click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: લગ્ન પહેલા સંબંધ બાંધવા બાબતે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, ‘કોઈ પર સરળતાથી વિશ્વાસ ન કરવો’ – જસ્ટિસ નાગરત્ના
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > લગ્ન પહેલા સંબંધ બાંધવા બાબતે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, ‘કોઈ પર સરળતાથી વિશ્વાસ ન કરવો’ – જસ્ટિસ નાગરત્ના
Gujarat

લગ્ન પહેલા સંબંધ બાંધવા બાબતે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, ‘કોઈ પર સરળતાથી વિશ્વાસ ન કરવો’ – જસ્ટિસ નાગરત્ના

લગ્ન પહેલા સંબંધ બાંધવાને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ટિપ્પણી કરવામાં આવી હતી જેની ભારે ચર્ચા થઇ રહી છે.

Last updated: 2026/02/17 at 3:46 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી હાલ ચર્ચાનો વિષય બની છે. સુપ્રીમ કોર્ટની ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધતા પહેલા યુવતીઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ.

Contents
લગ્નના જુઠા વચનનો મામલો શું છે?દુબઈ યાત્રા પર કોર્ટનો સવાલ

સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ જણાવ્યું હતું કે, “કદાચ અમારા વિચારો જુના કે જુનવાણી લાગી શકે, પરંતુ લગ્ન પહેલા કોઈ પર વિશ્વાસ ન કરવો જોઈએ.” તેમણે વધુમાં કહ્યું કે લગ્ન પહેલા છોકરો અને છોકરી એકબીજાને સંપૂર્ણ રીતે ઓળખતા નથી, ત્યારે સંબંધ સારા છે કે ખરાબ – એ સ્પષ્ટ ન હોવા છતાં શારીરિક સંબંધમાં કેવી રીતે જોડાઈ જાય છે, તે સમજાતું નથી.

લગ્નના જુઠા વચનનો મામલો શું છે?

આ કેસ લગ્નના જુઠા વચન આપી શારીરિક સંબંધ બાંધવાના આરોપ સાથે જોડાયેલો છે. ફરિયાદ અનુસાર, વર્ષ 2022માં એક યુવતી અને યુવક એક મેટ્રિમોનિયલ વેબસાઇટ મારફતે મળ્યા હતા. બાદમાં બંને વચ્ચે નજીકતા વધી અને શારીરિક સંબંધ પણ બાંધવામાં આવ્યો. જોકે, પછી કોઈ કારણસર યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી.

આ બાદ યુવતીએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેને લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો, જે પછી લગ્નથી ઈનકાર કરવામાં આવ્યો.

દુબઈ યાત્રા પર કોર્ટનો સવાલ

મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા જસ્ટિસ નાગરત્નાની બેંચે યુવતીને સવાલ કર્યો હતો કે, “તમે તમારી પોતાની મરજીથી આરોપી સાથે દુબઈ કેમ ગયા હતા?” આ પ્રશ્નને લઈને કોર્ટરૂમમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.

યુવતી તરફથી હાજર સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીએ યુવતીની સંમતિ વિના કેટલાક અંગત પળોના વીડિયો બનાવ્યા હતા. આ વીડિયોના આધારે યુવતીને બ્લેકમેલ કરવામાં આવતી હતી અને વીડિયો જાહેર કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ આક્ષેપોને કારણે કેસ વધુ ગંભીર બન્યો છે.

સુપ્રીમ કોર્ટે આ મામલે બુધવારે વધુ સુનાવણી રાખી છે. કોર્ટની ટિપ્પણીઓ બાદ લગ્નના વચન, સંમતિ અને શારીરિક સંબંધ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ફરી એકવાર કાનૂની અને સામાજિક ચર્ચા શરૂ થઈ ગઈ છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન

દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarat, Justice Nagarathna, Justice Nagarathna Remarks, latest news, Legal News India, Live-in Relationship Law, Marriage Promise Case, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, pre-marital relations, relationship fraud legal news, Relationship Law India, Supreme Court, Supreme Court news, top news channel, topnews, topnewschannelinindia, trust, જસ્ટિસ નાગરત્ના, જસ્ટિસ નાગરત્ના નિવેદન, બ્લેકમેલિંગ વીડિયો કેસ, મેટ્રિમોનિયલ વેબસાઇટ કેસ, લગ્ન પહેલા શારીરિક સંબંધ કાયદો, લગ્નના જુઠા વચન કેસ, લગ્નની લાલચ, શારીરિક સંબંધ, શારીરિક સંબંધો, સુપ્રીમ કોર્ટ ટિપ્પણી, સુપ્રીમ કોર્ટે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article GSEB : ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે
Next Article ગુજરાતના દરિયાકિનારાની લંબાઈ 1600 નહીં, હવે 2320 કિમી; વિધાનસભામાં ચોંકાવનારું નિવેદન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન
Gujarat જુલાઇ 6, 2026
દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર
Gujarat જુલાઇ 6, 2026
પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી
Gujarat જુલાઇ 6, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?