Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

oneindianews

8,890 stories

CBSEના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, હવે વર્ષમાં બે વાર લેવાશે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ભારતના સૌથી મહત્વપૂર્ણ શિક્ષણ બોર્ડોમાંથી એક છે. હાલમાં, CBSE એ પોતાની બોર્ડ પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. 2026થી, ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓ દર વર્ષે બે વખત લેવામાં આવશે. આ ફેરફારોનો…

· 3 min read

UAEએ ભારતીયો માટે ખોલ્યા દરવાજા, વીઝા ઑન અરાઇવલ પર મોટી જાહેરાત, ભારતીયોને ફાયદો

સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ પ્રોગ્રામ લંબાવ્યો છે. હવે છ વધુ દેશોના માન્ય વિઝા, રહેઠાણ પરમિટ અને ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહિનાથી જ તેનો અમલ શરૂ થઈ…

· 3 min read

આણંદ ચૂંટણી ફાઇનલ પરિણામો ઓડમાં ભાજપે મેદાન માર્યું ૨૪ માંથી ૨૪ બેઠકો પર ભગવો લહેરાવ્યો

દિલ્હી કોંગ્રેસમુક્ત થતા થશે પણ અમે ઓડ પાલિકામાં કરી બતાવ્યું- ઓડ ભૂતપૂર્વ નગરપ્રમુખ ગોપાલસિંહ રાઉલજી કોંગ્રેસ મુક્ત ઓડ કરવાનો અમારો ધ્યેય પૂરો થયો- કલ્પેશ પટેલ ઓડ,આંકલાવ અને બોરિયાવી પાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર ઓડમાં ભાજપે મેદાન માર્યું ૨૪ માંથી ૨૪ બેઠકો…

· 1 min read

જ્ઞાનેશ કુમાર દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર હશે, કલમ 370થી લઈને રામ મંદિર સાથે છે સંબંધ

જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ, ભારતની ચૂંટણી વ્યવસ્થા માટે આ એક મહત્વપૂર્ણ ફેરફાર સાબિત થઈ શકે છે. તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે અને 2024-25માં થનારા મહત્વપૂર્ણ ચૂંટણીઓની જવાબદારી સંભાળશે. મહત્વપૂર્ણ મુદ્દા: પસંદગી સમિતિ: વડાપ્રધાન નરેન્દ્ર…

· 4 min read

વજન ઘટાડવા માટે સીડી ચઢવી કે ચાલવું, બંનેમાંથી કયું સારું છે?

વજન ઘટાડવા માટે યોગ્ય કસરત પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર લોકો મૂંઝવણમાં હોય છે કે સીડી ચઢવી વધુ ફાયદાકારક છે કે ચાલવું. બંને પ્રવૃત્તિઓ કાર્ડિયો કસરતો હેઠળ આવે છે અને કેલરી બર્ન કરવામાં પણ ઘણી મદદ કરે છે,…

· 3 min read

ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે ૩૮ મી નેશનલ ગેમ્સ અંતર્ગત જીમ્નાસ્ટીક રમતની ટ્રેમ્પોલીન સ્પર્ધા યોજાઈ: તા. ૨૮ મી જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન રમાઈ

ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે ૩૮ મી નેશનલ ગેમ્સ અંતર્ગત જીમ્નાસ્ટીક રમતની ટ્રેમ્પોલીન સ્પર્ધા તા. ૨૮ મી જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન રમાઈ હતી. જેમાં શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ વડીયા રાજપીપળાની વિદ્યાર્થીની પ્રિતીબેન મહેશભાઈ વસાવાએ બ્રોન્ઝ મેડલ મેળવી શાળા અને જિલ્લાનું નામ…

· 2 min read

Maha Kumbh 2025માં શ્રદ્ધાળુઓની સંખ્યાએ તોડ્યો રેકોર્ડ, 55 કરોડથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી

વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભે હવે ઇતિહાસ રચ્યો છે. અત્યાર સુધીમાં 55 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવીને ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. માનવ ઇતિહાસમાં આજ સુધી કોઈપણ ધાર્મિક, સાંસ્કૃતિક અથવા…

· 2 min read

સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત – મોરારિબાપુ

કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું ભાવિકો પાન કરી રહ્યાં છે. રામકથા 'માનસ કોટેશ્વર' ગાન કરતાં મોરારિબાપુએ ઈશ્વર તત્ત્વ ચિંતન કરતાં સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત છે, તેમ કહ્યું. તીર્થસ્થાન કોટેશ્વર…

· 2 min read

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત, આવતીકાલે નાણામંત્રી રજૂ કરશે બજેટ

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે.જેમાં નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ,ચાર નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે. વિધાનસભાનુ બજેટ સત્ર 38 દિવસનું છે અને તેમાં 10 દિવસ રજા હોવાથી કુલ 27 બેઠક મળશે. પ્રથમ દિવસની શરૂઆત…

· 4 min read

‘ગુટખા-પાન મસાલાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ…’ ઝારખંડ સરકારનો મોટો નિર્ણય

ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ મોટા નિર્ણયની જાહેરાત કરતા રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ. ઇરફાન અંસારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી હેમંત સોરેનના સ્વસ્થ ઝારખંડના સ્વપ્નને સાકાર…

· 2 min read