click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર નિયંત્રણની અસર અનેક ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર નિયંત્રણની અસર અનેક ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે
Gujarat

કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર નિયંત્રણની અસર અનેક ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે

2024માં સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં ૩૫ ટકાનો ઘટાડો કરાશે નિયંત્રણને પગલે વર્ષ 2024માં 364000 સ્ટુડન્ટ વિઝા જારી કરાશે : જે 2023માં 5,60,000 હતાં હાઉસિંગ કટોકટી અને ખાનગી કોલેજો સામે કાર્યવાહીને પગલે સ્ટુડન્ટ વિઝામાં નિયંત્રણ મૂકવાનો નિર્ણય

Last updated: 2024/01/24 at 12:18 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

કેનેડામાં હાઉસિંગ કટોકટીના ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝા પર તાત્કાલિક  અસરથી બે વર્ષ માટે નિયંત્રણ મૂકવાના નિર્ણયથી કેનેડામાં ભણવા માગતા ભારતીય વિદ્યાર્થીઓને અસર થઇ શકે છે.

ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરના જણાવ્યા અનુસાર નિયંત્રણને પગલે ૨૦૨૪માં નવા સ્ટુન્ડ વિઝામાં ૩૫ ટકાનો ઘટાડો થશે. આ નિયંત્રણને પગલે ૨૦૨૪માં ૩૬૪૦૦૦ નવા વિઝા જારી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૩માં ૫,૬૦,૦૦૦ વિઝા જારી કરવામાં આવ્યા હતાં.

તેમણે જણાવ્યું હતું કે આ નિયંત્રણ બે વર્ષ સુધી અમલમાં રહેશે. ૨૦૨૫માં જારી થનારા વિઝાની સંખ્યાનું આ વર્ષના અંતે પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે.

મીડિયાએ મિલરના સંદર્ભથી જણાવ્યું છે કે કેનેડામાં અસ્થાયી વસવાટમાં સ્થિરતા લાવવા તથા ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા વધે નહીં તે સુનિશ્ચિત કરવા માટે ૨૦૨૪થી નેશનલ એપ્લીકેશન ઇનટેક પર બે વર્ષ માટે નિયંત્રણ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સીબીસી ન્યૂઝના જણાવ્યા અનુસાર કેનેડા હાઉસિંગ કટોકટીનો સામનો કરી રહ્યું છે. વિવિધ પ્રાંતો ફેડરલ સરકાર સમક્ષ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા પર નિયંત્રણ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૨૨માં ૮ લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અસ્થાયી સ્ટડી વિઝા જારી કરવામાં આવ્યા હતાં. જે પૈકી સૌથી વધુ ૩૧૯૦૦૦ વિદ્યાર્થીઓ ભારતના હતાં. કેનેડા સરકાર કેટલીક નાની ખાનગી કોલેજો સામે પણ કાર્યવાહી કરી રહી છે.

 

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, canada, canada indian students, canada visa, indian students, International Student Visa

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 24, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અદ્ભુત વાત ! રામનવમી પર સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડશે
Next Article ગ્રીન આઈરીસ ઘાટલોડીયા માં રંગે ચંગે ઉજવાયો રામ ઉત્સવ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?