એક પરિવારના મોભ સમાન પિતા કેટલા આધાત સહન કરી શકે…?? હ્રદયદ્રાવક ઘટના
પપ્પા ઘર માટે કશું લેતી આવું..??પુછનાર એન્જિનિયર દિકરીને બુધવારે અધરસ્તે કાળ ભરખી ગયો મહેમદાવાદ તાલુકાના હલધરવાસની એક દીકરીનું અમદાવાદથી નોકરી કરીને પરત ફરતા આંબા હોટલની પાસે હૃદય રોગના હુમલા થી મૃત્યુ થયા ની ઘટનાએ હલધરવાસમાં હાહાકાર મચાવી દીધો છે. હલધરવાસની…

