નડિયાદમાંથી બાઈકની ચોરી થતા શહેર પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
નડિયાદ શહેરમાં ઘરની દિવાલ પાસે મૂકેલ બાઈક કોઈ વાહનચોર ઉઠાવી છુ થઈ જતા બાઈક માલિકે નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના શાસ્ત્રીચોક ગાયત્રી દુગ્ધાલય પાસે ગીતેશકુમાર રમેશચંદ્ર કંસારા ઉ.વ.૬૧ રહે છે. ગત તા.૧૧ના રોજ…


