zee News (@ZeeNews) October 6, 2024

અથાર્ત, રાહુલ ગાંધીએ જે ક્લિપ પ્રેસ કૉન્ફરન્સમાં રજૂ કરી હતી તે સંદર્ભ વિના કાપીને બતાવવામાં આવી, જેના આધારે તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર ‘વ્યવસ્થા કરીને જીત મેળવવાનો’ આરોપ મૂક્યો. હકીકત એ છે કે સૈનીનો સંદર્ભ ગઠબંધન અને રાજકીય વ્યૂહરચનાથી જોડાયેલો હતો, ચૂંટણીની પ્રામાણિકતાથી નહીં. તેથી કોંગ્રેસનો આ પ્રયાસ માત્ર પ્રોપેગન્ડા તરીકે જ ગણાય છે — અધૂરા તથ્યોના આધારે રાજકીય લાભ મેળવવાનો એક નિષ્ફળ પ્રયાસ.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, bjp governmenet, Breaking news, CM Gujarat, CM haryana, Congress, gujarat, gujarati news, Haryana, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Press conference, Rahul Gandhi, topnews, topnewschannelinindia, કોંગ્રેસ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હી, પ્રેસ કૉન્ફરન્સ, ભાજપ, હરિયાણા સીએમ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 5, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત પોલીસે ઝડપી પાડ્યું ₹200 કરોડનું સાયબર ક્રાઈમ રેકેટ
Next Article ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?