Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

latest news

4,364 stories

Underwater Tiranga Record : સમુદ્રની ઊંડાઈમાં 2400 ચોરસ મીટરનો તિરંગો, ભારતનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

ભારતે ફરી એકવાર વિશ્વ મંચ પર પોતાની ક્ષમતા સાબિત કરી છે. અંદામાન અને નિકોબાર ખાતે સમુદ્રની અંદર 2400 ચોરસ મીટરનો વિશાળ તિરંગો ફરકાવીને ભારતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. આ અનોખી સિદ્ધિ રાધાનગર બીચ ખાતે નોંધાઈ હતી, જ્યાં 223…

· 2 min read

સુરતના કામરેજમાં પરિણીતાને ફસાવી ધર્માંતરણનો દબાણ, આરોપી સામે ફરિયાદ નોંધાઈ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કરજણ ગામમાંથી એક સંવેદનશીલ મામલો સામે આવ્યો છે, જેમાં એક મહિલાને ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ચિંતા અને ચર્ચા બંને ઉદ્ભવી છે. હાલ મામલો પોલીસ તપાસ…

· 2 min read

West Bengal Election 2026: ભાજપ બહુમતી પાર, કોલકાતામાં જશ્નનો માહોલ, બીજેપી કાર્યકર્તાઓએ ઝાલમુરી વહેંચી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના તાજા વલણોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી તરફ મજબૂત લીડ મેળવી છે. શરૂઆતના ટ્રેન્ડ્સ મુજબ ભાજપ 188 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે All India Trinamool Congress 101 બેઠકો પર સીમિત દેખાઈ રહી છે. આ સાથે રાજ્યમાં…

· 2 min read

West Bengal Election 2026 : ભાજપ બમ્પર જીત તરફ, સુવેન્દુ અધિકારીનો મમતા પર તીખો પ્રહાર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના તાજા વલણોમાં શરૂઆતની કાંટાની ટક્કર બાદ હવે ભાજપ બમ્પર જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા  શુભેંદુ અધિકારી એ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તીખો પ્રહાર કર્યો છે. સુવેન્દુ અધિકારીનો…

· 2 min read

West Bengal Election Results 2026 : ભાજપ બહુમતી તરફ, પીએમ મોદી 6.30 કલાકે દિલ્હી બીજેપી હેડક્વાર્ટર જશે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં સત્તા પરિવર્તનના સંકેતો મજબૂત બની રહ્યા છે. ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે આગળ વધી રહી છે અને બહુમતી મેળવવાની દિશામાં આગળ વધી રહી છે. આ રાજકીય ઉથલપાથલ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે…

· 2 min read

West Bengal Election 2026 : પાનિહાટી બેઠક પર રત્ના દેબનાથ આગળ, ભાજપ સૌથી મોટી પાર્ટી તરફ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ચાલુ વલણોમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત પ્રદર્શન સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી રહી છે. રાજ્યમાં બહુમતી મેળવવા તરફ આગળ વધી રહેલી ભાજપ માટે પાનિહાટી બેઠક ખાસ ધ્યાનનું કેન્દ્ર બની છે, જ્યાં ભાવનાત્મક અને રાજકીય…

· 3 min read

વડોદરાની હેત્વી ખીમસુરિયાને ગુજરાત ગરિમા એવોર્ડ, દિવ્યાંગ સમાજ માટે બની પ્રેરણા

ગુજરાત સ્થાપના દિનના અવસર પર સુરત ખાતે યોજાયેલા ગુજરાત ગૌરવ દિન કાર્યક્રમમાં વડોદરાની પ્રતિભાશાળી યુવતી હેત્વી ખીમસુરિયાને પ્રતિષ્ઠિત “ગુજરાત ગરિમા એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવી છે. આ કાર્યક્રમ ઓરા યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના…

· 2 min read

Karnataka Political Twist : શ્રૃંગેરી બેઠક પર ભાજપનો કબજો, હાઈકોર્ટના આદેશ બાદ પરિણામ પલટાયું

દેશના પાંચ રાજ્યો — કેરળ, આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરી — ના ચૂંટણી પરિણામો વચ્ચે કર્ણાટક માંથી ભાજપ માટે એક મોટી અને ચોંકાવનારી ‘ગુડ ન્યૂઝ’ સામે આવી છે. શ્રૃંગેરી વિધાનસભા બેઠક પર પોસ્ટલ બેલેટની પુનઃગણતરી બાદ ભાજપના ઉમેદવાર ડી.…

· 3 min read

ધોરણ-12માં વિદ્યાર્થીઓનો શાનદાર પ્રદર્શન, સામાન્ય પ્રવાહ 92.71% અને વિજ્ઞાન પ્રવાહ 84.33% પરિણામ

Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા વર્ષ 2026ની ધોરણ-12 (HSC) બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ રાજ્યભરના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે. ખાસ કરીને સામાન્ય પ્રવાહમાં 92.71% અને વિજ્ઞાન પ્રવાહમાં 84.33% પરિણામ નોંધાતા શિક્ષણ…

· 3 min read

છત્તીસગઢ IED બ્લાસ્ટ : કાંકેર-નારાયણપુર સરહદે DRGના 3 જવાન શહીદ, એક ઘાયલ

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ફરી એક વખત સુરક્ષા દળોને મોટો ઝટકો લાગ્યો છે. કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદે ડી-માઈનિંગ ઓપરેશન દરમિયાન થયેલા IED બ્લાસ્ટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો…

· 2 min read