click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ૩ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર સ્કૂલવાન સંચાલકને 20 વર્ષની સજા ફટકારાઇ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ૩ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર સ્કૂલવાન સંચાલકને 20 વર્ષની સજા ફટકારાઇ
Gujarat

૩ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર સ્કૂલવાન સંચાલકને 20 વર્ષની સજા ફટકારાઇ

ભરૂચમાં ૩ વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન (School Van)નાસંચાલક દ્વારા બળાત્કાર ગુજારવાની અમાનવીય ઘટનાના કેસમાં ભરુચની સેસન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, દોઢ લાખ રૂપિયાનો દંડ અને પીડિતાના પરિવારને ૪ લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા આદેશ કરી બાળકી સાથે અમાનવીય કૃત્યના મામલામાં દાખલારૂપ સજા ફટકારી છે.

Last updated: 2023/10/21 at 5:51 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભરૂચમાં ૩ વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન નાસંચાલક દ્વારા બળાત્કાર ગુજારવાની અમાનવીય ઘટનાના કેસમાં ભરુચની સેસન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, દોઢ લાખ રૂપિયાનો દંડ અને પીડિતાના પરિવારને ૪ લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા આદેશ કરી બાળકી સાથે અમાનવીય કૃત્યના મામલામાં દાખલારૂપ સજા ફટકારી છે. કોર્ટના આ હુકમથી બાળકીઓ પર ખરાબ દાનતથી નજર કરતા પહેલા વ્યક્તિ 100 વાર વિચાર કરે તેવું ઉદાહરણ બેસાડવામાં આવ્યું હોવાનું મુખ્ય સરકારી વકીલ પરેશ પંડયાએ જણાવ્યું હતું.

Contents
બાળકીને સતત જાતીય સતામણી કરતો હતોબાળકીના ગુપ્તાંગમાં ઈજાઓ નજરે પડતા બળાત્કાર ગુજારાયાનો ભાંડો ફૂટ્યોકોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો : પરેશ પંડ્યા – મુખ્ય સરકારી વકીલ

બાળકીને સતત જાતીય સતામણી કરતો હતો

સગીરા સ્કુલે જતી હતી તે દરમ્યાન વાનનો ડ્રાઈવર બાળકીને સ્કૂલેથી ઘરે મુકવાના સમય દરમ્યાન ગંભીર ગુનો કરી બાળકીને સતત જાતીય સતામણી કરતો હતો અને માતાએ બાળકીના ગુપ્ત ભાગે ઇજાનાના નીશાન નજરે પડતા પૂછતાં બાળકીએ હકીકત જણાવી હતી

ઘટનાની વિગત ઉપર નજર કરીએતો ભોગબનનારની ઉંમર ફક્ત ૩ વર્ષની હતી. દીકરીને સ્કુલમાં અભ્યાસ અર્થે નસૅરીમાં દાખલ કરેલી હતી અને તેના માટે સ્કૂલે જવા આવવા માટે આ કેસના આરોપી ચેતનભાઈ ઉર્ફે ચિરાગ મોદી કે જેની ઈકો ફોર વ્હીલ જેનો નંબર – GJ16 BK 185, ચાલવતો હતો તે સગીરાનુ ધરેથી સવારના 8.45 કલાકે લઈ જતો હતો અને સ્કૂલ છુટે બપોરના સમયે 13 .10 કલાકે પરત મુકવા માટે આવતો હતો.

બાળકીના ગુપ્તાંગમાં ઈજાઓ નજરે પડતા બળાત્કાર ગુજારાયાનો ભાંડો ફૂટ્યો

આરોપી ચેતનભાઇ ઉર્ફે ચિરાગ મોદી દ૨૨ોજ ભોગબનનાને સવારે છેલ્લે લેવા માટે આવતો હતો અને પરત મુકવા માટે પણ છેલ્લે જ આવતો હતો. તા.૨૮.૧૧.૨૦૧૮ ના રોજ ભોગબનાનરના પિતા ફરીયાદી નોકરી ઉપર ગયેલ હતા અને તે દિવસે રાત્રીના સમયે ભોગબનનારની માતાએ પોતાના પતિને ફોન કરી જણાવેલ કે ભોગબનનારને ગુપ્ત ભાગે લોહીના ડાધ છે અને જેથી ફરીયાદી પોતાની દીક૨ી માટે નોકરી છોડી રાત્રીના ધરે આવેલા હતા અને ત્યાર બાદ બાળકીને સમજાવીને પુછતાં ભોગબનનારે બનાવની હકીકત જણાવેલી અને કહેલું કે ઈકોવાળા ચેતન અંકલ મારા સાથે ગંદુ ગંદુ કરે છે અને ગુપ્ત ભાગ બતાવીને મને ત્યાં મારે છે બાળકીની માટે બાળકી સાથેની વાતચીતનું મોબાઈલમાં રેકોડીંગ કરી લીધું હતું. આરોગ્ય તપાસમાં બાળકીને ગુપ્ત ભાગે ઈજાઓ થઈ હતી.

કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો : પરેશ પંડ્યા – મુખ્ય સરકારી વકીલ

ઘટનાની ગંભીરતા જોઈ ભોગબનનારની માતાએ તેની ફરીયાદ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી. ગુનો ઈ.પી.કોની કલમ ૩૭૬(બી) તથા ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફોર સેક્સ્યુલ ઓફેન્સીસ એકટ ૨૦૧૨ ની કલમ-૪ અને ૬ મુજબનો નોંધાયેલો હતો. આ કેસ ભરૂચના એડીશનલ એન્ટ ડી. સે. જડજ અધ્વર્યુ સાહેબની કોર્ટ સમક્ષ ચાલી જતાં આરોપી વિરૂધ્ધનો બળાત્કાર તેમજ બાળકોના જાતીય અત્યાચાર અને શોષણનો ગુનો સાબિત થતા ફરીયાદ પક્ષ તરફે જીલ્લા સરકારી વકીલ પરેશ બી પંડયાની દલીલ માન્ય રાખી આરોપી ચેતન રમેશચંદ્ર મોદીને ગુનામાં કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સજા અને રૂપિયા દોઢ લાખ દંડ ફટકરેલો છે તેમજ ભોગબનનાર ને વળતર તરીકે ૪ લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કરેલો છે.

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, Bharuch, Bharuch Court, Chetan Rameshchandra Modi, Chief Public Prosecutor, District Public Prosecutor, Paresh Pandya, The Protection of Children from Sexual Offenses Act 2012

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 21, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અંબાજી મંદિરને 111 ગ્રામ સોનુ અને 1111 ગ્રામ ચાંદીની લગડી ભક્ત દ્વારા ભેટ ધરાવી
Next Article પેરિસમાં બોમ્બની ખોટી ધમકી આપનાર 16 વર્ષીય કિશોરની ધરપકડ.

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?